જુલાઈ મહિનાથી ગૂગલ ડ્રાઈવ પર તમારા ગૂગલ ફોટોઝ ના ઈમેજીસ અને વિડિયોઝ નહી બતાવવામાં આવે

By Gizbot Bureau
|

તમારામાંથી જેટલા લોકો ગૂગલ ડ્રાઇવ ના ક્લાઉડ સ્ટોરેજ નો ઉપયોગ કરતા હશે તેમને ખબર હશે કે ગુગલ ફોટોઝ કે જે એક જ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે તેની અંદર જે ફોટોઝ અને વિડિયોઝ મૂકવામાં આવે છે તે google પર પણ બતાવવામાં આવતા હોય છે. અને તેના કારણે ઘણા બધા લોકો માટે ઘણી વખત તે એક ખૂબ જ મોટું કન્ફ્યુઝન બનાવતું હોય છે કેમકે તે કયા દ્વારા google સુધી પહોંચાડવામાં આવ્યા છે તે જ ખબર નથી પડી શકતી. અને લોકોની આ સમસ્યા વિશે ગૂગલે ધ્યાન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખે અને તેઓ પગલા પણ લઈ રહ્યા છે.

જુલાઈ મહિનાથી ગૂગલ ડ્રાઈવ પર તમારા ગૂગલ ફોટોઝ ના ઈમેજીસ અને વિડિયોઝ નહ

અને ગૂગલ ડ્રાઇવ અને google photos આ બંનેના પ્રોડક્ટ મેનેજર દ્વારા એક તાજેતરની બ્લોગ કોષની અંદર આ બાબત વિશે પુષ્ટિ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે google ડ્રાઇવ અને google ફોટોસ બંને સાથે જે રીતે કામ કરે છે તેની અંદર બદલાવ આવશે. આવતા મહિનાથી એટલે કે જુલાઈ મહિનાથી તમે જે ફોટોઝને ગૂગલ ફોટોઝ ની અંદર અપલોડ કરશો તેને google prime ની અંદર નહીં બતાવવામાં આવે અને જે ફોટોઝને google drive કરશો તેને google photos ની અંદર નહી બતાવવામાં આવે. અને આનો અર્થ એવો કાઢી શકાય છે કે કંપની હવે આ બંને પ્લેટફોર્મ ને વધુ અલગ બનાવી રહી છે.

અને જો હવે તમે ગૂગલ ફોટોઝ ની અંદર કોઈ ફોટો અથવા વિડીયોને ડીલીટ કરો છો તો તેને કારણે googledrive ની અંદર કોઈ ફરક નહીં પડે. અહીં તે લોકો દ્વારા માત્ર એક જ હેતુને ધ્યાનમાં રાખી અને કામ કરવામાં આવ્યું છે અને તે છે કે આ બંને ની અંદર જે confusion ઊભું થાય છે યુઝર્સને તેને દૂર કરવામાં આવે અને આ બંને એ બને તેટલી વધુ સરળ અને યુઝર-ફ્રેન્ડલી બનાવી શકાય.

અને તેની સાથે સાથે ગૂગલ ફોટોઝ ના વેબ વર્ઝન ની અંદર એક નવા પિચર ને જોડવામાં આવશે જેનું નામ હશે upload from drive તેની અંદર યૂઝર્સ પોતાના ગૂગલે માંથી કયા ફોટોસ ને પોતાના google photos ની અંદર જોવા માંગે છે તે નક્કી કરી અને તેની અંદર અપલોડ કરી શકે છે. અને જ્યારે એક વખત તેને અપલોડ કરી દેવામાં આવશે ત્યારબાદ તે બંને એકબીજા સાથે જોડાયેલ નહીં રહે. અને કેમ કે હવે આ બંને એપને અથવા આ બંને સર્વિસને cnc નહીં કરવામાં આવે તેથી જે ફોટો અથવા વીડીયોસ ને કોપી કરવામાં આવશે તે સંપૂર્ણ રિઝોલ્યુશનની અંદર જશે અને તે તમારા બંને પ્લેટફોર્મ ની અંદર જગ્યા તેટલી જ રોકશે.

અને આ બંને પ્લેટફોર્મ ના પ્રોજેક્ટ મેનેજર દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે વિન્ડોઝ અને મેક વરસના યુઝર્સ પોતાના ડેટા નું બેકઅપ હાઈ ક્વોલિટી અથવા ફુલ ક્વોલિટી ની અંદર હજુ પણ લઇ શકશે. કે જેવું પહેલાથી જ કરવામાં આવતું હતું. અને જે ફોટોસ અને વીડિયોઝને હાઇ ક્વોલિટી નીંદર અપલોડ કરવામાં આવશે તે તેની અંદર સ્ટોરેજ ઓછો રોકશે.

તો તે ફોટોઝ અને વિડિયોઝ નું શું થશે જે અત્યારે પણ ગૂગલ ડ્રાઇવ અને google photos બંનેની અંદર બતાવી રહ્યા છે? અને તે બ્લોક કોષની અંદર તેના વિશે આગળ જણાવવામાં આવ્યું હતું કે તે બધા જ ફોટોઝ ની અંદર રહેશે અને જો યુઝર્સ પાસે google ટ્રેનની અંદર google photos નું ફોલ્ડર હશે તો તે ડ્રાઈવ ની અંદર રહેશે અને ફોટોઝ ની અંદર ઓટોમેટિકલી અપડેટ નહીં થાય.

Best Mobiles in India

Read more about:
English summary
Google Photos and Google Drive Sync Ends From July

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X