ગૂગલ પે હવે દરેક યુપીઆઈ કલેક્શન રિક્વેસ્ટ માટે એસએમએસ મોકલશે

By Gizbot Bureau
|

પોતાના પ્લેટફોર્મ ને વધુ સુરક્ષિત બનાવવા માટે અને સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન ને ઓળખવા માટે ગૂગલ પે દ્વારા હવે તેમની અંદર નોટિફિકેશનની સાથે એસએમએસ પણ યૂઝર્સને મોકલવામાં આવશે જેથી તેઓને તેમના પૈસાનો ફ્લો કઈ તરફ જઈ રહ્યો છે તેના વિશે સચોટ માહિતી મળી શકે. જેથી હવે જ્યારે પણ યૂઝર્સને કલેક્શન રિક્વેસ્ટ મોકલવામાં આવશે ત્યારે તેમના યૂઝર્સને નોટિફિકેશન અને એસએમએસ દ્વારા એવું ચોખ્ખી રીતે જણાવવામાં આવશે કે તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા જઈ રહ્યા છે.

ગૂગલ પે હવે દરેક યુપીઆઈ કલેક્શન રિક્વેસ્ટ માટે એસએમએસ મોકલશે

ગૂગલ કહે છે કે આ નવીનતમ સુવિધા વપરાશકર્તાઓને કોઈપણ શંકાસ્પદ વ્યવહારને સરળતાથી ઓળખવામાં અને તેમના નાણાં સુરક્ષિત કરવામાં મદદ કરશે. ટેક્નોલiantજી જાયન્ટ કહે છે કે યુપીઆઈ પ્લેટફોર્મ દ્વારા ઇન્સ્ટન્ટ બેંક-થી-બેંક ટ્રાન્ઝેક્શન છેલ્લા બે વર્ષથી ભારતમાં ઘણા વપરાશકર્તાઓ માટે ચુકવણીનું પસંદીદા સ્વરૂપ બની ગયું છે. ઘણા વપરાશકર્તાઓ છે જેમણે આ સમયગાળા દરમિયાન પ્રથમ વખત ડિજિટલ ચુકવણીઓ અપનાવી છે.

અમે અમારી આપની અંદર ઘણા બધા ફીચર્સ સતત લાવી રહ્યા છીએ જેથી યૂઝર્સને એકની અંદર દરેક પગલાઓ ખૂબ જ સરળતાથી સમજાવી શકાય. હવે અમારા પેટ્રોલ ની અંદર યૂઝર્સને નોટિફિકેશન અને એસએમએસ આ બંને માધ્યમો દ્વારા એલર્ટ આપવામાં આવશે જેથી તેમને ધ્યાન રહે કે તેમના પૈસા મોકલો કઈ તરફ જઈ રહ્યો છે. તેવું ગુગલ પીનાર ડાયરેક્ટર પ્રોડક્ટ મેનેજર દ્વારા એક બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું.

Google pay પ્લેટફોર્મ ની અંદર ફોટા અને રોડ તેમને પકડવા માટે મશીન લર્નિંગ નો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર તેઓ યુઝર્સને સ્કેમ અથવા સ્ટ્રેન્જર ની વોર્નિંગ આપે છે જ્યારે કોઈપણ રીકવેસ્ટ તેમના કોન્ટેક લિસ્ટ ની બહારથી અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે.

અને આ પ્લેટફોર્મ પર એક વખત જ્યારે કોઈ વ્યક્તિને સંદિગ્ધ માની લેવામાં આવે છે ત્યારબાદ તે વ્યક્તિ તેનું બીજું એકાઉન્ટ બનાવી શકતો નથી.

અને આ પ્લેટફોર્મ ની અંદર કલેક્શન રીક્વેસ્ટ નુ પીચર એક ખૂબ જ અલગ છે જેથી જે કોઈ વ્યક્તિ પ્રથમ વાર તેનો ઉપયોગ કરતું હશે તેના માટે તે ખૂબ જ કન્ફ્યુઝ સાબિત થઈ શકે છે. અને તેના કારણે જ ગૂગલ પે દ્વારા દરેક યુઝરને એક એક સ્ટેપ ને ડિસ્પ્લે કરવામાં આવે છે જેથી તેમને જાણ રહે કે તેઓ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Play Gets More Secure In India With SMS Notification For Every Transaction

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X