Just In
ગુગલ મેપ્સ દ્વારા હવે તમારી નજીક ના ટ્રેન્ડિંગ સ્પોટ બતાવવા માં આવશે
ગુગલ મેપ્સ 15 વર્ષ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કંપની દ્વારા તેમની એપ ની ડિઝાઇન ની અંદર થોડો ફેરફાર કરવા માં આવ્યો છે અને સાથે સાથે અમુક નવા ફીચર્સ ને પણ ઉમેરવા માં આવ્યા છે. અને કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે હવે આખા વિશ્વ ની અંદર 1 બિલિયન કરતા પણ વધુ યુઝર્સ દ્વારા એક્સપ્લોર કરવા માટે ગુગલ મેપ્સ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે.

અને માત્ર અમુક નવા ફીચર્સ જ નહીં પરંતુ કંપની દ્વારા નવો આઇકોન ને પણ એપ માટે લોન્ચ કરવા માં આવી રહ્યો છે. અને આપણે નવા ફીચર્સ વિષે વાત કરીએ તેની પહેલા નવા આઇકોન વિષે જાણીયે. અને આ નવા એકોન ને રીડીઝાઈન કરવા માં આવ્યો છે જેની નાદર પેહલા જે રીતે માત્ર મેપ ને બતાવવા માં આવી રહ્યો હતો તેવી જ રીતે હવે આ નવા એકોન ની અંદર ગુગલ ની બીજી બધી એપ ની જેમ તેની નાદર સફેદ બેકગ્રાઉન્ડ ની અંદર માત્ર પિન ના આઇકોન ને બતાવવા માં આવી રહ્યો છે.
છેલ્લા ઘણા બધા વર્ષો થી ગુગલ દ્વારા નેવિગેશન એપ ને ડોમિનેટ કરવા માં આવી રહ્યું છે અને આ જે રીતે નવા અપડેટ ને લોન્ચ કરવા માં આવી રહ્યા છે તેના પર થી એવું લાગી રહ્યું છે કે આવનરા વર્ષો ની અંદર જયારે એપલ અને બીજી બધી કંપની ઓ દ્વારા ચેલેન્જીસ વધશે તેના માટે પણ ગુગલ અત્યાર થી અતિઆયર છે અને આવનારા વર્ષો ની અંદર પણ ગુગલ દ્વારા જ આ માર્કેટ ને લીડ કરવા માં આવશે. અને ગુગલ ના બીજા લોગો ની અંદર જે ચાર કલર નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે તે જ કલર નો ઉપીયોગ આ નવા પિન લોગો ની અંદર પણ સામાન્ય લાલ કલર ને બદલે કરવા માં આવી રહ્યો છે.
આજ થી શરૂઆત કરવા માં આવી રહી છે જેની અંદર એન્ડ્રોઇડ અને આઇઓએસ ની અંદર નવા બદલાવ કરવા માં આવી રહ્યા છે જેની અંદર યુઝર્સ ની અબ્ધી જ જરૂરિયાતો ને તેમની આંગળીઓ ના વ=ટેરવે આપવા માં આવી રહી છે એને તેના માટે તેઓ એ માત્ર 5 ખુબ જ સરળ વિકલ્પો પણ આપવા માં આવશે જેની અંદર એક્સપ્લોર, ક્મ્યુટ, સેવ્ડ, કન્ટ્રીબ્યુટ એન્ડ અપડેટ જેવા વિકલ્પો આપવા માં આવશે. તેવું ગુગલ દ્વારા તેમની બ્લોગ પોસ્ટ ની નાદર જણાવવા માં આવ્યું હતું.
તો ગુગલ 15 વર્ષ પુરા કરી રહ્યું છે ત્યારે તેના નવા આ ફીચર્સ વિષે વધુ આગળ જાણો.
- એક્સપ્લોર ટેબ
આ ટેબ ની અંદર રેસ્ટોરન્ટ, દુકાનો, થીએટર અને બીજા બધા વેન્યુ માટે ના રિવ્યુઝ અને વિગતો બતાવવા માં આવે છે, જેની અંદર તામર આન્ડ્રોઇડ અને આઈફોન ની અંદર આપવા માં આવેલ લોકેશન સેન્સિંગ ટેક્નોલોજી ની મદદ પણ લેવા માં આવે છે.
- ક્મ્યુટ ટેબ
આ ટેબ ની અંદર એ વાત ની પુષ્ટિ કરવા માં આવશે કે યુઝર્સ ને તેઓ એફિશિયન્ટ રૂટ ની સાથે માહિતગાર કરી રહ્યા છે પછી ભલે તેઓ ખુદ ડ્રાઈવ કરી રહ્યા હોઈ કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપીયોગ કરી રહ્યા હોઈ. અને તેની અંદર તમારા દરરોજ ના ક્મ્યુટ ને પણ સેટ કરી દેવા માં આવશે જેથી તમને દરરોજ ટ્રાફિક અપડેટ મળી શકે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ તમને કેટલો સમય લાગશે અને તમે બીજા ક્યાં રોડ નો ઉપીયોગ કરી શકો છો તે બધી જ વિગતો આપવા માં આવશે.
- સેવ્ડ ટેબ
સેવ્ડ ટેબ ની અંદર યુઝર્સ ને ગુગલ મેપ્સ ની અંદર સેવ કરવા માં આવેલ 6.5 બિલિયન જગ્યાઓ નું એક્સેસ આપવા માં આવશે. અને તેની અંદર તમે બીજા લોકો સાથે ગયા હોવ તેના રિકમેન્ડેશન ને પણ શેર કરી શકો છો.
- કન્ટ્રીબ્યુટ
ગુગલ મેપ્સ ની અંદર આ નવા અપડેટ ની અંદર મેનુ માં નવા કન્ટ્રીબ્યુટ ના વિકલ્પ ને જોડવા માં આવ્યું છે કે જે એપ ની અંદર મેનુ માં છેલ્લા વિકલ્પ તરીકે બતાવવા માં આવે છે. તેવું ગુગલ દ્વારા તેમના બ્લોગ પોસ્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું. અને આ નવા ફીચર્સ ની મદદ થી તમે તમારા લોકલ અનુભવ ને શેર કરી શકો છો અને તેના ફોટોઝ પણ શેર કરી શકો છો જેના કારણે બીજા લોકો ને મદદ મળી શકે.
- અપડેટ
આ એક બીજું ખુબ જ અગત્ય નું ફીચર જેને ગુગલ મેપ્સ દ્વારા લોન્ચ કરવા માં આવ્યું છે અને તેની અંદર યુઝર્સ પોતાની આસપાસ ના ટ્રેન્ડિગ સ્પોટ ની સાથે અપડેટેડ રહી શકે છે. અને આ ફીચર દ્વારા તમે નવી જાગ્યો તમારા અનુભવ વગેરે જેવી વસ્તુઓ ને તમારા નેટવર્ક ની સાથે શેર તો કરી જ શકો છો સાથે સાથે તમે બિઝનેસ ઓનર્સ ની સાથે સીધી વાત પણ કરી શકો છો અને તમારા પ્રશ્નો ના જવાબ પણ મેળવી શકો છો.
અન્ય સુવિધાઓમાં રીઅલ-ટાઇમ દિશા નિર્દેશો માટે ફન પાર્ટી થીમ આધારિત કાર આયકન શામેલ છે જે વૃદ્ધિશીલતા વાસ્તવિકતાનો ઉપયોગ કરીને જોઈ શકાય છે. ખાસ કરીને રાહદારીઓના ટ્રાફિક માટે આ સુવિધા વરદાન હશે. એપ્લિકેશન રીઅલ-ટાઇમમાં રૂટ્સ બતાવવા માટે આવશ્યક રૂપે વૃદ્ધ વાસ્તવિકતાનો ઉપયોગ કરશે. કેમેરાનો ઉપયોગ મુસાફરોને વધુ સારી દૃશ્યતા પ્રદાન કરશે.
ગુગલ દ્વારા પોતાની એપ ની અંદર 1 બિલિયન કરતા પણ વધુ મન્થલી એક્ટિવ યુઝર્સ છે, અને માત્ર તેલતું જ નહીં પરંતુ કંપની દ્વારા 220 દેશો અને ટેરેટરીઝ ને કવર કરવા માં આવે છે અને તેની અંદર પણ 171 દેશો ની અંદર લાઈવ ટ્રાફિક ની વિગતો પણ આપવા માં આવે છે.
ગયા વર્ષે ગુગલ મેપ્સ ની અંદર એક નવા ફીચર ને જોડવા માં આવ્યું હતું કે જે બસ ટ્રેન ની અંદર કેટલો ટ્રાફિક હશે જેના વિષે કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું.
ગરમ અથવા ઠંડીવાળી બસો અથવા ટ્રેનોને સમાવવા પરિવહન વાહનોમાં વધારો કરવામાં આવ્યો છે; વિકલાંગ લોકો માટે, અને આખા બોર્ડમાં સલામતી છે કે નહીં તે માટેનું આવાસ.
જોકે ગુગલ મેપ્સ માટે આ બધી જ વસ્તુ ખુબ જ સરળતા થી પુરી થઇ ન હતી અને તેમના માટે આ રસ્તો ખુબ જ અઘરો રહ્યો છે. આ એપ પર પેહલા એવા પણ આરોપ લગાવવવા માં આવ્યા હતા કે તેઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને તેના કારણે ગુગલ દ્વારા વર્ષ 2018 ની અંદર 3 મિલિયન ખોટા એકાઉન્ટ ને કાઢી નાખ્યા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470