Just In
Don't Miss
ગુગલ મેપ્સ ની આ ટ્રેક તમને પેટ્રોલ બચાવવામાં મદદ કરી શકે છે
આજના સમયમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જ થતો જાય છે અને તેને કારણે આપણે જે જગ્યાએ જવું હોય ત્યાં થોડું ફરીને જવું પણ મોંઘુ પડી શકે છે. અને આપણામાં ઘણા બધા લોકો માટે ગૂગલ મેપ એક ખૂબ જ વરદાનરૂપ સાબિત થયું છે કેમકે તે આપણને બેસ્ટ રૂટ બતાવે છે. કેમ કે ગુગલ મેપ્સ ન્યુઝ જગ્યા પરથી બીજી જગ્યા પર ખૂબ જ સરળતાથી થઈ શકે છે. અને ગૂગલ મેપ્સ ની અંદર તમારે જગ્યાએ જવું હોય તેના માટે કયા રોડ પર કેટલું ટ્રાફિક છે તે અને બીજા પણ અલ્ટરનેટિવ રૂટ બતાવે છે.
પરંતુ શું તમને ખબર છે કે ગુગલ મેપ્સ ની અંદર તમે એક અથવા એક કરતાં વધુ ડેસ્ટિનેશન ની વચ્ચે ગાળો કેટલો છે તેના વિશે પણ જણાવે છે. અને આ પીચર ને કારણે માત્ર તમારો સમય જ નહીં પરંતુ તમારું પેટ્રોલ અથવા ડીઝલ પણ બચે છે. અને આ કામ કરવા માટે એ ખૂબ જ સરળ રસ્તો પણ છે. તેના વિશે જાણવા માટે નીચેના પગલા અનુસરો.
ડેસ્કટોપ માટે
સ્ટેપ વન: તમારા બ્રાઉઝરની અંદર ગુગલ મેપ્સ ને ઓપન કરો.
સ્ટેપ ટુ: તમે જે જગ્યા પર થી શરૂ કરવા માંગો છો તે જગ્યા પર ઝૂમ કરી અને રાઇટ ક્લિક કરો.
સ્ટેપ થ્રી: ત્યારબાદ જે મેનુ આવે તેની અંદરથી મેઝર ડિસ્ટન્સ વિકલ્પને પસંદ કરો.
સ્ટેપ ફોર: એક વખત થઇ જાય ત્યારબાદ બીજું જે લોકેશન કે જ્યાં તમારે જવું છે તેનું ડિસ્ટન્સ નક્કી કરો. અને તમે એક કરતાં વધુ જગ્યાઓ માટે distance માપવા માંગતા હોવ તો તમે તે બધી જગ્યા પર આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ પાચ: ત્યાર બાદ તમારે મેપ નેટ એસ.ટી.ને શું કરવા માટે તેને ટ્રેક કરી અને એડજસ્ટ કરવું પડશે. અને તમે જેવું રે કરશો તેની સાથે જ તમને બધા છે કે ગુગલ મેપ્સ નીચેની તરફ distance કેટલું છે તે બતાવી રહ્યું છે.
સ્માર્ટફોન પર
અને તમે આ જ બધી વસ્તુઓ ને તમારા એન્ડ્રોઈડ અથવા આઇએસ ડિવાઇસ પરથી પણ કરી શકો છો. તમે જ્યારે સ્માર્ટફોન પરથી આ પદ્ધતિ નો ઉપયોગ કરો છો ત્યારે તે પ્રક્રિયા થોડી અલગ થઇ જાય છે. તેને અનુસરવા માટે નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો.
સ્ટેપ 1: google maps ને ઓપન કરો
સ્ટેપ 2: ત્યાર બાદ પ્રથમ પોઇન્ટ ને રેડ પિન સાથે પોઇન્ટ કરો.
સ્ટેપ ૩: ત્યારબાદ મેપની નીચેની તરફ નામ અને પ્લેસ જોડો.
સ્ટેપ ૪: ત્યારબાદ જે પોપ મેનુ ઓપન થાય તેની અંદરથી મેઝર ડિસ્ટન્સ ઓપ્શનને પસંદ કરો.
સ્ટેપ 5: ત્યાર બાદ તમારે મેપ ને ટ્રેક કરવું પડશે જેથી બ્લેક સર્કલ તમારા નેક્સ્ટ પોઇન્ટ પર આવી જાય.
સ્ટેપ ૬: અમે તમે મેપ ની અંદર ઘણા બધા પોઇન્ટ ને એડ પ્લસ ઓપ્શન દ્વારા પસંદ કરી શકો છો.
સ્ટેપ 7: અને અને ત્યારબાદ તમને નીચેની તરફ કુલ કેટલું ડિસ્ટન્સ છે તે માઈલ અને કિલોમીટરની અંદર બતાવવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190