Just In
તમારી રોડ ટ્રીપ પર તમારે કેટલો ટોલ ભરવો પડશે તેના વિષે પણ ગુગલ મેપ્સ જણાવી શકે છે
ગુગલ મેપ્સ એ ગુગલ દ્વારા ઓફર કરવા માં આવતી એક ખુબ જ અગત્ય ની સર્વિસ છે અને આ સર્વિસ ને વધુ ને વધુ ઉપીયોગી બનાવવા માટે કંપની દ્વારા તેની અંદર નવા નવા ફીચર્સ ને ઉમેરવા માં આવતા રહેતા હોઈ છે. અને ગુગલ મેપ્સ ની અંદર તમને પહેલા થી જ બતાવવા માં આવે છે કે કોઈ રસ્તા પર ટોલ છે કે નહિ જેથી તમે તમારી જર્ની શરૂ કર્યા પહેલા જ જો ટોલ વાળા રસ્તા ને એવોઈડ કરવા માંગતા હોવ તો કરી શકો.

અને એન્ડ્રોઇડ પોલીસ ના એક રિપોર્ટ અનુસાર હવે ગુગલ દ્વારા તેની અંદર વધુ એક ફીચર ને જોડવા માટે તૈયારી કરવા માં આવી રહી છે જેના દ્વારા તેઓ યુઝર્સ ને બ્રિજ, રોડ વગેરે જગ્યાઓ પર કેટલા રૂ. ટોલ છે તે પણ બતાવવા માં આવશે.
તે રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, પ્રિવ્યુ પ્રોગ્રામ ના એક મેમ્બર ને યુઝર્સ ના સર્વે લેતા જોવા માં આવ્યો હતો. જેના દ્વારા મેપ્સ ઇમ્પ્લિમેન્ટેશન ટિમ મદદ મળી શકે આ ફીચર ને ઈમ્પ્લીમેન્ટ કરવા માં અને ટોલ્સ પર સાચી કિંમત ખબર પડી શકે.
અને તે મેસેજ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, ટોલ ની કિંમત ને યુઝર્સ ને ડ્રાઈવિંગ રૂટ ની સાથે બતાવવા માં આવશે તેઓ કોઈ રોડ ને પસન્દ કરે તેની પહેલા,, જેથી યુઝર્સ વધુ ઇન્ફોર્મ્ડ નિર્યણ લઇ શકે.
ભારત ની અંદર ગુગલ દ્વારા ટોલ્સ ને ઓળખી અને પોઈન્ટ આઉટ કરવા માં આવે છે. અને તેથી અમે એવું માની રહ્યા છીએ કે ભારત ની અંદર ટૂંક સમય માં ઉર્સ ને ટોલ ની કિંમત કેટલી છે તેના વિષે પણ માહિતી આપવા માં આવી શકે છે. અને તેની સાથે સાથે બીજા રીજીઅન માં પણ આ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે.
આ મહિના ની શરૂઆત માં ગુગલ દ્વારા આઈફોન યુઝર્સ માટે ગુગલ મેપ્સ ની અંદર ત્રણ નવા ફીચર ને લોન્ચ કરવા માં આવ્યા હતા. સૌથી પહેલા હવે ગુગલ મેપ્સ દ્વારા આઈફોન યુઝર્સ ને તેમની નેટિવ મેસેજિંગ એપ આઈમેસેજ ની અંદર યુઝર્સ ને તેમનું રીયલ ટાઈમ લોકેશન શેર કરવા ની અનુમતિ આપવા માં આવે છે. અને નવા વિજીટ ડિઝાઇન ની અંદર જોવા માં આવ્યું છે કે તેને બે વિભાગ ની અંદર વહેંચવા માં આવશે જેની અંદર પ્રથમ ભાગ ની અંદર ટ્રાફિક બતાવવા માં આવશે અને બીજા ભાગ ની અંદર ફેવરિટ પ્લેસીસ બતાવવા માં આવશે. અને હવે ગુગલ મેપ્સ ડાર્ક મોડ ના સપોર્ટ ની સાથે આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470