Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Mapsએ લોન્ચ કર્યા નવા ફીચર્સ, હવે ફ્લાય ઓવરનું કન્ફ્યુઝન ખતમ
જો તમે ગૂગલ મેપ્સ વાપરો છો, તો હવે તેનો ઉપયોગ વધુ ઈઝી અને ઈન્ટ્રેસ્ટિંગ બનવાનો છે. ગૂગલ મેપ્સ હવે આગળનો રસ્તો કેટલો પહોળો, સાંકડો છે, તે પણ જણાવશે. જો રસ્તો સાંકડો છે, તો ગૂગલ મેપ તમને ટ્રાફિક જામથી બચવા માટે એલર્ટ આપશે, સાથે જ, તમને વૈકલ્પિક રસ્તો પણ જણાવશે. ગૂગલ મેપ વાપરતા સમયે સૌથી મોટું કન્ફ્યુઝન ફ્લાય ઓવર લેવો કે નીચેથી જવું તેનો હોય છે, પરંતુ હવે ગૂગલ મેપ્સે તેનો પણ ઉકેલ લાવી દીધો છે. ગૂગલ હવે ફ્લાયઓવર કોલ આઉટ નામનું ફીચર લઈને આવ્યું છે.
ઓલા મેપ્સ દ્વારા મળતી કોમ્પિટિશન વચ્ચે ગૂગલે ભારતીય યુઝર્સને આકર્ષવા માટે ગુરુવારે ગૂગલ મેપ્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ઘણા નવા ફીચર્સની જાહેરાત કરી છે. આ ફીચર્સને લોકલ પાર્ટનર્સની મદદથી પ્રોવાઈડ કરવામાં આવશે.

ભારતમાં ગૂગલ મેપ્સ દ્વારા નવા ફીચર જાહેર કરવામાં આવ્યા છે. આ ફીચર્સ ફોર વ્હિલર્સ માટે ખાસ્સા ઉપયોગી સાબિત થશે. ગૂગલે ભારતમાં કાલે 6 નવા ફીચરની જાહેરાત કરી છે, જે એઆઈથી સજ્જ છે. આ ફીચર્સમાં ફ્લાય ઓવર એલર્ટ, EV ચાર્જિંગ સ્ટેશનની માહિતી, મેટ્રો ટિકિટ, ઈન્સિડેન્ટ રિપોર્ટ જેવા ફીચર્સ સામેલ છે. કંપનીનું કહેવું છે કે આ ફીચર્સની મદદથી યુઝર્સને વધારે એક્યુરસી મળશે.
ગૂગલના કહેવા પ્રમાણે આ નેવિગેશન સિસ્ટમથી સૌથી વધુ ફાયદો કાર ચાલકોને થશે. ભારતમાં ઘણા ફોર વ્હિલર યુઝ્સને ગૂગલ મેપ્સ કેટલીકવાર સાંકડા રસ્તે લઈ જાય છે, જ્યાં કાર ફસાઈ જાય છે, અથવા તો ફ્લાય ઓવર લેવો કે નહીં તેનું કન્ફ્યુઝન થાય છે અને પછી ગોળ ફરવું પડે છે. હાલ કંપનીએ આ ફીચર્સ હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, ઈન્દોર, ભોપાલ અને ભુવનેશ્વર એમ કુલ 8 શહેરો માટે જ જાહેર કર્યા છે.
ફ્લાય ઓવર એલર્ટ
જો તમે કાર ચલાવો છો, તો રસ્તામાં ઘણીવાર ફ્લાય ઓવર આવે છે. જો રસ્તો અજાણ્યો હોય તો ફ્લાય ઓવર લેવો કે બાજુમાંથી જવું તે ધ્યાન નથી હોતું. એટલે જ્યાં જવું હોય તે રસ્તો મિસ થઈ જાય છે. આવી સ્થિતિમાંગ ગલનું આ ફીચર ઉપયોગી બનશે.
EV ચાર્જિંગ સ્ટેશનની માહિતી
ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ઘણા વધી રહ્યા છે. અહીં ઘણા લોકો ઈલેક્ટ્રિક કાર અને ટુ વ્હિલર કરી રહ્યા છે. એટલે ગૂગલ હવે ચાર્જિંગ સ્ટેશનની માહિતી આપતું ફીચર લાવ્યું છએ. જેનાથઈ ખબર પડશે કે તમે જે રસ્તે જઈ રહ્યો છે, ત્યાં કેટલા અંતરે ચાર્જિંગ સ્ટેશન છે.
Incident report કરી શકાશે.
ગૂગલે ઈન્સિડન્ટ રિપોર્ટ કરવા માટે પણ એક ફીચર આવ્યું છે, જેની મદદથી યુઝર્સ રોડ પર ચાલતા કંસ્ટ્રક્શન કે ટ્રાફિકને રિપોર્ટ કરી શક્શે. આના માટે એક પ્રોસેસ ફોલો કરવી પડશે. યુઝર્સ બીજાએ કરેલા રિપોર્ટને કન્ફર્મ પણ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
