Just In
Don't Miss
Google maps નું આ નવું ફીચર ઇન્ડિયા ની અંદર ટ્રાફિક પોલીસ થી બચાવવામાં મદદ કરશે
ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર સ્પીડ કેમેરા અને લગાવવામાં આવ્યા છે અને ત્યારે ત્યારે ગૂગલ મેપ્સ ના નવા ફીચરને કારણે તમને ટ્રાફિક પોલીસ અને તેના ચલણથી બચવામાં મદદ મળશે. સ્પીડ લિમિટ અને કેમેરા ના રિપોર્ટિંગ ફિચરને ગુગલ મેપ્સ પર લગભગ બે વર્ષ સુધી ટેસ્ટ કર્યા બાદ હવે અંતે ગુગલ આ ફિચરને અલગ-અલગ ૪૦ દેશો ની અંદર એક સાથે લોન્ચ કરી રહ્યું છે જેની અંદર ભારતનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ફીચર દ્વારા google maps તમને જણાવે છે કે તમારી સ્પીડ લિમિટ હવે આટલી પહોંચી ગઈ છે અને તમને તેના વિશે ચેતવણી આપે છે.
આ નવું ફીચર પહેલાથી જ વેઝ નેવિગેશન એપ ની અંદર ઉપલબ્ધ હતું. જેને વર્ષ-2013 ની અંદર google દ્વારા એકવાર કરી લેવામાં આવેલ હતું. અને વેપ ની અંદર જે પ્રકારે ફિચર આપવામાં આવ્યું હતું કે જ્યારે યુઝર એક સ્પીડ લિમિટ ક્રોસ કરે છે અથવા તેની નજીક જઈ રહ્યું છે ત્યારે તે એ તમને એના વિષે ચેતવણી આપે છે અને તે જ પ્રકારનો પીચર google મેપ્સ ની અંદર પણ જોવામાં આવ્યું હતું.
અને તેની અંદર વધારાની હવે એક વસ્તુ એડ કરવામાં આવી છે કે યુઝર્સ પોતાની મેળે મેન્યુઅલી સ્પીડ કેમેરા અથવા મોબાઈલ કેમેરા વિશે રિપોર્ટ પણ કરી શકે છે. અને બીજા દિવસે જ્યારે નેવિગેશન ચાલુ કરેલ હોય ત્યારે સ્પીડ કેમેરા માટે તેના આઇકોન પર ક્લિક કરી શકે છે અને જોઈ શકે છે. અને આ ફીચર ની અંદર યુઝરને તેના વિશે પણ માહિતી આપવામાં આવે છે.
અને યુઝર્સ નેવિગેશન પેજ ની અંદર જમણી બાજુ પ્લસ ના આઇકોન પર ટેપ કરી અને સ્પીડ કેમેરા વિશે રિપોર્ટ પણ કરી શકે છે. અને મોબાઇલ સ્પીડ કેમેરા ની સાથે સાથે યુઝર્સ ક્રેશ અને અકસ્માત જેવા બીજા પણ ઘટનાઓ વિશે રિપોર્ટ કરી શકે છે.
આ ફિચરને અત્યારે અલગ-અલગ ફીસ ની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને ભારતની અંદર અત્યાર સુધીમાં માત્ર બે જ યુઝર્સ દ્વારા આ ફિચરને પોતાના સ્માર્ટફોન પર જોવામાં આવ્યું છે તેના વિશે રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ ફિચરને બધા જ વર્ષ સુધી પહોંચવા ડા ડા માં હજુ ઘણો સમય લાગી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.
અને આ બધાની સાથે google મેચ ની અંદર એક બીજું ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર તો યુઝર્સને ટ્રેન વિશેની માહિતી આપે છે અને લાંબા રૂટ વાળી ટ્રેન ની અંદર કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે કેટલો સમય લાગશે વગેરે જેવી માહિતી આપે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190