જો તમે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો ગૂગલ મેપ્સ તમને તરત જ એલર્ટ આપશે

By Gizbot Bureau
|

ગૂગલ મેપ દ્વારા તેને એન્ડ્રોઇડ વર્ઝન google મેપ નું એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે કે જે તમને જણાવશે કે તમે કઈ સ્પીડ પર તમારી કારને ડ્રાઇવ કરી રહ્યા છો. જેને સ્પીડોમીટર તરીકે કહેવામાં આવે છે આ ફીચરને તમે સેટિંગ્સ મેનુ ની અંદર જઈ અને શોધી શકો છો અને તેને મેન્યુઅલી ચાલુ કરવું પડશે અને આ ફીચરને ગુગલ દ્વારા જે પહેલા સ્પીડ લિમિટ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોન્ચ કરવામાં આવ્યું છે. અને સ્પીડ લીમીટ અને સ્પીડ કેમેરા રિપોર્ટિંગના ફીચરને બે વર્ષ સુધી અલગ અલગ દેશોની અંદર ટેસ્ટ કર્યા બાદ હવે અંતે ગુગલ આ ફીચરને એકસાથે ૪૦ દેશો ની અંદર લોન્ચ કરી રહ્યું છે જેની અંદર ભારતનો પણ સમાવેશ કરવામાં આવે છે.

જો તમે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો ગૂગલ મેપ્સ તમને તરત જ

અને હવે ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર સ્પીડ કેમેરા મૂકવામાં આવ્યા છે અને તેને કારણે ગૂગલ મેપ્સ નું આ નવું ફીચર તમને ટ્રાફિક પોલીસ અને દંડથી બચાવી શકે છે. સ્પીડ લીમીટ પીચર તમને કોઈ એક રૂટ પર સ્પીડ લીમીટ વિશે ચેતવણી આપે છે જ્યારે નવું સ્પીડોમીટર પીચર તમને કઈ સ્પીડ પર છો અને કઇ સ્પીડ પર જવું અથવા કેટલા થી ઉપરના જઉ તેના વિશે એલર્ટ આપશે.

અને જ્યારે સ્પીડોમીટર પીચર ચાલુ હશે ત્યારે તમને ગુગલ મેપ સ્ત્રીની અંદર નીચેની તરફ ડાબી બાજુ પર સ્પીડ બતાવવામાં આવશે. અને સ્પીડ લીમીટ પીચર google મેપ ની અંદર છે જ્યારે સ્પીડોમીટર તમને જણાવશે કે શું તમે ખુબ જ વધુ ઝડપથી ડ્રાઈવ કરી રહ્યા છો કે નહીં. અને જો તમે સ્પીડ લિમિટ કરતાં વધુ જોશો તો સ્પીડ ઇન્ડિકેટર નો કલર બદલી અને લાલ થઇ જશે અને તેના કારણે તે તમને તુરંત જ જણાવી દેશે કે શું તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો કે નહીં.

જોકે અહીં એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું જરૂરી એ છે કે તમારી મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ પર એ આધાર રાખશે કે તમને રિઝલ્ટ કેટલું ધીમેથી મળે છે. અને હકીકતમાં તમારી સ્પીડ કેટલી છે તેના વિશે જાણવા માટે હંમેશા તમારા ગાડીનો સ્પીડોમીટર નો જ સહારો લેવો.

સ્પીડોમીટર ફિચરને કઈ રીતે google મેપ્સ માં ચાલુ કરવું.

તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર ગૂગલ મેપ એપ ને ઓપન કરો

ત્યારબાદ મેન્યુ સેટિંગ નેવિગેશન સેટિંગ્સ પર ટેપ કરો.

અને ત્યારબાદ ડ્રાઇવિંગ ઓપ્શન ની અંદર સ્પીડોમીટર ને ચાલુ અથવા બંધ કરો.

અને તે ઉપરાંત યુઝર્સ હવે મેન્યુઅલી સ્પીડ કેમેરા અથવા મોબાઈલ સ્પીડ કેમેરા વિશે એપની અંદરથી જ રિપોર્ટ કરી શકશે. અને બીજા યૂઝર્સ જ્યારે નેવિગેશન ચાલુ હોય ત્યારે સ્પીડ કેમેરા ના આઈકોન મેં જોઈ શકે છે અને આ ફીચર યુઝર્સને તેના વિશે જણાવે પણ છે.

યૂઝર્સ નેવિગેશન પેજ ની અંદર જમણી બાજુ છે plus નો સિમ્બોલ આપવામાં આવેલ છે તેના પર ટેપ કરી અને સ્પીડ કેમેરા વિશે રિપોર્ટ કરી શકશે. અને માત્ર સ્પીડ કેમેરા જ નહીં પરંતુ યુઝર્સ ક્રેશ વિષય પણ રિપોર્ટ કરી શકશે.

જોકે આ ફીચર વિશે ઇન્ડિયા ની અંદર બે ત્રણ યૂઝર્સ દ્વારા જ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેનું કારણ એ છે કે ગૂગલ મેપ દ્વારા આ ફીચરને અલગ અલગ પેજ ની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યું છે તેથી આ ફીચરને બધા જ યુઝર્સ સુધી પહોંચવામાં હજુ થોડો સમય લાગી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Maps Now Alerts About Traffic Signals

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X