Google maps ની અંદર બાઇક શેરિંગ સ્ટેશન માટે સપોર્ટ આપવામાં આવ્યો

By Gizbot Bureau
|

Google maps news ને તે વધુ મદદરૂપ થઈ શકે તેના માટે ગૂગલ દ્વારા બાઇક શેરિંગ સ્ટેશન ના સપોર્ટ ને તેની અંદર શામેલ કરવામાં આવ્યું છે તેથી લોકો તેમની નજીકની બાઈક સ્ટેરીંગ સર્વિસ વિશે જાણી શકે અને તેનાથી માહિતગાર રહી શકે.

Google maps ની અંદર બાઇક શેરિંગ સ્ટેશન માટે સપોર્ટ આપવામાં આવ્યો

આ ફિચરને છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્ક શહેરની અંદર ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું અને હવે તેને બીજા 23 શહેરોની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેની અંદર બાર્સેલોના બર્લિન બેસ્ટ લન્ડન અને લોસ એન્જલસ વગેરે જેવા શહેરોનો સમાવેશ કરવામાં આવે છે.

અને આ નવું ફીચર આઇટીઓ વર્લ્ડ ને કારણે શક્ય બન્યું છે કેમ કે તેમના આપેલા ડેટા અનુસાર તે માહિતી ખબર પડી શકે છે કે કઈ જગ્યા પર બાઈક સ્ટેશન છે ત્યાં કેટલા બાઇક ઉપલબ્ધ છે અથવા ત્યાં કેટલી રાહ જોવાની જગ્યાએ વગેરે જેવી માહિતી થી તેમના દ્વારા મળી શકે છે.

અને આ ફીચરને એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને ડિવાઇસ પર લોન્ચ કરવામાં આવશે જોકે આ દિવસને હજુ સુધી ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યું નથી પરંતુ ગૂગલ આવનારા સમયની અંદર આ ફીચરને બીજા પણ ઘણા બધા દેશો ની અંદર લોન્ચ કરવા જઇ રહ્યું છે.

અને આવી જ એક રીતે ડિસેમ્બર 2018 ની અંદર ગૂગલ મેપ દ્વારા એક નવા ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું કે જે યુઝર્સને લાઇમ સ્કુટર અને બાઈક તરફ દિશા આપી રહ્યું હતું તેવું રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

અને વર્ષ 2019 ની શરૂઆત થી જ ગૂગલ દ્વારા ઘણા બધા નવા ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ઘણા બધા નવા ફીચરને લોન્ચ પણ કરવામાં આવી રહ્યા છે.

સ્પીડ લિમિટ અને મોબાઈલ નંબર લોકેશન જેવા નવા ફીચરને યુએસ અને બીજા અમુક જગ્યા પર ઘણા સમય સુધી ટેસ્ટ કર્યા બાદ ગુગલ દ્વારા તે નવા ફીચરને એકસાથે ૪૦ દેશો ની અંદર લોન્ચ કરવામાં આવ્યા હતા જેની અંદર ભારતનો પણ સમાવેશ કરવામાં આવે છે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ જુલાઈ 2019 ની અંદર મેપ્સ ની અંદર 45000 કમ્યુનિટી અને પબ્લિક ટોયલેટ ગવર્મેન્ટ નાલુ રીવ્યુ કેમ્પેન ના ભાગ સ્વરૂપે 1700 ભારતના શહેરોની અંદર જોડવામાં આવ્યા હતા.

અને આ બધા ફીચર્સની સાથે કંપની દ્વારા નેવિગેશન of root વગેરે જેવા ફીચરને પણ ગુગલ મેપ્સ ની અંદર જોડવામાં આવ્યા હતા.

Best Mobiles in India

English summary
Google Maps Might Soon Showcase Bike Sharing Stations

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X