ભારત ના યુઝર્સ માટે ગુગલ મેપ્સ પોતાના સૌથી મોટા પ્રોબ્લેમ ને કાઢી રહ્યું છે

By Gizbot Bureau
|

ભારત ની અંદર સ્માર્ટફોન યુઝર્સ દ્વારા ગુગલ મેપ્સ નો નેવિગેશન માટે ખુબ જ ઉપીયોગ કરવા માં આવે છે. પરંતુ મોટા ભાગે યુઝર્સ ને આ એપ નો ઉપીયોગ અંગ્રેજી માં કરવા માટે ફોર્સ કરવા માં આવતો હોઈ છે કેમ કે ઘણી બધી વખત ગુગલ ટ્રાન્સલેટ ખોટું સમજી શકે છે અને તેના કારણે તે આખા અલગ જ ડેસ્ટિનેશન પર લઇ જઈ શકે છે. અને નોન અંગ્રેજી યુઝર્સ માટે ગુગલ મેપ્સ નો ઉપીયોગ કરવો ઘણી બધી વખત ફ્રસ્ટ્રેટેડ થઇ શકે છે. ઘણા બધા શબ્દો એવા હોઈ છે કે જે અંગ્રેજી માં અલગ રીતે બોલવા પડે છે જેથી તે ગુગલ ટ્રાન્સલેટ દ્વારા સરખી રીતે રીજીઅનલ ભાષા માટે સમજી શકાય.

ભારત ના યુઝર્સ માટે ગુગલ મેપ્સ પોતાના સૌથી મોટા પ્રોબ્લેમ ને કાઢી રહ્ય

ગુગલ એવું વિચારે છે કે ગુગલ મેપ્સ ને ખુબ જ ઉપીયોગી બનાવવું એ ખુબ જ જરૂરી છે. અને તેના માટે તેણે લોકલ ભાષા ને વધુ સારી રીતે સમજવી ખુબ જ જરૂરી છે.

આ વસ્તુ વિષે વાત કરતા ગુગલ દ્વારા એક ઉદાહરણ પણ આપવા માં આવ્યું હતું, કે કોઈ એક યુઝર્સ અમદાવાદ ની અંદર કે જે નજીક ની કેડી હોસ્પિટલ જવા માંગે છે અને રસ્તો શોધી રહ્યા છે, અને તેના માટે તેઓ ગુજરાતી ભાષા ની અંદર 'કેડી હોસ્પિટલ' સર્ચ કરે છે. કે જે ભારત ની અંદર છઠ્ઠા નંબર ની સૌથી વધુ બોલવા માં આવતી ભાષા છે. પરંતુ અહીં કેડી હોસ્પિટલ ની અંદર કેડી શબ્દ ને ગુગલ દ્વારા અલગ રીતે સમજી શકવા માં આવે છે. અને આ ઉદાહરણ ની અંદર ગુગલ ને ખબર છે.

કે અહીં હોસ્પિટલ માટે સર્ચ કરવા નું છે પરંતુ તે કેડી ને સરખી રીતે સમજી શકતું નથી. અને તેના કારણે તે અલગ હોસ્પિટલ ને સર્ચ કરી શકે છે. અને તેના કારણે આ ભાષા ની અંદર થતી નાનકડી તકલીફ ને કારણે ગુગલ દ્વારા યુઝર્સ ને ખોટી જગ્યા પર પહોંચાડી દેવા માં આવે છે કે જે થોડું વધુ દૂર છે.

અને જો ગુગલ મેપ્સ માત્ર લોકલ લિંગો ના સમજી શકે અને તેના કારણે જો તે યુઝર્સ ને ખોટા એડ્રેસ પર મોકલે તો તે એક ખુબ જ મોટી સમસ્યા સાબિત થઇ શકે છે. અને આ સમસ્યા ના સમાધાન માટે, ગુગલ દ્વારા શીખ્યા મોડેલો એન્સેમ્બલ બનાવવા માં આવેલ છે, જેથી તેઓ લેટિન સ્ક્રીપટ ઓફ નેમ ઓફ પ્લેસીસ ને 10 ભારિતય ભાષા ની અંદર ટ્રાંસ્લિટરેટ કરી શકે. જેની અંદર હિન્દી, બઁગલા, મરાઠી, તેલુગુ, તમિલ, ગુજરાતી, કન્નડા, માલીયાલમ, પંજાબી અને ઓડિયા ભાષા નો સમાવેશ કરવા માં આવશે.

ગૂગલ દાવો કરે છે કે તેની સિસ્ટમોને આ 10 ભાષાઓમાં ભારતભરના લાખો મહત્વપૂર્ણ સ્થાનોને વધુ સારી રીતે ઓળખવા માટે તાલીમ આપવામાં આવી છે, કેટલીક ભાષાઓમાં લગભગ વીસ ગણો વધારો થયો છે. સર્ચ-જાયન્ટ વિચારે છે કે આ નોન-ઇંગ્લિશ ગૂગલ મેપ્સ યુઝર સરળતાથી બસ સ્ટોપ, ક્લિનિક્સ, ટ્રેન સ્ટેશનો, કરિયાણાની દુકાન અને અન્ય સ્થાનિક સ્થળોને તેમની મૂળ ભાષાઓમાં શોધી શકશે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Maps Is Bringing New Features For Indian Users: Details.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X