Just In
Don't Miss
ગુગલ મેપ સરખી રીતે નથી ચાલી રહ્યું તો તેને આ રીતે ફિક્સ કરો.
એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે ગુગલ મેપ્સ નો જો સહારો લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદો આવતું હોય છે. અને તે માત્ર આપણને રસ્તો જ નથી બતાવતું હતું પણ તે પરંતુ તે આપણી આજુબાજુના વિસ્તારની અંદર કઈ જગ્યા પર પેટ્રોલ પંપ રેસ્ટોરન્ટ હોસ્પિટલ વગેરે છે તે પણ દર્શાવતું હોય છે. પરંતુ તેની અંદર એકદમ ચોક્કસ પરિણામો મેળવવા માટે એ જરૂરી છે.
કે તે એકદમ સરસ બને તેટલા સાચા લોકેશનને પસંદ કરે. અને ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે એમ આપણા કરંટ લોકેશન ને સરખી રીતે ડિટેક્ટ નથી કરી શકતું. અને તેને કારણે તે આપણે જે જગ્યા પર જવું હોય તેનું પણ ખોટું પરિણામ બતાવતું હોય છે. અને આવું થવાની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે જીપીએસ નાસી ગયેલ હોય અથવા કંપાસ સેલિબ્રેશનનો સરખું ના હોય. તો જો તમને પણ આ પ્રકારના કોઈ સમસ્યાઓ ગુગલ મેચ ની અંદર જોવા મળી રહી હોય તો આ આર્ટીકલ ની અંદર તેના નિવારણ વિશે જાણો.
પરંતુ તે સમસ્યાના નિવારણ વિશે આગળ વધતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે ગુગલ મેક્સ ની અંદર કઈ રીતે આપણી લોકેશનને ડિટેક્ટ કરવામાં આવતી હોય છે.
જીપીએસ દ્વારા તે સેટેલાઇટની મદદથી 20 મીટર સુધી આપણા લોકેશન એડિટ કરતું હોય છે.
અને વાઇફાઇ કેજે નજીકનું વાઇફાઇ હોય છે તે તે એપને તમારું લોકેશન જણાવવામાં મદદ કરતું હોય છે.
અને સૌથી વધુ એક્યુરેટ મોબાઈલ ડેટા તમારા લોકેશનને જણાવતું હોય છે.
અને જો ઉપર જણાવેલ કોઇ પણ સિગ્નલ વી હોય તો ગુગલ મેપ તમારા લોકેશન એડિટ કરવાની અંદર પરેશાનીનો સામનો કરી શકે છે. તો તેને કઈ રીતે ઠીક કરવું તેના વિશે જાણીએ.
પ્રથમ પદ્ધતિ:
મેન્યુઅલી જીપીએસને કેલિબ્રેટ કરો
આ પદ્ધતિ તમે ત્યારે મદદરૂપ થઈ શકે છે જ્યારે તમારું બ્લુ ડોટ એક ખૂબ જ વાઇટ થઈ ગયું હોય અથવા ખોટી દિશાની અંદર ડાયરેક્શન બતાવી રહ્યું હોય.
તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ મેપ એપ ને ઓપન કરો.
અને આઠ આંકડા બનાવતા જાવ ત્યાં સુધી કંપાસ કેલીબ્રેટેદેડ ન થાય.
બીજી પદ્ધતિ:
ભાઈ એક્યુરસી મોડ ને ઓન રાખો
તમારો એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનની અંદર સેટિંગ્સમાં જાવ
ત્યારબાદ લોકેશન ઓપ્શન પર જાવ
ત્યારબાદ ટોચ પર આપે તોગલને ઓન કરી અને લોકેશન સર્વિસ ને ઓન કરો.
ત્યારબાદ મોડમાં જાવ અને હાઇ એક્યુરસી મોડ વિકલ્પને પસંદ કરો.
ત્રીજી પદ્ધતિ:
વાઇફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરવું અથવા નેટવર્ક સિગ્નલ ને ચેક કરવાને કારણે પણ ઘણી વખત ગુગલમેપ વધુ સારી રીતે લોકેશનને ડિટેક્ટ કરી શકતું હોય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190