ગુગલ મેપ્સ પોપ્યુલર ડીશ ના ફીચર ને જોડી રહ્યું છે

By Gizbot Bureau
|

એવું લાગી રહ્યું છે કે ગુગલ અમુક પ્રખ્યાત ઓનલાઇન ફૂડ સર્વિસ સાથે ટક્કર લઇ રહી છે. અને એવી એપ કે જે નેવિગેશન અને મેપ્સ ની બાબત માં બધી જ એપ્સ પર રાજ કરે છે ત્યારે તે એપ ની અંદર એક નવી ટેબ નું ટેસ્ટિંગ થોડા સમય પહેલા જોવા મળ્યું હતું. અને તેની અંદર તેઓ કોઈ રેસ્ટોરન્ટ ની પ્રખ્યાત ડીશ વિષે જાનવતા હતા. અને આ નવી ટેબ એ વધારો છે કેમ કે પેહલા થી જ મેન્યુ અને તે જગ્યા ના ફોટોઝ ટી ટેબ આ એપ ની અંદર પહેલા થી જ આપવા માં આવી છે.

ગુગલ મેપ્સ પોપ્યુલર ડીશ ના ફીચર ને જોડી રહ્યું છે

અને આ નવા ફીચર ની અંદર માત્ર એક જ ડીશ નહીં પરંતુ ઘણી બધી ડીશ વિષે જણાવવા માં આવે છે અને તે યુઝર્સ ના રીવ્યુ અનુસાર બતાવવા માં આવે છે. અને 9ટૂ5 ગુગલ ના રિપોર્ટ અનુસાર આ ડીશ ને મટીરીઅલ ડિઝાઇન થીમ કાર્ડ તરીકે બતાવવા માં આવે છે.

અને તેના પર ટેપ કરવા થી યુઝર્સ ને તે ડીશ ના વધુ ફોટોઝ અને રિવ્યુઝ જોવા મળી શકે છે. અને અહીં એક વાત વિષે ધ્યાન આપવા જેવું છે કે આ બધા જ રિવ્યુઝ અને ફોટોઝ પુબ્લીક ના પડેલા અને લખેલા આપવા માં આવશે. અને કેમ કે આ એક પબ્લિક ડેટા હશે તેની અંદર તમે સજેસ્ટ અથવા એડિટ નો પણ ઓપ્શન આપવા માં આવશે.

અહીં સવાલ એ છે કે શું આ કામ માટે ગુગલ પોતાનું એઆઈ નો ઉપીયોગ કરી રહ્યું છે કે પછી તેલોકો ધ્વરા આ કામ માટે એક અલગ થી ટિમ બનાવવા માં આવી છે જે આ રિવ્યુઝ ને જોવે છે. અને આ ફીચર એવા લોકો માટે ખુબ જ કામ માં આવી શકે છે કે જે લોકો હંમેશા ટેસ્ટોરન્ટ પર પહોંચી અને શું કહેવું તે નક્કી ના કરી શકતા હોઈ. અને આ ફીચર ના કારણે આ પ્રકાર ની સેવા જે એપ્સ આપી રહી છે તેના પણ નજીક પહોચિ શકે છે.

આ ફીચર ને અત્યારે ટેસ્ટિંગ ફેજ ની અંદર રાખવા માં આવેલ છે અને તેને કોઈ પણ પ્લેટફોર્મ અથવા રીજીઅન માટે રિલીઝ કરવા માં આવેલ નથી. અને આ ફીચર વિષે વધુ માહિતી આવનારા ગુગલ આઈઓ 2019 ડેવલોપર્સ કોન્ફ્રન્સ ની અંદર આ નવા ફીચર વિષે વધુ સાંભળવા મળી શકે છે. માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા, યુ.એસ. માં શોરેલાઇન એમ્ફીથિયેટર, 7 મી મેથી 9 મે શરૂ થવા જય રહેલ છે.

અને આ મહિના ની શરૂઆત માં ગુગલ દ્વારા એક નવા ફીચર ને જોડવા માં આવ્યું હતું જેની અંદર તેઓ યુઝર્સ ને ટ્રાફિક સ્લોડાઉન વિષે રિપોર્ટ કરવા ની અનુમતિ આપતા હતા. અને ત્યાર બાદ સ્પીડ ટ્રેપ અને ક્રશ રિપોર્ટ નો પણ ઓપ્શન આપવા માં આવેલ હતો.

Best Mobiles in India

English summary
Google Maps adding 'Popular Dishes feature', here's what it means

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X