Google લોકોને રસ્તા પર $5 તેમના ફેસ ડેટા માટે આપે છે તે કદાચ pixel 4 માટે હોઈ શકે છે

By Gizbot Bureau
|

ગુગલ પેન નવા સ્માર્ટફોન pixel ફોર માટે તેની આવનારી નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીને અત્યારે તેના પર કામ કરી રહી છે. અને તેઓ પોતાના રિસર્ચ માટે એક ખૂબ જ અલગ પ્રકારે ફેસ ડેટા ભેગા કરી રહી છે. Google નાં કર્મચારીઓ ન્યૂયોર્ક ના રસ્તાઓ પર જઈ અને લોકોને phase 2 tap વા માટે કહે છે જેના બદલામાં તેઓ તેમને પાંચ ડોલર આપે છે કે જે અંદાજીત રૂપિયા 340 થાય છે. આ કર્મચારીઓ દ્વારા પહેલા તમારી અનુમતી લેવામાં આવે છે ત્યાર બાદ તમને એક કંઠે ફોર્મ પર સાઇન કરાવવામાં આવે છે ત્યારબાદ તેના બદલામાં તમને 5 ડોલરનો ગિફ્ટ કાર્ડ આપવામાં આવે છે. અને આ પ્રકારે ડેટા કલેક્શનનું કામ ઘણા બધા શહેરોની અંદર ચાલી રહ્યું છે.

Google લોકોને રસ્તા પર $5 તેમના ફેસ ડેટા માટે આપે છે તે કદાચ pixel 4

અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ ડેટા google દ્વારા તેના નવા સ્માર્ટફોન pixel ફોર કે જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહ્યો છે તેની ટેકનોલોજીને વિકસાવવા માટે ભેગું કરી રહ્યું છે. જ્યારે બીજા બધા લોકો ખૂબ જ અલગ રીતે આ પ્રકારની ટેકનોલોજીને વિકસાવતા હોય છે ત્યારે ગુગલ દ્વારા રસ્તા પર જઈ અને લોકોની અનુમતિ લઇ અને ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. રેડી નેટ રિપોર્ટના જણાવ્યા અનુસાર ગુગલ ના કર્મચારીઓ દ્વારા એક સાથે એક ટીમ મોકલવામાં આવે છે કે જે એક સાથે ઘણા બધા લોકોને રસ્તા પર રોકી અને તેમની અનુમતી માંગતા હોય છે.

આ google નાં કર્મચારીઓ દ્વારા લોકોની અનુમતિ લઇ અને ત્યારબાદ facial recognition ની ટેકનોલોજી ને વધુ સારી બનાવવા માટે ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ ડેટાને એક ફોનની અંદર લેવામાં આવે છે જેને ખૂબ જ મોટા કેસ ની અંદર કવર કરવામાં આવ્યો હોય છે. તે કેસ ની અંદર શું હોય છે તેના વિશે સરખી રીતે જાણ થઈ શકે તેવું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર પિક્ચર ફોર હોઈ શકે છે.

એક વખત જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ડેટા ને આપવા માટે તૈયાર થઇ જાય છે ત્યારે તેઓએ આ હીડન ફોનમાંથી સેલ્ફી નો ઉપયોગ કરી અને અલગ અલગ એન્ગલ પર મોઢું પણ ફેરવું પડતું હોય છે જેથી આખા ડેટાને કલેક્ટ કરી શકાય. અને આ ડેટા ના બદલે ગુગલ ના કર્મચારીઓ દ્વારા જે તે વ્યક્તિને પાંચ ડોલરનો ગિફ્ટ કાર્ડ એમેઝોન અથવા સ્ટાર બસનું આપવામાં આવે છે.

અને આ રિપોર્ટ ની અંદર એક એવા વ્યક્તિ વિશે પણ વાત કરવામાં આવી હતી કે જેમણે લગભગ પાંચ મિનિટ સુધી google ના કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો હતો અને તેના ફેસ ના ડેટા ને તેમને આપ્યું હતું તે ગૂગલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ટીમના બધા શહેરોની અંદર કામ કરી રહી છે. અને તેમણે તે વ્યક્તિ પાસે વેયર પણ સાઇન કરાવ્યું હતું જેનો મતલબ થાય છે કે ગુગલ એ વ્યક્તિના ફેસના ડેટાને તેનો ઉપયોગ કરી શકે છે અને તેનો રાઈટ ગૂગલ ધરાવે છે.

અને જ્યારે તે વ્યક્તિને તેમની પ્રાઈવેસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને તે વાત કોઈ ખૂબ મોટી વાત લાગી ન હતી કેમ કે ગૂગલ પાસે પહેલાથી જ અમારા આખા જીવનનો બધો જ ડેટા ઉપલબ્ધ છે અને મારા જીવનમાંથી રાતોરાત google ને કાઢી નાખવું એ પ્રેકટિકલી અશક્ય છે. અને મને ડેટા પ્રાઇવેટ વિષે કોઈ ખાસ ફર્ક નથી પડતો કેમ કે મને એવું લાગે છે કે તે માત્ર એક યોજન છે તેવું તેમણે જણાવ્યું હતું.

અલગથી, એન્ડ્રોઇડ પોલીસ દાવો કરે છે કે ફ્લોરિડાના મિયામીમાં વપરાશકર્તાઓ સમાન ક્રિયાપ્રતિક્રિયા ધરાવે છે, સિવાય કે તેઓ તેમના ચહેરાના ડેટાને રેકોર્ડ કરવા પિક્સેલ 3 એક્સએલનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. સ્વયંસેવકોને કહેવામાં આવ્યું હતું કે ડેટા "ભવિષ્યના Google ઉત્પાદન" માટે હતો. કોઈ પણ કિસ્સામાં, જો સાચું હોય, તો Google પિક્સેલ 4 માટે ફેસ અનલૉક તકનીકને સુધારવા માટે તૈયાર છે. કદાચ, ઉલ્લેખ કર્યો છે કે, મોટા કેસમાં ફોન પિક્સેલ 4 હતો અને Google ના પ્રયત્નો સૂચવે છે કે તે વધુ બધું લાવવા માટે તે કરી શકે છે એપલના ફેસ આઇડી કરતા આ વર્ષેની પિક્સેલ શ્રેણીમાં સચોટ અને ઝડપી તકનીક. આના કરતા પણ સારું.

Best Mobiles in India

Read more about:
English summary
Google Is Collecting Face Data In Exchange For $5 Gift Card

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X