Just In
- 5 hrs ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 1 day ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
- 2 days ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
- 3 days ago
ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું
Don't Miss
ગુગલ ડ્યુઓ દ્વારા ગ્રુપ વિડિઓ કોલિંગ ની લિમિટ વધારી અને 12 કરવા માં આવી
અત્યાર ના સમય ની અંદર વિડિઓ કોલિંગ માં ખુબ જ વધારો જોવા માં આવ્યો છે ત્યારે ગુગલ દ્વારા પણ પોતાના વિડિઓ કોલિંગ પ્લેટફોર્મ ડ્યુઓ ની અંદર એક ગ્રુપ કોલ ની અંદર પહેલા જે 8 લોકો એક સાથે જોડાઈ શકતા હતા તેની અંદર હવે વધારો કરી અને 12 લોકો ને જોડાવવા ની અનુમતિ આપવા માં આવી છે.
અને જો હવે ગુગલ દ્યો ની વાત બીજી વિડિઓ કોલિંગ પ્લેટફોર્મ ની સાથે કરવા માં આવે તો હાઉસપાર્ટી ની અંદર 8 લોકો ને જોડાવા ની અનુમતિ આપવા માં આવે છે જયારે ફેસફટાઇમ ની અંદર 32 લોકો ને જોડાવા ની અનુમતિ આપવા માં આવે છે અને સ્કાઇપ ની અંદર 50 લોકો ને જોડાવા ની અનુમતિ આપવા માં આવે છે.
અને આ બાબત વિષે ગુગલ ના પ્રોડક્ટ મેનેગમેન્ટ ના સીનીઅર ડાઈરેકટર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમને એ વાત ની ખુશી છે કે આજે આખા વિશ્વ ની અંદર પોતાના પ્રિયજનો સાથે વાત કરવા અને તેમની સાથે જોડાવા ની અંદર ગુગલ ડ્યુઓ લોકો ને મદદ કરી રહ્યું છે. અને તેના કારણે હવે અમે ગ્રુપ વિડિઓ કોલિંગ ની અંદર પણ એક સાથે 12 લોકો ને જોડાવા ની અનુંમતી આપી છે.
અને ત્યાર બાદ તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે હજુ પણ બીજી ઘણી બધી વસ્તુઓ લાવવા માં આવી રહી છે પરંતુ તે શું હશે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી ન હતી. આ ફીચર ને અત્યાર થી અપડેટ કરી દેવા માં આવ્યું છે પરંતુ તે વાત વિષે હજુ સુધી કોઈ ખુલાસો કરવા માં આવ્યો નથી કે એક વખત જયારે બધું સામાન્ય થઇ જશે ત્યારે પણ શું 12 લોકો ની લીંટ રાખવા માં આવશે કે તેને ફરી ઘટાડી નાખવા માં આવશે તેના વિષે કંપની દ્વારા કોઈ ખુલાસો કરવા માં આવ્યો ન હતો.
ગયા વર્ષે ગુગલ દ્વારા ડ્યુઓ ની અંદર ગ્રુપ કોલિંગ ના ફીચર ને જોડવા માં આવ્યું હતું અને તેની અંદર એકસાથે 8 લોકો જોડાય શકે તેવી સુવિધા આપવા માં આવી હતી. અને થોડા સમય પેહલા જ ગગુલ દ્વારા જી સ્યુટ અને જી સ્યુટ કે જેનો ઉપીયોગ એજ્યુકેશનલ સબસ્ક્રાઇબર્સ દ્વારા કરવા માં આવી રહ્યો છે તેની અંદર 250 પાર્ટીસીપેન્ટસ ની લિમિટ કરી આપવા માં આવી હતી.
અને થોડા સત્ય=મય પહેલા જ ગુગલ દ્વારા ગુગલ ડ્યુઓ ની અંદર બીજી પણ એક ખુબ જ અગત્ય નું ફીચર જોડવા માં આવ્યું હતું. જેની અંદર તેઓ પોતાના કોન્ટેન્ટ ને નોટ્સ અને ડુડલ મોકલવા ની અનુમતિ પણ આપે છે. અને એવા પણ ઘણા બધા રિપોર્ટ અત્યારે ફરી રહ્યા છે જેની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે ગુગલ દ્વારા ટૂંક સમય ની અંદર ગુગલ ડ્યુઓ નો અંત કરવા માં આવી શકે છે. પરંતુ જે રીતે ગુગલ દ્વારા ડ્યુઓ ની અંદર ફીચર જોડવા માં આવી રહ્યા છે તેના પર થી એવું લાગી રહ્યું છે કે આ બધા જ રિપોર્ટ ને વધારી ચડાવી અને આપવા માં આવી રહ્યા છે.
અહીં એક વસ્તુ જરૂર થી કહી શકાય કે ગુગલ દ્વારા એપ ની અંદર ખુબ જ મોટા બદલાવો કરી અને તેને ઘણી બધી સુધારી નાખવા માં આવેલ છે. અને હવે આ એપ નો ઉપીયોગ કરવા માટે તમારે તમારા મોબાઈલ નંબર ને પણ આપવા ની જરૂર નથી તેને પણ કાઢી નકખવા માં આવેલ છે કેમ કે તેના કારણે આ એપ ની રિચ ની અંદર ફર્ક આપડી રહ્યો હતો. અને સાથે સાથે હવે તમે ગુગલ યુઓ ની અંદર નોટ ના સ્વરૂપ માં કોઈ ને મસેસજ પણ મોકલી શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190