Just In
- 493 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailના ઈનબોક્સમાં હવે નહીં આવે Spam mail, બદલાઈ ગઈ પોલિસી
Google પોતાના યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી Gmail પર આવતા સ્પામ મેઈલ ઓછા કરવામાં યુઝરને મદદ મળશે. આ નવું ફીચર વધુ પડતા મેઈલ અથવા તો જથ્થાબંધ મેઈલ સેન્ડ કરનાર લોકોને ટાર્ગેટ કરશે. આ ફીચરનો ઉદ્દેશ્ય છે કે યુઝરને વણજોઈતા મેસેજ ઓછા કરવામાં મદદ કરશે. એટલે કે જીમેઈલ યુઝર સ્પામ મેઈલથી આઝાદી મેળવી શક્શે.

ગૂગલની નવી નીતિ
ગૂગલની નવી નીતિ મુજબ મોટી સંખ્યામાં ઈમેઈલ મોકરનાર સેન્ડરે પોતાના મેઈલને સર્ટિફાય કરાવવો પડશે, સાથે જ એ કન્ફર્મ કરવું પડશે, કે જે યુઝર્સને તેઓ મેઈલ કરી રહ્યા છે, તેમણે પોતાને મેઈલ કરવાની પરવાનગી આપી છે. આ ફીચરનો ઉપયોગ સ્પામ મેઈલથી યુઝરને થતું ઈરિટેશન ઓછું કરવાનો અને ઈમેઈલ એક્સપીરિયન્સ સુધારવાનો છે.
વન ક્લિક
વધુ મેઈલ મોકલનાર વ્યક્તિઓએ જૂન 2024 સુધીમાં બદાજ કોમર્શિયલ અને એડ ઈમેઈલમાં વન ક્લિક મેમ્બરશિપ બટન આપવું પડશે. આ બટન મેઈલમાં એવી રીતે દર્શાવવામાં આવશે, જેથી યુઝર તેને જોઈ શકે. સાથે જ રિસીવર આ જ બટનના ઉપયોગથી ભવિષ્યમાં સ્પામ મેઈલને અનસબસ્ક્રાઈબ કરી શક્શે. જૂન મહિનાથી જે યુઝર ગુગલની આ શરતોનું પાલન નહીં કરે, તેમને ટેમ્પરરી એરર આવશે. આ એરર સેન્ડર માટે એક રિમાઈન્ડર હશે, કે તેમણે ગૂગલની નવી પોલિસીનું પાલન કરવાનું છે.
એપ્રિલથી થશે શરૂઆત
એપ્રિલ 2024થી ગૂગલ નોન કોમ્પલિમેન્ટ ઈમેઈલ ટ્રાફિકના 1 ટકા મેઈલને રિજેક્ટ કરવાની શરૂઆત કરી દેશે. સમયની સાથે સાથે આ પ્રક્રિયા વેગ પકડશે, અને એક સાથે મોટી સંખ્યામાં મેઈલ મોકલનાર યુઝર્સને ટાર્ગેટ કરશે.
મેઈલ સેન્ડર પર પડનારી અસર
તમને જણાવી દઈએ કે જે લોકો વધુ મેઈલ મોકલે છે, અને ગૂગલની ટર્મ્સ પ્રમામે પરમિશન નથી મેળવી શક્તા તેમના મેઈલ રિજેક્ટ થઈ જશે. જેને કારણે આ મેઈલ રિસીવર સુધી પહોંચી જ નહીં શકે. ગૂગલનો ઉદ્દેશ્ય યુઝર્સને સ્પામ મેઈલ ઓછા મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications