જીમેલ ઘ્વારા હવે તમે 50 એમબી સાઈઝ ધરાવતા મેલ પણ મેળવી શકશો

Posted By: anuj prajapati

દુનિયાભર ના બિલિયન કરતા પણ વધારે યુઝરને જીમેલ ફ્રી સર્વિસ આપી રહ્યું છે. ગૂગલ ઘ્વારા જીમેલ માં યુઝરને સરળતા માટે ઘણા ફીચર મોડીફાય કરવામાં આવી રહ્યા છે. હવે આ સર્ચ એન્જીન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રિસિવ કરવામાં આવતા મેલમાં અટેચમેન્ટ ફાઈલ સાઈઝ 50 એમબી સુધી વધારી શકાય છે.

જીમેલ ઘ્વારા હવે તમે 50 એમબી સાઈઝ ધરાવતા મેલ પણ મેળવી શકશો

બીજી બાજુ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ સર્વિસ ઘ્વારા મોકલવામાં આવેલા ઈ-મેલ ની લિમિટ 25 એમબી સુધી છે. જેના ઘ્વારા સાફ સાફ જાણવા મળે છે કે કંપની મોકલવામાં આવતા મેલની સાઈઝ વધારવાનો કોઈ જ પ્લાન નક્કી નથી.

મેલ સર્વિસમાં કરવામાં આવતું અટેચમેન્ટ ખુબ જ અગત્ય ભાગ ભજવે છે. જે ગૂગલ ઘ્વારા કરવામાં આવેલું ખુબ જ સારું ડેવલોપમેન્ટ છે. યુઝર ફાઈલ શેર કરવામાં બંધાઈ જતો હતો. પરંતુ હવે તેને વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે કંપની ઘ્વારા ફ્રી ડ્રાઈવ સર્વિસ આપવામાં આવી રહી છે.

નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં 5 એપ્રિલે લોન્ચ થઇ શકે છે.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ખુબ જ સાઈઝ લિમિટ બદલાવ સાથે ખુબ જ જલ્દી આવશે અને યુઝર આ ફીચરનો ફુલ ઉપયોગ પણ કરી શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Now, the search engine giant has announced that it will increase the attachment size of received Gmail to 50MB.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot