હેતલ અને રિલાયન્સ જીયોના પ્લાનની સાથે હોટ સ્ટાર નું સંસ્કૃત શું આપવામાં આવી રહ્યું છે

By Gizbot Bureaau
|

આજ કાળ ઘણી બધી ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેલિકોમ તેમના પ્રીપેડ પ્લાન ની સાથે અલગ-અલગ ઓટી ના લાભ આપવામાં આવી રહ્યા છે. અને ઘણી બધી મોટી કંપનીઓ જેવી કે રિટેલ અને રિલાયન્સ જીઓ આ બંને કંપનીઓ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની સાથે એક વર્ષનું ડિઝની પ્લસ હોટસ્ટાર નું સબ્સ્ક્રિપશન ફ્રી માં આપવામાં આવે છે.

હેતલ અને રિલાયન્સ જીયોના પ્લાનની સાથે હોટ સ્ટાર નું સંસ્કૃત શું આપવામા

એરટેલ પ્રીપેડ પ્લાન

એરટેલ દ્વારા આ એક વર્ષના સબ્સ્ક્રિપશન નો લાભ તેમના 448 રૂપિયા 499 599 અને રૂપિયા 2698 રિચાર્જ પ્લાન ની સાથે આપવામાં આવે છે. આની પહેલા કંપની દ્વારા રૂપિયા 401 ના પ્લાનની સાથે પણ આ લાભ આપવામાં આવતો હતો. અને તે પ્લાન ની અંદર હજુ પણ એક વર્ષનું ડિઝની પ્લસ હોસટાર નું સબ્સ્ક્રિપશન 30 gb ડેટા ની સાથે 28 દિવસ ની વેલિડીટી માટે આપવામાં આવે છે.

અને હોટ સ્ટાર ને એક્ટિવેટ કરવા માટે યુઝર્સ દ્વારા તેમના નવા પ્લાન છે કંપની દ્વારા ઓફર કરવામાં આવ્યા છે તેના દ્વારા તેમની કંપનીની વેબસાઈટ અથવા એરટેલ બેંક દ્વારા કરી શકાય છે. અને એરટેલના ઘણા બધા પ્રીપેડ પ્લાન ની અંદર ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી નો પણ સમાવેશ થાય છે તેની સબ્સ્ક્રિપશન આપવામાં આવે છે કે જેની કિંમત રૂ 399 એક વર્ષની છે.

વીઆઈપી સબ્સ્ક્રિપશન ની અંદર મલ્ટિપ્લેક્સ બ્લોકબસ્ટર ડિઝની પ્લસ શો લાઈવ સ્પોર્ટ અને હોટસ્ટાર સ્પેશિયલ નો સમાવેશ કરવામાં આવે છે અને સાથે-સાથે ઇન્ડિયન ટીવી શોના લેટેસ્ટ એપિસોડ પણ બતાવવામાં આવે છે.

રિલાયન્સ જીઓ પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જીઓ દ્વારા પણ તેમના ઘણા બધા પ્લાન ની અંદર ડિઝની પ્લસ હોસટાર સબ્સ્ક્રિપશન આપવામાં આવે છે. કંપની દ્વારા બે પ્રીપેડ પ્લાન અને એ ડોન પ્લાન્ટ ની અંદર ડિઝની પ્લસ હોસટાર સબ્સ્ક્રિપશન આપવામાં આવે છે.

કંપની 28 જીબી ડેટા અને 28 દિવસની માન્યતા સાથે 401 ડ .લરની યોજના આપે છે. આ યોજનામાં દરરોજ 3 જીબી ડેટા અને 6 જીબી એકંદર ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં જીઓ ના અનલિમિટેડ જીઓ અને જીઓ તરફથી 1000 મિનિટના નોન-જિયો ઓફર કરવામાં આવશે. આ યોજનામાં ડિઝની + હોટસ્ટાર અને જિઓ એપ્લિકેશન્સના એક વર્ષના સબ્સ્ક્રિપ્શનની સાથે, દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે.

અન્ય પ્રીપેઇડ યોજના કે જે એક વર્ષ માટે ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન આપે છે, તેની કિંમત 2599 છે. આ યોજના 365 દિવસની માન્યતા અને યોજના સાથે 740GB ડેટા સાથે આવે છે. આ યોજનામાં 10GB એકંદર ડેટા સાથે દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે.

રિલાયન્સ જીઓ દ્વારા તેમના એડ ઓન પ્લાન ની અંદર પણ ડિઝની પ્લસ હોટસ્ટાર નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે જેની અંદર જેની અંદર રૂ. 1208 પ્લાન, રૂ. 1206 પ્લાન, રૂ. 1004 પ્લાન અને રૂ. 612 પ્લાન નો સમાવેશ કરવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Get Disney+ Hotstar Subscription With These Airtel, Jio Prepaid Plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X