Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioના પ્લાનમાં ફ્રીમાં જુઓ વર્લ્ડ કપની મેચ, મળશે Hotstarનું સબસ્ક્રીપ્શન
ઓસ્ટ્રેલિયામાં ICC mens T20 Worldcup ચાલી રહ્યો છે. સુપર 12ના મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે ભારતની હાર બાદ સમીકરણ રસપ્રદ બન્યા છે. ભારતની આગામી મેચો ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં ભવિષ્ય નક્કી કરશે. ત્યારે તમે આ બધી જ શાનદાર મેચ તમારા મોબાઈલ પર સાવ જ ફ્રીમાં જોઈ શકો છો. ટીવી પર વર્લ્ડ કપની મેચ સ્ટાર સ્પોર્ટ્સ પર દર્શાવવામાં આવે છે, જ્યારે ઓટીટીમાં Disney+hotstar પ્લેટફોર્મ પર યુઝર્સે ગમે ત્યાં બેઠા બેઠા વર્લ્ડકપનો રોમાંચ માણી શકે છે. જો તમારે પણ તમારા ફોનમાં ટી 20 વર્લ્ડ કપની મેચ જોવી છે, ત તમારે ડિઝની હોટસ્ટાનું સબસ્ક્રીપ્શન લેવું પડશે.

મોટા ભાગના યુઝર્સ આ સબસ્ક્રીપ્શન માટે અલગથી પૈસા ખર્ચવા તૈયાર નથી હોતા. જો તમે પણ આવું જ કંઈક વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રીમાં મેળવી શક્શો.
આજકાલ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન એવી રીતે સેટ કરે છે, જેથી યુઝર્સને ટેલિકોમ સર્વિસની સાથે સાથે ઓટીટી સબસ્ક્રીપ્શન પણ મળી રહે. રિચાર્જ સાથે ફ્રીમાં મળતા ઓટીટી પ્લેટફોર્મ્સમાં ડિઝની હોટસ્ટાર પણ સામેલ છે. આજે અમે તમને જીયોના એવા બે પ્રિપેઈડ પ્લાન વિશે જણાવીશું, જેના દ્વારા તમે ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન ફ્રીમાં મેળવી શકો છો. આ બંને પ્લાનની કિંમત અનુક્રમે 1,499 ને 4,199 રૂપિયા છે.
જિયોના 4,199ના પ્લાનની માહિતી
જિયોનો આ પ્લાન લોંગ ટર્મ વેલિડિટી પ્લાન છે, જેમાં યુઝર્સને 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળે છે. ટેલિકોમ બેનિફિટ્સ જોઈએ તો આ પ્લાનમાં યુઝર્સને રોજના 3 જીબી ડેટા મળે છે. એટલે કે 365 દિવસાં યુઝર્સને 1095 જીબી ડેટાનો ઉપયોગ કરવા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિડેટ વોઈસ કોલિંગ અને રોજના 100 ફ્રી SMSનો લાભ તો મળે જ છે. આ બધાની સાથે યુઝર્સને ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રીમાં મળે છે.
જિયોના રૂ. 1,199ના પ્લાનની માહિતી
જિયોના આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં પણ યુઝર્સને રોજનું 3 જીબી ઈન્ટરનેટ વાપરવા મળ છે. 84 દિવસની વેલિડિટીના હિસાબે આખા પ્લાનમાં યુઝર્સને કુલ 252 જીબી ડેટાનો ઉપયોગ કરવા મળે છે. આ ઉપરાંત અહીં પણ અનલિમિડેટ વોઈસ કોલિંગ અને રોજના 100 ફ્રી SMSનો લાભ તો મળે જ છે. આ બધાની સાથે યુઝર્સને ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રીમાં મળે છે.
જીયોના પ્લાનની સાથે Disney+Hotstar premum આ રીતે કરો એક્ટિવ
- સૌથી પહેલા www.hotstar.com પર જાવ.
- હવે તમારા જીયો નંબરથી લોગ ઈન કરો.
- હવે તમારા જીયો નંબર પર એક ઓટીપી આવશે, આ ઓટીપીને એન્ટર કરો.
- બાદમાં તમારે એક યુનિક ડિઝની હોટસ્ટાર પ્રીમિયમ કોડ એન્ટર કરવાનો રહેશે, જે તમને માય જીયો અકાઉન્ટમાં મળશે.
- આ કોડ નાખવાની સાથે જ તમારું સબસ્ક્રીપ્શન એક્ટિવ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
