Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy S23 પર મળશે 13,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે?

Samsung કંપનીએ તાજેતરમાં જ ગ્લોબલ લોન્ચ દરમિયાન Galaxy S23 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ લાઈનઅપમાં Samsung Galaxy S23 Ultra, Galaxy S23 Plus અને Galaxy S23 સામેલ છે. S23 હજી સુધી વેચાણ માટે ઉપલબ્ધ નથી થયો. આ સ્માર્ટફોન 23 ફેબ્રુઆરીથી ખરીદી શકાશે. જો કે તમને જો રસ હોય તો તમે આ ડિવાઈસને પ્રિ બુક કરી શકો છો. સાથે જ આ સ્માર્ટફોન પર જુદી જુદી ઓફર્સ પણ ઉપલબ્ધ છે. ગેલેક્સી S23 આ લાઈનઅપમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે, જે તમે 13,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ડિસ્કાઉન્ટમાં બેન્ક ઓફર પણ સામેલ છે.
આ રીતે મળશે ડિસ્કાઉન્ટ
Samsung Glaxy S23ના 128 જીબી વેરિયંટની કિંમત 74,999 રૂપિયા છે, અને 256 જીબી વેરિયંટની કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે. જો કે એમેઝોન પર 256 જીબી વેરિયંટ ખરીદવા માટે 128 જીબીની કિંમત ચૂકવી શકાય છે. જો તમે 256 જીબી વાળુ વેરિયંટ ખરીદવા ઈચ્છો છો, તો આ મોડેલ પર 5,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જો તમે ICICI બેન્કનું ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ યુઝ કરશો તો તમેન 8000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ બધી જ ઓફર્સને કમ્બાઈન કર્યા બાદ તમારા સ્માર્ટફોનની તિંમત ઘટીને 66,999 રૂપિયા થઈ જાય છે. Samsung Glaxy S23 ફેન્ટમ બ્લેક, ક્રીમ, ગ્રીન અને લવન્ડર એમ ચાર કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
Samsung Glaxy S23ના સ્પેસિફિકેશન્સ
Samsung Glaxy S23મા 2,340*1080 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 6.1 ઈંચની ડિસ્પ્લે મળે છે. S23 ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર પર બેઝ્ડ છે, જે 8 જીબી રેમ અને 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. Samsung Glaxy S23 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ એમ ત્રણ વેરિયંટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 Custom One UI 5.3 Skip On Top પર કામ કરે છે.
Samsung Glaxy S23માં છે ટ્રિપલ રિયર કેમેરા
Samsung Glaxy S23 સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા પોર્શન આપવામાં આવ્યું છે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી લેન્સ, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ સામેલ છે. Samsung Glaxy S23માં 3900 mAhની બેટરી મળે છે, જ્યારે Samsung Glaxy S23 પ્લસમાં 4,700 mAh બેટરી આપવામાં આવી છે. જે આઉટ ઓફ ધી બોક્સ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Word Count 358
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications