મોબાઈલ યુઝર્સ માટે ફ્રી વોઇસ કોલ હવે ઓફિશિયલી પુરા થઈ ચુક્યા છે તેના વિશે આટલી વસ્તુ જાણો

By Gizbot Bureau
|

ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા દ્વારા આઇ લવ યુ સી ચાર્જીસ કે જે મોબાઇલ ફોન યુઝર્સ દ્વારા પ્રતિસ્પર્ધીને નેટવર્ક પર કોલ કરવા પર લગાવવામાં આવતા હતા તેને સ્ક્રેપ કરી નાખ્યા છે. અને ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા મિનિમમ અને ફ્લોર પ્રાઈઝ પણ કોલ અને ડેટા માટે નક્કી કરવામાં આવી છે. અને આ પગલાને કારણે ફ્રી કોલ રીઝાઈન પૂરું થઈ શકે છે. તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના આ પગલાને કારણે કઈ રીતે ફ્રી કોલ પૂરા થઈ શકે છે તેના વિશે જાણો.

મોબાઈલ યુઝર્સ માટે ફ્રી વોઇસ કોલ હવે ઓફિશિયલી પુરા થઈ ચુક્યા છે

એરટેલ અને વોડાફોન આઈડિયા માટે સારા સમાચાર

બંને ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા છ પૈસા પ્રતિ મિનિટ ઇન્ટરનેટ યુઝર્સ ચાર્જ પર લોબિંગ કરી રહ્યા હતા. અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પગલાને કારણે શરૂઆતમાં વોડાફોન આઈડિયા અને ખૂબ જ ફાયદો થઈ શકે છે.

શોર્ટ ટર્મ ની અંદર રિલાયન્સ જીઓ માટે ખરાબ સમાચાર

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પગલાને કારણે રિલાયન્સ જીયો ને ટેમ્પરરી આડઅસર થઇ શકે છે.

હાઈ યુસી નું સૌથી મોટું પેયર કોણ છે

અત્યારે આઈ યુસી નું સૌથી મોટું નેટ પ્લેયર રિલાયન્સ જિયો છે કે જે બંને એરટેલ અને વોડાફોન આઈડિયા ને પૈસા ચૂકવે છે.

આઈ યુસી કોણ ચૂકવે છે: ટેલિકોમ ઓપરેટર તેમના પ્રતિસ્પર્ધી ના નેટવર્ક પર કોલ કરવા પર છ પૈસા પ્રતિ મિનિટ આઉટગોઇંગ કોલ ની અંદર ચૂકવે છે

આઈ.યુ.સી.એન આ એક્સટેન્શન નો મતલબ એ થાય છે કે ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા કોમ્પ્યુટર નેટવર્ક પર દરેક આઉટગોઇંગ કોલ પર છ પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે.

આ ચાર્જ 31 ડીસેમ્બર 2020 સુધી વેલિડ રહેશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયાના નિર્ણય અનુસાર આ આઈ સી ચાર્જીસ અને ૩૧મી ડિસેમ્બર 2020 સુધી રાખવામાં આવશે અને અને ત્યારબાદ ૧ જાન્યુઆરી 2001 20થી તેને ફરી વખત શૂન્ય કરી દેવામાં આવશે.

આઈ.યુ.સી.એન આ એક્સટેન્શન નો શું અર્થ થાય છે: તેની કોમ ઓપરેટર દ્વારા આ ચાર્જીસ ને સહન કરવાનો રસ્તો શોધવો પડશે

આ એક્સટેન્શન નો અર્થ એ થાય છે કે દરેક ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા જો તેઓ શ્રી કોલીંગ ઓફર કરી રહ્યા છે તો તેઓના નેટવર્ક દ્વારા જેટલા પણ તેમના પ્રતિસ્પર્ધી નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરવામાં આવશે તેના પર તેઓ છ પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. તેનો અર્થ એ થાય છે કે કંપનીઓ દ્વારા આ પૈસાનું પ્રોવિઝન તેમના પ્લાન ની અંદર અલગથી કરવું પડશે અને સબ્સ્ક્રાઇબર્સ પાસેથી તેનો ચાર્જ પણ અલગથી વસૂલવો પડી શકે છે.

એરટેલ વોડાફોન અને જીઓ ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયાને મિનિમમ ફ્લોર કિંમત કોલ અને ડેટા માટે નક્કી કરવા માટે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મીનીમમ ફ્લોર કિંમત મોબાઈલ ફોન કોલ અને ડેટા માટે પણ કન્સલ્ટેશન પેપર જાહેર કરવામાં આવ્યું હતું. અને સેક્ટરની હેલ્થ ને સુધારવા માટે બધી કંપનીઓ દ્વારા સાથે મળી અને ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને આ ફિક્સ મિનિમમ રેટ નક્કી કરવા માટે અરજી કરવામાં આવી હતી.

આ મિનીમમ ફ્લોર કિંમત નક્કી કરવાને કારણે મોબાઇલ કોલ અને ડેટાની cost માં વધારો જોવા મળી શકે છે

અને જો મોબાઈલ કોલ્સ અને ડેટા ની મિનિમમ ફ્લોર કિંમત નક્કી કરવામાં આવે છે તો તેને કારણે કંપનીઓના ટેરિફ પ્લાન ની અંદર વધારો જોવા મળી શકે છે કેમકે ઇન્ડસ્ટ્રી ની અંદર એવરેજ રેવન્યુ પર યુઝર્સ એ રૂપિયા ૩૦૦ પ્રતિ મહિનાની ઇચ્છી રહ્યા છે કે જે અત્યારે છેલ્લા બે વર્ષથી રૂપિયા 125 પર છે.

Best Mobiles in India

English summary
Free Voice Calls For Mobile Users In India Are Done And Dusted.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X