Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Fire Maxમાં તમને કોઈ નહીં હરાવી શકે, બસ આ 3 વાત યાદ રાખો
Free Fire Max એક જાણીતી બેટલ રોયલ ગેમ છે. આ ગેમમાં તમારે સામે આવતા દુશ્મનને મારીને આગળ વધવાનું હોય છે. આ ગેમની શરૂઆત લેન્ડિંગથી થાય છે. અહીં ખાસ વાત એ છે કે જો ગેમની શરૂઆત જ ખરાબ રહેશે, તો ગેમમાં તમારું આગળનું પર્ફોમન્સ પણ ખરાબ રહી શકે છે. ખરાબ લેન્ડિંગને કારણે તમે ગેમમાંથી જલ્દી જ નોકાઉટ થઈ શકો છો. એટલે જો તમારે ગેમમાં લાંબુ ટકવું છે, તો ગેમની શરૂઆત સારી કરો. શરૂઆત સારી કરવા માટે તમારે પર્ફેક્ટ લેન્ડિંગ પર ધ્યાન આપવું જોઈએ. જો તમે લન્ડિંગ સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પર્ફેક્ટ લેન્ડિંગ કરશો, તો ગેમમાં સારી શરૂઆત કરી શકો છો.

યોગ્ય ટાઈમિંગ
Free Fire Max ગેમમાં પરફેક્ટ લેન્ડિંગ માટે તમારે પ્લેનમાંથી કૂદવાનો યોગ્ય સમય ધ્યાન રાખવો જરૂરી છે. ઘણીવાર પ્લેયર્સ પરફેક્ટ માર્ક પોઈન્ટ સિલેક્ટ કરે છે, પરંતુ ખોટા સમયે કૂદી જાય છે, જેને કારણે ખોટી જગ્યાએ લેન્ડ થઈ જાય છે. જો તમે માર્ક પોઈન્ટ આવતા પહેલા પ્લેનમાંથી કૂદશે, તો તમે માર્ક પોઈન્ટ પહેલા જ લેન્ડ કરશો. પરંતુ જો તમે માર્ક પોઈન્ટ પહેલા નથી કૂદતા તો પછી માર્ક પોઈન્ટ જતા રહ્યા પછી દૂર લેન્ડ થશો. એટલે હવે તમારે સમજીને નિર્ણય કરવાનો છે કે તમે ક્યારે ઈજેક્ટ કરશો જેથી પરફેક્ટ લેન્ડિંગ કરી શકાય.
પૅટ્સ
Free Fire Maxમાં પ્લેયર્સને જુદા જુદા પ્રકારના પેટ્સ મળે છે. જેમાંથી એક પેટનું નામ ફાલ્કો છે. આ પેટ ગેમમાં તમને પરફેક્ટ લેન્ડિંગ માટે હેલ્પ કરે છે. આ પેટ પાસે સ્કાલઆઈન સ્પ્રી સ્કીલ નામનો પાવર હોય છે, જે તમારી લેન્ડિંગ સ્પીડ 15 ટકા વધારી દે છે. સાથે જ પેરાશૂટ ખુલ્યા બાદ તમારી લેન્ડિંગ સ્પીડ 25 ટકા વધી જાય છે.
ખુલ્લા મેદાનમાં ક્યારેય લેન્ડ કરો
ખાસ કરીને લેન્ડિંગ દરમિયાન યોગ્ય સ્પોટ પસંદ કરતી વખતે જગ્યા કઈ છે તેનું ધ્યાન રાખો. તમારે સારા પ્લેયર તરીકે ક્યારેય ખુલ્લા મેદાનમાં લેન્ડ ન કરવું જોઈએ. ખુલ્લા મેદાનમાં લેન્ડ થવાથી તમારા નોકઆઉટ થવાની શક્યતાઓ વધી જાય છે. જો તમે ગેમમાં લાંબો સમય સુધી ટકવા ઈચ્છો છો, તો તમારે બિલ્ડિંગ્સની વચ્ચે કૂદવું જોઈએ. બિલ્ડિંગ્સની વચ્ચે તમે દુશ્મનોથી બચી શક્શો, સાથે જ તેમને ટાર્ગેટ પણ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications