Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Fire Maxના 3 સૌથી ખતરનાક પેટ્સ, ગેમમાં તમારી તાકાતને કરશે બમણી
Free Fire Maxમાં લાંબા સમય સુધી ટકવા માટે તમારી પાસે વેપન્સ હોવા તો જરૂરી છે જ, પરંતુ માત્ર વેપન્સ પૂરતા નથી. આ ગેમમાં અન્ય પણ ઘણી આઈટમ્સ છે, જેના દ્વારા તમે ગેમમાં તમારી તાકાત વધારી શકો છો, અને ગેમ જીતવાના ચાન્સિસ વધારી શકો છો. Free Fire Maxમાં પેટ્સ આવે છે. આ પેટ્સ પોતાના સ્પેશિયલ પાવર્સથી તમારી તાકાત વધારે છે, સાથે જ તેમના સાથે હોવાથી ગેમ પ્લે પણ વધારે સારો થઈ જાય છે. જો તમે કેટલાક સારા પેટ્સ પર પોતાના ડાયમંડ્સ ખર્ચ કરવા ઈચ્છી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આજે અમે તમને ફ્રી ફાયર મેક્સના એવા ત્રણ પેટ્સ વિશે માહિતી આપીશું, જેના દ્વારા તમારો ગેમ પ્લે એકદમ જબરજસ્ત બની જશે.

Detective Panda
ડિટેક્વિટ પાંડા ખરીદવા માટે તમારે ફ્રી ફાયર મેક્સમાં 199 ડાયમંડ્સની જૂર પડશે. આ પેટની પાસે Panda’s Blessing નામની તાકાત હોય છે, જે દરેક કિલ બાદ તમારા હેલ્થ પોઈન્ટ્સ વધારવામાં મદદ કરે છે. જો તમે ગેમ દરમિયાન ઈજાગ્રસ્ત બનો છો, તો પણ આ પેટ તમારો સાથ નહીં છોડે.
Beaston
Beaston પણ ફ્રી ફાયર મેક્સ ગેમનું એક ખતરનાક પેટ છે, જે પ્લેયર્સની પહેલી પસંદ હોય છે. આ પેટ ખરીદવા માટે તમારે ગેમમાં 199 ડાયમંડ્સ ખર્ચ કરવા પડશે. આ પેટના પાવરની વાત કરીએ તો તે હેલ્પિંગ હેન્ડ નામની તાકાત સાથે આવે છે. આ પાવર તમારી થ્રો સ્પીડ વધારે છે. આ પેટનો ઉપયોગ કરીને તમે ગ્રેનેડ, ગ્લૂ વૉલ સ્કિન વગેરે 30 ટકા વધારે દૂર ફેંકી શકો છો. આનો ઉપયોગ તમે બેટલ રોયલ અને ક્લેશ સ્ક્વોડ મોડ બંનેમાં કરી શકો છો.
Mr. Waggor
Mr. Waggor પણ ફ્રી ફાયર મેક્સ ગેમનું લોકપ્રિય પેટ છએ. આ પેટ પાસે Smooth Glod નામનો પાવર હોય છે. આ પેટ ગેમમાં પોતાના માલિકની જરૂરિયાત પ્રમાણે એક્સ્ટ્રા ગ્લૂ વૉલ પ્રોવાઈડ કરે છે. આ પેટ દર 100 સેકન્ડમાં ગ્લૂ વૉલ બનાવી શકે છે. જો કે, તેને ખરીદવા માટે પણ તમારે 199 ડાયમંડ્સ વાપરવા પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
