Just In
તમારે શા માટે ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવા ન જોઈએ
સ્માર્ટફોન માર્કેટ ની અંદર બીજું સૌથી મોટું ઇનોવેશન એ ફોલ્ડેબલ સ્માર્ટફોન થશે તેવું લાગી રહ્યું છે કેમ કે અત્યાર થી જ ઘણી બધી એન્ડ્રોઇડ સ્માર્ટફોન બ્રાન્ડ જેવી કે સેમસંગ, મોટોરોલા અને હુવાવે દ્વારા ફોલ્ડેબલ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવી રહ્યા છે. અને એ વાત માં હવે કોઈ શંકા ને સ્થાન નથી કે ફોલ્ડેબલ સ્માર્ટફોન એ જ ફ્યુચર છે અને એ વાત ને પણ દાદ દેવી પડે કે સ્માર્ટફોન કંપનીઓ દ્વારા કાગળ ની જેમ વળી શકાય તેવી સ્ક્રીન પણ બનાવવા માં આવી રહી છે.

પરંતુ જો ગ્રાહકો ની વાત કરીયે તો દર વખતે એ જરૂરી નથી કે જે ટેસ્ટ લેબ ની અંદર ખુબ જ સારી વસ્તુ લાગે તે હૈકિંત ની અંદર પણ તેટલું જ સારું હોઈ. અને કેમ કે આજે બધી જ કંપનીઓ દ્વારા ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવવા માટે કામ કરવા માં આવી રહ્યું છે ત્યારે આ ટેક્નોલોજી સસ્તી અને વધુ સારી સમય જતા થઇ જશે. પરંતુ જો તમે અત્યારે તમારા સ્માર્ટફોન માટે રૂ. 1 લાખ કરતા વધુ જો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તેને ખરીદતા પહેલા આ બાબતો જરૂર થી જાણો.
આપણે હજુ એવા સ્માર્ટફોન જોવા ના બાકી છે કે જેની અંદર સાચા અર્થ માં ફોલ્ડેબલ ગ્લાસ ડિસ્પ્લે આપવા માં આવી હોઈ નહીં કે જેની પ્લાસ્ટિક ની ડિસ્પ્લે પર ગ્લાસ નું કોટિંગ કરવા માં આવ્યું હોઈ. પ્લાસ્ટિક અથવા હાઈબ્રીડ ગ્લાસ ની અંદર તમારી આંગળી ના નખ થી પણ સ્ક્રીચ પડી શકે છે.
અને આપણા સ્માર્ટફોન ની અંદર ડિસ્પ્લે એ સૌથી અગત્ય નો ભાગ હોઈ છે અને તેને સુરક્ષિત રાખવા માટે અત્યારે માર્કેટ ની અંદર કોઈ પણ પ્રકાર ના રક્ષણ માટે ના સાધનો પણ ઉઓપલબ્ધ નથી. કે જેની મદદ થી આપણે આપણા સ્માર્ટફોન ની સ્ક્રીન ને દરરોજ ના ઉપીયોગ ની અંદર સુરક્ષિત રાખી શકીએ.
અને કેમ કે ફલોડેબલ સ્માર્ટફોન ની અંદર સાચા અર્થ માં ગ્લાસ નો ઉપીયોગ કરવા માં આવતો નથી તેના કારણે સમય જતા તેની અંદર ક્રિઝ પડી શકે છે અને તેની અંદર નાના બમ્પ પણ દેખાય શકે છે.
અને અત્યાર સુધી જેટલા પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવ્યા છે તેની ટોચ ના હાર્ડવેર ના સ્પેક્સ આપવા માં આવતા નથી. જેમકે જેલતા પણ ફોલ્ડેઇંગ ફોન લોન્ચ કરવા માં આવ્યા છે તેમાંથી એક ની અંદર પણ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવા માં આવેલ નથી. અને આ પ્રોસેસર નો ઉપીયોગ વર્ષ 2020 ની અંદર લગભગ દરેક ટોચ ના સ્માર્ટફોન ની અંદર કરવા માં આવશે. અને ફોલ્ડેબલ સ્માર્ટફોન ની કિંમત ઓછી રાખવા માટે કંપનીઓ દ્વારા ટોચ ના સ્પેક્સ આપવા માં આવતા નથી.
અને અત્યાર સુધી જેટલા પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવ્યા છે તે બધા જ સ્માર્ટફોન ની અંદર રીપેરીબીલ્ટી ટેસ્ટ ની અંદર તે બધા જ ખુબ જ ખરાબ રીતે નાપાસ થયા છે.
અને કેમ કે આ પ્રકાર ના સ્માર્ટફોન ને રીપેર કરવા ખુબ જ અઘરા છે તેના કારણે જો તમે ભૂલ થી પણ તમારા આ સ્માર્ટફોન ને પડી અને તોડી નાખો છો તો તેવા સન્જોગો ની અંદર તે તમારા ખીસા ને ખુબ જ મોંઘુ પણ પાડીસ શકે છે.
અને કેમ કે અત્યારે આ પ્રકાર ના ફોલ્ડેબલ સ્માર્ટફોન ને રીપેર કરવા ખુબ જ અઘરા છે તેના કારણે તેના રીપેર ની કિંમત માં પણ ખુબ જ વધારો થઇ છે તેના કારણે તેની અંદર મેન્ટેન્સન પણ ખુબ જ માંગે છે.
અને સ્માર્ટફોન માર્કેટ એ આજ ના સમય ની અંદર ખુબ જ વધુ ભીડ વધુ બની ગયું છે અને ગ્રાહકો માટે દરેક કિંમત ની અંદર ઘણા બધા વિકલ્પો પણ ઉપલ્બ્ધસી છે. પરંતુ ફોલ્ડિંગ સ્માર્ટફોન માર્કેટ ની અંદર આ વાત સાચી નથી. કેમ કે આ ટેક્નોલોજી હજુ ઈવૉલ્વ થઇ રહી છે તેના કારણે માર્કેટ ની અંદર ગ્રાહકો પાસે આજે ખુબ જ ઓછા વિકલ્પ ઉપલબ્ધ છે.
અને તમને ફોલ્ડેબલ સ્માર્ટફોન ની અંદર માત્ર ફ્લેગશિપ પ્રોસેસર જ નહીં પરંતુ ફ્લેગશિપ કેમેરા પણ જોવા મળતા નથી. કોઈ પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન ની અંદર કેમેરા ની અંદર ઇનોવેશન કરવા માં આવેલ નથી. તમને તેના કરતા સારા કેમેરા ઘણા બધા મીડ રેન્જ સ્માર્ટફોન ની અંદર જોવા મળી શકે છે.
જો તમે ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો તમારી પાસે એક જ વાત એવી છે કે જે તમારી તરફ આવી શકે છે અને તે ડિઝાઇન છે માત્ર ડિઝાઇન માટે જ આ સ્માર્ટફોન ની ખરીદી કરી શકાય છે. બીજા કોઈ પણ એવા ફીચર્સ અથવા વિકલ્પો કંપનીઓ દ્વારા હજુ સુધી ફોલ્ડેબલ સ્માર્ટફોન ની અંદર આપવા માં આવ્યા નથી કે જે ગ્રાહકો ને તેમની તરફ આકર્ષી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470