Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Bachat Days Sale શરૂ, આ વસ્તુઓ પર મળશે અધધધ ડિસ્કાઉન્ટ
જો તમે પણ નવો સ્માર્ટફોન, એસી અથવા વોશિંગ મશીન સહિત અન્ય ગેજેટ્સ ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર 1 એપ્રિલથી ફ્લિપકાર્ટ બિગ બચત ડેય્ઝ સેલની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ 7 એપ્રિલ સુધી ચાલવાનું છે. ફ્લિપકાર્ટના આ સેલ દરમિયાન યુઝર્સ સ્માર્ટફોન, એસી, વોશિંગ મશીન સહિત ઘણા બધા ગેજેટ્સને ખૂબ મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે.

એટલું જ નહીં તમે સ્માર્ટ ટીવી અને ફર્નિચર પણ બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ સેલમાં કઈ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, કેટલી ઓફર મળશે, તમને કેટલો ફાયદો થશે એ બધી જ માહિતી અમે આ આર્ટિકલમાં ડિટેઈલમાં આપી રહ્યા છીએ.
ફ્લિપકાર્ટના સેલમાં લગભગ દરેક કેટેગરીમાં આઈટમ લિસ્ટેડ છે. એટલે જો તમે ઓનલાઈન શોપિંગ કરવામાં ઈન્ટ્રેસ્ટેડ છો, તો આ સેલ દરમિયાન તમને જુદી જુદી વસ્તુઓ પર કુલ 80 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો મળી શકે છે.
સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના બિગ બચત સેલ ડેય્ઝ દરમિયાન યુઝર્સ સ્માર્ટફોન પર મોટુ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ સેલ દરમિયાન iPhoneથી લઈને બજેટ સ્માર્ટફોન્સની કિંમત પર કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
એસી અને કૂલર પર પણ ડિસ્કાઉન્ટ
ઉનાળો શરી થઈ ચૂક્યો છે, ત્યારે બધા જ એસી અને કૂલર ખરીદી રહ્યા છે. ફ્લિપકાર્ટના સેલ દરમિયાન આ બંને પ્રોડક્ટ્સ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટના સેલ દરમિયાન યુઝર્સ માત્ર 26,490 રૂપિયામાં એસી ખરીદી શકે છે. આ ઉપરાંત કૂલરથી લઈને પંખાની કિંમત પણ માત્ર 999 રૂપિયાથી શરૂ થાય છે.
વોશિંગ મશીન મળશે સસ્તામાં
ફ્લિપકાર્ટના સેલ દરમિયાન વોશિંગ મશીન પર પણ જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Samsung, Whirlpool બ્રાન્ડના વોશિંગ મશીન પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે વોશિંગ મશીન માત્ર 6,990 રૂપિયામાં ખરીદી શકો છો.
સ્માર્ટ ટીવીની કેટલી કિંમત?
Flipkartના સેલ દરમિયાન તમે સ્માર્ટ ટીવી પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સેલ દરમિયાન સ્માર્ટ ટીવીની કિંમત માત્ર 6,499 રૂપિયાથી શરૂ થાય છે. આ સેલમાં તમે MarQ by Flipkart સહિત અન્ય બ્રાન્ડ્ઝના ટીવી પણ ખરીદી શકો છો. તો સોનીથી લઈને મોટોરોલા જેવી કંપનીના ટીવી પણ લગભગ અડધી કિંમતે ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications