Just In
- 542 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 543 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Year End saleમાં છે ધમાકેદાર ઓફર્સ, જાણો બેસ્ટ ડીલ્સ
ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર યર એન્ડ સેલ શર થઈ ચૂક્યુ છે. આ સેલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. ફ્લિપકાર્ટ યર એન્ડ સેલ દરમિયાન જુદા જુદા ઘણઆ ગેજેટ્સ પર આકર્ષક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકો આ સેલમાં સ્માર્ટફોન્સ, સ્માર્ટ વોચ અને ઈયરબડ્ઝ જેવી સંખ્યાબંધ પ્રોડ્ક્ટસ પર મસમોટું ડિસ્કાઉન્ટ મેળવીને પાસ બચાવી શકે છે. આ આર્ટિકલ દરમિયાન અમે તમને કેટલી બેસ્ટ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિશે માહિતી આપીશું.

iPhone 11 મળી રહ્યો છે સસ્તો
જો તમે Apple iPhone 11 ખરીદવા અંગે વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સેલ એક સારી તક છે. કારણ કે ફ્લિપકાર્ટના આ સેલ દરમિયાન iPhone 11 38,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો iPhone 11નું 64 જીબી વેરિયંટ ફ્લિપકાર્ટ પર 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આમ તો આ ફોનની માર્કેટ પ્રાઈઝ 43,900 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન તમે આ સ્માર્ટફોન 4000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને એડિશનલ 5 ટકાના ડિસ્કાઉન્ટનો પણ લાભ મળી શકે છે.
iPhone 13 પર પણ મોટું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ યર એન્ડ સેલમાં iPhone 13 પર 7,900 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ ફોનની માર્કેટ પ્રાઈઝ 69,900 રૂપિયા છે. પરંતુ સેલ દરમિયાન આઈફોન 13 61,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ્ઝથી ખરીદી કરવા પર ગ્રાહકોને 5 ટકાનું કેશ બેક પણ મળી શકે છે.
Infinix note 12 મળશે આટલો સસ્તો
આ જ રીતે સેલ દરમિયાન infinix Note 12ના 4 GB + 64 GB વેરિયંટને ગ્રાહકો 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની માર્કેટ પ્રાઈઝ 15,999 રૂપિયા છે. ઈન્ફિનિક્સના આ સ્માર્ટફોનમાં MediaTek Helio G88 પ્રોસેસર અને 5000 mAh બેટરી છે, સાથે જ આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો કેમેરા પણ મળે છે.
boat Airpodes ખરીદો અડધી કિંમતે
ફ્લિપકાર્ટના યર એન્ડ સેલ દરમિયાન boat Airpodes 131 તમે માત્ર 1,299 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઈયર બડ્ઝની કિંમત માર્કેટમાં 2,990 રૂપિયા છે. જે 60 કલાક સુધીની બેટરી લાઈફ ધરાવે છે. આ ઈયરબડ્ઝમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.1નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
Samsung Watch 4 પણ મળશે સસ્તી
તો ફ્લિપકાર્ટના યર એન્ડ સેલ દરમિયા સેમસંગ વોચ 4 પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ વોચ 29,999 રૂપિયાની કિંમત ધરાવે છે, જે સેલ દરમિયાન 11,349 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે અડધા કરતા પણ ઓછી કિંમતે ગ્રાહકો આ સેમસંગ વોચને ખરીદી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications