ફ્લિપકાર્ટ વર્લ્ડ ટીવી ડે: સ્માર્ટટીવી પર ની ડિલ્સ

|

મોબાઈલ બોનાન્ઝા સેલ બાદ હવે ફ્લિપકાર્ટ વર્લ્ડ ટીવી દે ઉજવી રહ્યું છે. અને આ વખતે તેઓ એ ગુગલ સાથે ભાગીદારી કરી છે આ સેલ 5 દિવસ સુધી ચાલશે, અને આ સેલ આજ થી જ શરૂ થઇ રહ્યો છે. અને આ સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ ટીવી ની ખુબ જ વિશાલ રેન્જ પર ડિસ્કાઉન્ટ ઓફર કરશે. કે જેની અંદર 32ઇંચ ના ટીવી થી લઇ ને 82ઇંચ ના ટીવી આપવા માં આવશે. અને આ સેલ ની અંદર તમને સોની, વુ, ઝિયાઓમી, ટીસીએલ, ફ્લિપકાર્ટનું પોતાનું માર્ક્યુ, ઓનિડા અને ઇફફાલકન જેવી બ્રાન્ડ્સ ના ટીવી પર ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

ફ્લિપકાર્ટ વર્લ્ડ ટીવી ડે: સ્માર્ટટીવી પર ની ડિલ્સ

અને બીજી બધી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ ની સાથે સાથે ગ્રાહક ને નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જ ઓફર જેવા લાભો પણ આપવા માં આવશે. અને કંપની અમુક પસન્દ કરેલા ટીવી પર 28,000 રૂ. જેટલા એક્સચેન્જ ઓફર પર આપી રહી છે. અને તેની સાથે સાથે જેટલા પણ ગ્રાહકો 24 અને 25મી નવેમ્બર ના રોજ ખરીદી કરશે તેમને એર અને વોટર પ્યુરિફાયર પર 10% એડિશનલ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

ટીવી પર ઓફર્સ

55-ઇંચ એમઆઈ એલઇડી ટીવી પર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. આ ટીવી ને રૂ. 54,999 પર લિસ્ટ કરવા માં આવ્યું છે પરંતુ અતારે તમે તેને રૂ. 49,999 માં ખરીદી શકો છો. અને ઝિયામી ના આ ટીવી ની સાથે સાથે ગ્રાહકો ને ઇરોઝ ના સબ્સ્ક્રિપશન પર 50% અને ઝી5 ના સબ્સ્ક્રિપશન પર 20% ડિસ્કાઉન્ટ આપવા માં આવ્યું છે.

બીજી સારી ઓફર ઇફેક્કનમાંથી 55-ઇંચ 4 કે ટીવી પર આપવા માં આવી રહી છે, આ સ્માર્ટટીવી પર રૂ. 17,991 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. આ ટીવી રૂ. 59,990 ની કિંમત સાથે લોન્ચ કરવા માં આવ્યું હતું અને આજે તેને તમે રૂ. 41,999 માં આ સેલ ની અંદર ખરીદી શકો છો. અને એક્સસીસ બેંક ના બ્ઝ ક્રેડિટ કાર્ડ પર ગ્રાહક ને વધુ 5% ડિસ્કાઉન્ટ આપવા આ આવશે.

ફ્લિપકાર્ટ પોતાની જ બ્રાન્ડ મરક્યું પર પણ ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ 55 ઇંચ 4K ટીવી મારક્યુ પર રૂ. 19,000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે, આ ટીવી ની લિસ્ટેડ કિંમત રૂ. 58,999 છે જે તમને આ સેલ ની અંદર રૂ. 39,999 માં મળી શકે છે.

વુથી 43-ઇંચના સ્માર્ટ 4 કે ટીવી પર ખુબ જ મોટું રૂ. 20,991 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે, આ ટીવી ની અંદર વોઇસ સર્ચ ની સુવિધા પણ આપવા માં આવે છે અને આ ટીવી ની ફ્લિપકાર્ટ પર લિટેડ કિંમત રૂ. 50,990 છે અને આ સેલ દરમ્યાન તમને આ ટીવી રૂ. 29,999 માં મળી શકે છે.

અને આ બધી ઇફર્સ અને ડિસ્કાઉન્ટ ની સાથે સાથે ફ્લિપકાર્ટ ગ્રાહકો ને એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી ખરીદતી વખતે કઈ કઈ વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ તેના વિષે પણ માહિતગાર કરે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Flipkart World TV day: Here are the top offers on smart TVs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X