ફ્લિપકાર્ટ બેસ્ટ ટીવી પર મેળવો 70% સુધી નું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

જયારે પણ નવું ગેજેટ લેવા ની વાત આવે છે ત્યારે ફ્લિપકાર્ટ નું નામ તેની અંદર સૌથી પહેલા આવતું હોઈ છે. પછી ભલે નવો સ્માર્ટફોન લેવા નો હોઈ કે પછી લેપટોપ અથવા કોઈ બીજું ગેજેટ ફ્લિપકાર્ટ નું નામ હંમેશા સૌથી પહેલા આવે છે. અત્યારે ફ્લિપકાર્ટ પર ટીવી ડેઝ સેલ ચાલી રહ્યો છે જેની અંદર સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉટ અને ઓફર્સ આપવા માં આવી રહી છે. અને આ સેલ દરમ્યાન તમે રિઅલમી, વનપ્લસ, એલજી, આઈફાલ્કન, ઈન્ફિનિક્સ, સોની, વગેરે જેવી કંપનીઓ નો સમાવેશ કરવા માં આવેલ છે. તો ફ્લિપકાર્ટ ના ટીવી ડેઝ સેલ વિષે વધુ આગળ જાણો.

ફ્લિપકાર્

ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર રિઅલમી 32 ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી માત્ર રૂ. 17,999 ની કિંમત પર ખરીદી શકાય છે. અને તેવી જ રીતે રિઅલમી એસએલઈડી 55 ઇંચ અલ્ટર એચડી 4કે એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી પર ફ્લિપકાર્ટ પર અત્યારે 32% ડિસ્કાઉંટ આપવા માં આવી રહ્યું છે.

આ સેલ દરમ્યાન વનપ્લસ વાય સિરીઝ ના 43 ઇંચ ફૂલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી પર ફ્લિપકાર્ટ પર 10% ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે જેની સાથે આ સ્માર્ટ ટીવી રૂ. 26,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને તેવી જ રીતે વાય સિરીઝ ના 32 ઇંચ ના એચડી એલઈડી સ્માર્ટ ટીવી નેં રૂ. 17,999 ની કિંમત પર આ ફ્લિપકાર્ટ સેલ દરમ્યાન ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

એલજી ના 32 ઇંચ એલસીડી સ્માર્ટ ટીવી પર પણ 20% ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે જેના કારણે હવે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 21,990 થઇ ચુકી છે જેને તમે આ સેલ દરમ્યાન ખરીદી શકો છો. અને આ સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ દ્વારા આઈફાલ્કન, કોકા, અને ઈન્ફિનિક્સ જેવી કંપનીઓ ના સ્માર્ટ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. આઈફાલ્કન ના 43 ઇંચ અલ્ટ્રા એચડી 4કે એલઈડી સ્માર્ટ ટીવી પર આ સેલ દરમ્યાન 47% ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. અને આ ઉપરાંત તમે શાઓમી અને સોની ના ટીવી પણ ડિસ્કાઉંટન ની સાથે આ સેલ દરમ્યાન ખરીદી શકો છો.

રિઅલમી 32 ઇંચ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

રિઅલમી 32 ઇંચ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

ઓફર કિંમત રૂ. 15,999

એમઆરપી રૂ.17,999

11% ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર 11% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેના કારણે તમે આ સ્માર્ટ ટીવી ને રૂ. 15,999 ની કિંમત પર ખરીદી શકો છો.

વનપ્લસ વાય સિરીઝ 43ઇંચ ફૂલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

વનપ્લસ વાય સિરીઝ 43ઇંચ ફૂલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

ઓફર કિંમત રૂ. 26,999

એમઆરપી રૂ. 29,999

10% ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર 10% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેના કારણે તમે આ સ્માર્ટ ટીવી ને રૂ. 26,999 ની કિંમત પર ખરીદી શકો છો.

એલજી 32ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ ટીવી

એલજી 32ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ ટીવી

ઓફર કિંમત રૂ. 17,499

એમઆરપી રૂ. 21,990

20% ડિસ્કાઉટ

આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર 20% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેના કારણે તમે આ સ્માર્ટ ટીવી ને રૂ. 17,499 ની કિંમત પર ખરીદી શકો છો.

વનપ્લસ વાય સિરીઝ 32 ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

વનપ્લસ વાય સિરીઝ 32 ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

ઓફર કિંમત રૂ. 17,999

એમઆરપી રૂ. 19,999

10% ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર 10% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેના કારણે તમે આ સ્માર્ટ ટીવી ને રૂ. 17,999 ની કિંમત પર ખરીદી શકો છો.

મી 4એ પ્રો 43 ઇંચ ફૂલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

મી 4એ પ્રો 43 ઇંચ ફૂલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

ઓફર કિંમત રૂ. 26,999

એમઆરપી રૂ. 29,999

10% ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર 10% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેના કારણે તમે આ સ્માર્ટ ટીવી ને રૂ. 26,999 ની કિંમત પર ખરીદી શકો છો.

ઇનીનીક્સ એક્સ વન 32 ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

ઇનીનીક્સ એક્સ વન 32 ઇંચ એચડી રેડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી

ઓફર કિંમત રૂ. 13,499

એમઆરપી રૂ. 17,999

25% ડિસ્કાઉંટ

આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ફ્લિપકાર્ટ ટીવી ડેઝ સેલ ની અંદર 25% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેના કારણે તમે આ સ્માર્ટ ટીવી ને રૂ. 13,499 ની કિંમત પર ખરીદી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart TV Days Sale: Up To 70% Discount Offers On Best Smart TVs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X