Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Republic Day sale 2024 iPhone 15થી Pixel 7a સહિતના ફોન પર મળશે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના અપકમિંગ સેલ Republic Day Saleની જાહેરાત થઈ ચૂકી છે. આ સેલની શરૂઆત 14 જાન્યુઆરીના રોજ થશે અને સેલ 19 જાન્યુઆરી સુધી ચાલશે. જે દરમિયાન યુઝર્સને સ્માર્ટફોન્સ સહિતની ટેક પ્રોડક્ટ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટનો દાવો છે કે આ સેલ દરમિયાન તમને આઈફોન 15 પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ Redmi Note 13 Pro, 13 Pro Plus 5G સહિતના ફોન્સ પર પણ ઓફર મળશે.

ફ્લિપકાર્ટ પર લાઈવ થયેલી સેલની માઈક્રોસાઈટ મુજબ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ આ સેલનો લાભ એક દિવસ પહેલા એટલે કે 13 જાન્યુઆરીથી જ લઈ શક્શે. આ સેલ દરમિયાન લેપટોપ 9,999 રૂપિયાની કિંમતમાં, OLED TVs 21,999 રૂપિયાની કિંમતમાં મોનિટર્સ 4,299 રૂપિયામાં અને ટેબલેટ 9,499 રૂપિયામાં ખરીદી શકાશે. સાથે જ વિયરેબલ ગેજેટ્સ અને સ્માર્ટ વૉચની કિંમત 999 રૂપિયાથી શરૂ થશે. જ્યારે એપલ iPad 9th Genની કિંમત 23,749 રૂપિયા હશે.
આ ડિસ્કાઉન્ટ્સની સાથે સાથે યુઝર્સને મિડરેન્જ અને ફ્લેગશિપ સ્માર્ટફોન્સ પર પણ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઈ કોમર્સ વેબસાઈટ દ્વારા થયેલી જાહેરાત મુજબ Google Pixel 7a અને Samsung Galaxy S21 FE 5G (Snapdragon 888 Version) જેવા મિડ રેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. તો આઈફોન 15 પર ફ્લિપકાર્ટ અત્યાર સુધીનું સૌથી જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે આઈફોન 14 પર શું ઓફર્સ હશે, તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ફ્લિપકાર્ટની માઈક્રોસાઈટ મુજબ આ સેલ દરમિયાન યુઝર્સ હજી થોડા સમય પહેલા જ લોન્ચ થયેલા Redmi Note 13 Pro 5G સ્માર્ટફોનને માત્ર 23,999 રૂપિયામાં ખરીદી શક્શે. જો મિડરેન્જ અને પ્રીમિયમ મિડરેન્જ સેગમેન્ટના સ્માર્ટફોનની વાત કરીએ તો Motorola Edge 40 અને Edge 40 Neo, Samsung S22 5G, Pixel 8, Vivo T2 Pro, Oppo Reno 10 Series 5G, Nothing Phone (2) સહિતના સ્માર્ટફોન પર પણ કંપની જબરજસ્ત ડિસ્કાઉન્ટ ઓફર કરવાની છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications