ફ્લિપકાર્ટ અને ઓલા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છેફ્લિપકાર્ટ અને ઓલા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છે

By Gizbot Bureau
|

ઓલા અને ફ્લિપકાર્ટ મોટી બંકો સાથે ભાગીદારી કરી રહી છે અને તેઓ ટૂંક સમય માં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છે. આવું ઘણા બધા લોકો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જેઓ આ પ્રક્રિયા ની સાથે કોઈ ને કોઈ રીતે નજીક છે. અને આ પગલાં દ્વારા તેઓ પોતાના યુઝર્સ ને ક્રેડિટ આપવા ની એક દુનિયા ની અંદર લઇ આવવા માંગતા હોઈ એવું લાગી રહ્યું છે.

ફ્લિપકાર્ટ અને ઓલા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છેફ્લિપકાર્ટ અને ઓલા

એવું લાગી રહ્યું છે કે ઓલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળી અને ક્રેડિટ કાર્ડ ને લોન્ચ કરી શકે છે, અને આ સ્વતું ની શરૂઆત આવતા અઠવાડિયા થી જ થઇ શકે છે. અને જે વ્યક્તિ વિષે પેહલા વાત કરવા માં આવી હતી તેણે જણાવ્યું હતું કે આ પ્રિયર ની નાદર કંપની પેહલા એક વર્ષ ની અંદર જ 1 મિલિયન કાર્ડ વહેંચવા નું વિચારી રહી છે. અને તેમની પાસે ફાયદો એ છે કે તેઓ પાસે 150 મિલિયન નો યુઝર્સ બેઝ છે. અને એક વ્યક્તિ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ઓલા ક્રેડિટ કાર્ડ પર ખુબ જ જોર આપી રહી છે કેમ કે તે નવું ડિજિટલ પેમેન્ટ નું આવનારુ સ્વરૂપ હોઈ શકે છે.

અને ઉપર જે લોકો વિષે વાત કરવા માં આવી હતી તેમના માંથી એક વ્યક્તિ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે બીજી બધી ભાગીદારી ની જેમ આમ નહીં કરવા માં આવે કે માત્ર માર્કેટિંગ પર જ ધ્યાન આપવા માં આવે પરંતુ રીવોર્ડ પર પણ સરખું જ ધ્યાન આપવા માં આવશે અને તેના કારણે તેઓ પોતાના ગ્રાહકો ની ખરીદી ની પેટર્ન ને વધુ સારી રીતે સમજી શકશે. અને તેના વિષે પણ વધુ સારી રીતે જાણી શકશે કે તેમના ગ્રાહકો કઈ પ્રકાર ની વસયુઓ પર વધુ પૈસા વાપરે છે.

કંપનીની યોજના વિશે સીધી જાણતા વ્યક્તિએ જણાવ્યું હતું કે, "મોટી વ્યૂહરચના એ ગતિશીલતા અને તેનાથી આગળ, ડિજિટલ પ્રથમ ઓનબોર્ડિંગ અનુભવ, રીઅલ-ટાઇમ ખર્ચ સંચાલન અને ખર્ચ સાથે સંકળાયેલ ત્વરિત પુરસ્કાર સિસ્ટમ સાથે ગોઠવાયેલ વિશાળ સેવાઓ પ્રદાન કરવાની છે."

અને ઓલા માટે આ એક ખુબ જ મોટું પગલું સાબિત થઇ શકે છે કેમ કે, ઓલા દ્વારા આની પહેલા પણ વર્ષ 2015 ની અંદર ઓલ મની લોન્ચ કરવા માં આવ્યું હતું અને ત્યાર બાદ તેઓ એ ઓલ પોસ્ટપેડ કરી ને પણ એક સેવા શરૂ કરી હતી જેની અંદર તેઓ ગ્રાહકો ને થોડું ઘણું ક્રેડિટ આપતા હતા.

એક ઇન્વેસ્ટર કે જેમણે પોતાનું નામ બતાવવા ની ના પડી હતી તેમણે જણાવ્યું હતું કે, "ક્રેડિટ કાર્ડ કોલ્બ્રેશન એ આ બધી જ ઓનલાઇન કંપનીઓ માટે પોતાના ગ્રાહકો ને વધુ સારી રીતે સમજવા ની અને તેમના વિષે વધુ જાણવા ની ખુબ જ સારી તક છે. ઑફલાઇન ખર્ચ સહિત નકશા વ્યવહાર ઇતિહાસ, તેમના સ્ટોરફ્રન્ટ પર ખર્ચ વધારવા, ક્રોસ વેચવા અને સમય જતાં, ધિરાણ માટે ક્રેડિટ સ્કોરિંગનું મૂલ્યાંકન વધુ સારું છે.

હકીકતમાં, ફ્લિપકાર્ટ અને ઓલા તેમના પોતાના ક્રેડિટ અંડરરાઇટિંગ મોડેલનું નિર્માણ કરી રહ્યાં છે જે તેમના ગ્રાહક ડેટાનો ઉપયોગ ક્રેડિટ ગ્રાહકો પાસે ન હોય તેવા મૂલ્યાંકન અને ક્રેડિટ આપવા માટે કરશે. ગ્રાહકની ક્ષમતા અને લોન પરત કરવાની ઇચ્છાને ધ્યાનમાં લેવા માટે ફ્લિપકાર્ટ 500 થી 1,000 ડેટા પોઇન્ટ્સનો ટ્રેકિંગ કરવાનો દાવો કરે છે.

ફ્લિપકાર્ટ ના એક એક્ઝીક્યુટીવ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ફ્લિપકાર્ટ આ કાર્ડ ને એક્સિસ બેંક અથવા તો એચડીએફસી બેંક સાથે મળી અને આ ક્વાર્ટર ના અંત ની નાદર લોન્ચ કરી શકે છે. અને તેમણે વધુ માં જણાવતા કહ્યું હતું કે આ ડેટા પોઈન્ટ ને બેંક સાથે શેર કરવા માં આવી શકે છે જેના કારણે વધુ સારું ક્રેડિટ સ્કોરિંગ થઇ શકે. અને તેઓ એ પોતાનું નામ જણાવવા ની ના પડી હતી. અને એની પેહલા થી જ ફ્લિપકાર્ટ દ્વારા પોતાના બાય નાવ પે લેટર ની ઓફર ને તો ઘણા સમય થી શરૂ કરી દેવા માં આવી છે. અને ઈટી ની આ કવેરી પર ફ્લિપકાર્ટ દ્વારા કોઈ જવાબ આપવા માં નહતો આવ્યો.

ઓક્ટોબર 2018 ની નાદર એમેઝોન દ્વારા આઈસીઆઈસીઆઈ સાથે મળી અને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા ની વાતો ચાલતી હતી, કે જે ગ્રાહકો ને વધારા ના રિવોર્ડ્સ આપે છે અને, અને તેના કારણે એમઝોન ઇન્ડિયા ની એકો સિસ્ટમ ને ઘણો બધો લાભ થઇ શકે છે.

પીડબ્લ્યુસી ફાઇનાટ ના નેતા વિવેક બેલ્ગવીએ જણાવ્યું હતું કે, આવી ભાગીદારી ઇન્ટરનેટ કંપનીઓને વર્તણૂક ડેટા સમૃદ્ધ બનાવવા અને તેમના માલિકીની ચુકવણી ટ્રેનોને અપનાવવાની મંજૂરી આપે છે. કેમ કે એક વખત જયારે તેઓ ને ખબર પડવા લાગશે કે તેઓ ના મોટા ભાગ ના ગ્રાહકો કઈ જગ્યા પર પોતાના પૈસા વાપરી રહ્યા છે અને કઈ વસ્તુ ની અંદર વધુ જય રહ્યા છે તેના પર થી તેઓ પોતાના ગ્રાહકો વિષે વધુ સારી રીતે જાણી શકશે અને તેઓ એ ભવિષ્ય ની અંદર કોની સાથે ભાગીદારી કરવી તેનો પણ વધુ સારો જવાબ તેમને આ પ્રક્રિયા થી જોવા મળશે.

ક્રેડિટ કાર્ડ ભાગીદારી એ બેંકો માટે એક મોટી વૃદ્ધિની તક છે કારણ કે તેઓ પ્રમાણમાં ઓછી કિંમતે મોટી સંખ્યામાં નવા ગ્રાહકો સુધી પહોંચે છે અને વેપારીઓ જેઓ તેમના સ્ટોર્સની બહાર શું ખરીદે છે તે જાણતા નથી. ડેટાબેઝને સંયોજિત કરીને, બંને ગ્રાહકની ઊંડી સમજ મેળવી શકે છે. આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ સંદીપ બખશીએ જણાવ્યું હતું કે, અમે ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસને વધારવા અને ગ્રાહક અનુભવમાં સુધારો લાવવા નવી પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart: Ola, Flipkart to launch credit cards, gain insights on spending patterns

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X