Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart પર અત્યારે month એન્ડ મોબાઇલ ફાસ્ટ ચાલી રહ્યો છે
Flipkart એ ફરી એક વખત એક નવા સ્માર્ટફોન સેલ ની જાહેરાત કરી છે. અને તેનું નામ મન્થ એન્ડ મોબાઈલ ફેસ રાખવામાં આવેલ છે. હા શેર ને 27 ધીમેથી શરૂ કરવામાં આવ્યું હતું અને તે ૩૧મી સુધી ચાલુ રાખવામાં આવશે. અને આ પાંચ દિવસ લાંબા ચાલતા જઈ રહેલા શેર ની અંદર ગ્રાહકોને એક્સિસ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલી એમાઈ ટ્રાન્ઝેક્શન પર પાંચ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આ સેલ દરમ્યાન ગ્રાહકોને ઓનર નાઈન એન, samsung galaxy on8, redmi note 5 pro, samsung a50, વગેરે જેવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Iphone એક્સ રૂપિયા 66,499 પર ઉપલબ્ધ
જે લોકો આઈ ફોન ખરીદવા માટે રાહ જોઈ રહ્યા હતા તે લોકો માટે આ તેલની અંદર iphone એક્સ રૂપિયા 6499 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આ કિંમત પર 64 gb વેરિએન્ટ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 91,990 છે.
Samsung galaxy a50 રૂપિયા 18490 પર ઉપલબ્ધ
સેમસંગ ગેલેક્સી એ 50 ની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા આપવામાં આવે છે. અને અત્યારે ગ્રાહકો તેમને ડિસ્કાઉન્ટેડ કિંમત પર રૂ 18490 ની અંદર ખરીદી શકે છે. અને તેના પર વધારાનું રૂપિયા 1500 ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
Redmi note 5 pro રૂપિયા 10999 ની કિંમત પર ઉપલબ્ધ
Redmi note 5 pro ની અંદર 4000 એમએએચની બેટરી અને ૨૦ એમપીનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન અત્યારે રૂપિયા 10999 ની કિંમત પર ઉપલબ્ધ છે.
Nokia 6.1 રૂપિયા 6999 ની કિંમત પર ઉપલબ્ધ
નોકિયા 6.1 ને તમે સૌથી વધુ ઓછી કિંમત પર આ શહેરની અંદર ખરીદી શકો છો કે જે રૂપિયા 6,999 છે. આ સ્માર્ટફોન ની મૂળ કિંમત 7979 છે અને આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 6,999 ની કિંમત પર ખરીદી શકે છે. આ સ્માર્ટફોન ની અંદર snapdragon 630 પ્રોસેસર આપવામાં આવેલ છે.
રીયલમી સી વન રૂપિયા 6999 ની કિંમત પર ઉપલબ્ધ.
રીયલમી સી વન 2019 નું મોડલ આ સેલ દરમ્યાન રૂપિયા 6,999 ની કિંમત પર ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન ની અંદર 4230 એમએએચની બેટરી અને એ આઈ ડ્યુઅલ કેમેરા આપવામાં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications