Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart પર પ્રોડક્ટ્સની સાથે ફૂડ પણ કરી શકાશે ઓર્ડર, ટૂંક સમયમાં લોન્ચ થશે સર્વિસ
ઈ કોમર્સ પ્લેટફોર્મ Flipkart ફેશન અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વેચવા માટે જાણીતી છે. Flipkart પરથી તમે ઘરે બેઠા બેઠા કપડાથી લઈને ઈલેક્ટ્રોનિક આઈટમ્સ જેવી કોઈ પણ વસ્તુઓ ખરીદી શકો છો. પરંતુ હવે Flipkart એક નવી સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં તમે ઓનલાઈન ફૂડ પણ Flipkart પરથી જ ઓર્ડર કરી શક્શો.
આ વાત વાંચવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ Flipkart હવેથી ફૂડ ડિલીવરી સર્વિસ પણ આપવાનું છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે વોલમાર્ટ એન્ડ ઈ કોમર્સની કંપની Flipkart ટૂંક સમયમાં જ ઓનલાઈન ફૂડ ઓર્ડર સર્વિસ શરૂ કરી શકે છે. આ માટે Flipkart દ્વારા સરકારી બેક્ડ ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ સાથે કરાર પણ કરવામાં આવ્યા છે.

એટલે કે Flipkart ટૂંક સમયમાં જ પોતાના યુઝર્સને શોપિંગની સાથે સાથે રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડ આઉટલેટ્સમાંથી ખાવા પીવાની વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવાની સુવિધા પૂરી પાડશે. એવું મનાઈ રહ્યું છે કે આ સર્વિસમાં ડોમિનોઝ અને મેકડોનાલ્ડ્સ પણ સામેલ થઈ શકે છે.
Flipkart અને ONDC વચચ્ ચાલી રહી છે વાતચીત
અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે ફ્લિપકાર્ટ અને ONDCની વચ્ચે વાતચીત ચાલી રહી છે. ફ્લિપકાર્ટના ઓફિસર્સ આ ભાગીદારીને લૉક કરવા માટે ONDCના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
ONDC પર કેવી રીતે કામ કરશે Flipkart
Flipkart સીધું જ ONDC પ્લેટફોર્મના કસ્ટમર્સ ફેસિંગ સાઈડ પર કામ કરસે. જેનાથી યુઝર્સને ફ્લિપકાર્ટ પર શોપિંગ કરતા સમયે ફૂડ ઓર્ડર કરવાની સુવિધા મળશે. સાતે જ આ ભાગીદારીને કારણે ફ્લિપકાર્ટે ફૂડ ડિલીવરી પર્સન અથવા કોઈ રેસ્ટોરન્ટ સાથે સીધા જ પાર્ટનરશિપ કરવાની જરૂર પણ નહીં પડે. કારણ કે ONDCના ફૂડ સેલર્સ ફ્લિપકાર્ટ યુઝર્સને સરળતાથી જોઈ શક્શે.
અન્ય ઓનલાઈન ફૂડ એપ્સને મળશે ટક્કર
જો Flipkart પોતાની ઓનલાઈન ફૂડ સર્વિસ લઈને આવે છે, તો તેનાથી અન્ય ઓનલાઈન ફૂડ ડિલીવરી સર્વિસ પ્રોઆઈડ કરતી એપ્સ જેમ કે સ્વિગી અથવા ઝોમેટોને ટક્કર મળી શકે છે. બીજી તરફ યુઝર્સને Flipkartની આ સર્વિસથી ફાયદો થઈ શકે છે. Flipkartની ઓનલાઈન સર્વિસને કારણે ગ્રાહકોને સસ્તું ફૂડ મળવાની શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications