ફ્લિપકાર્ટ દ્વારા ખૂબ જ શાંતિથી ફાલ્કન એરબુક લેપટોપને લોન્ચ કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ દ્વારા ખૂબ જ શાંતિથી તેમના પોતાના માર્ગ યુ બાય ફ્લિપકાર્ડ બ્રાન્ડની અંદર લેપટોપને લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ પાલક અને બુક છે ફ્લિપકાર્ટ નું નવું લેપટોપ ખૂબ જ પતલુ અને લાઈટવેટ છે જેની અંદર 13.3 ઇંચની સ્ક્રીન ઇન્ટેલ 8th જેન આઇ ફાઇવ કોર સીપિયુ ની સાથે આપવામાં આવે છે.આ લેપટોપ ફ્લિપકાર્ટ દ્વારા ૧૭ મી જાન્યુઆરી થી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે જેની કિંમત રૂપિયા 39990 રાખવામાં આવી છે.

ફ્લિપકાર્ટ દ્વારા ખૂબ જ શાંતિથી ફાલ્કન એરબુક લેપટોપને લોન્ચ કરવામાં આવ

ખેતર દ્વારા પહેલાથી જ માર્ગ ક્યુ બ્રાન્ડ ના નામની પાછળ ઘણી બધી વસ્તુ વહેંચવામાં આવે છે જેની અંદર આ પાંચ વસ્તુ છે જેનો સમાવેશ દ્વારા કરવામાં આવ્યો છે પહેલાથી જ ફ્લિપકાર્ટ રેફ્રિજરેટર્સ વોશિંગ મશીન અને એર કન્ડિશન્સ પહેલા થી જ આ બ્રાન્ડ ના નામ ની સાથે વહેંચવા માં આવી રહ્યા છે.

ફ્લિપકાર્ટ ના જણાવ્યા અનુસાર આ લેપટોપ 16.5 મિનિટ જાડુ અને 1.26 કિલોગ્રામ વજન ધરાવે છે આ લેપટોપની અંદર 13.3 ઇંચ ની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે જેને કારણે આ લેપટોપને ચોક્કસપણે એન્ડ લાઇટ લેપટોપ સેગમેન્ટની અંદર વહેંચવામાં આવી શકે છે કે જેની અંદર પહેલાથી જ એપલ માઈક્રોસોફ્ટ લેનોવો પટેલ અને એસપીજી દ્વારા ઘણા બધા લેપટોપ વહેંચવામાં આવી રહ્યા છે. ફાલ્કન બુક ઇન્ટેલે જૈન કોર i5 સીપીયુ ની સાથે આવે છે કે જેની અંદર 8gb રેમ અને 256gb સોલિડ સ્ટેટ જાય એટલે કે એસડી આપવામાં આવે છે અને તેને 1tb સુધી વધારી પણ શકાય છે જેના માટે અલગથી સેકન્ડરી સોલિડ સ્ટેટ ડ્રાઈવ આપવામાં આવ્યો છે. સાથે સાથે આ લેપટોપની અંદર ખૂબ જ સારું ટચપેડ પણ આપવામાં આવ્યું છે કે જે મલ્ટી ફિંગર જેશ્ચ્ર સપોર્ટ કરે છે. અને ફ્લિપકાર્ટ ના દાવા અનુસાર સિંગલ ચાર્જ પરા લેપટોપ પાંચ કલાક કંટીન્યુ ચાલી શકશે.

આ લેપટોપની અંદર આફ્ટર સેલ્સ સર્વિસ પણ ફ્લિપકાર્ટ દ્વારા આપવામાં આવી રહી છે એટલે કે ફ્લિપકાર્ટ દ્વારા ગ્રાહકોને તેમના ઘરે આવી અને પાર્ટ રિપ્લેસમેન્ટ અને ટેકનીકલ આસીસ્ટન્ટ આપવામાં આવશે આ ઉપરાંત કંપની દ્વારા અમુક કોલ સેન્ટર પણ રાખવામાં આવ્યા છે જે સવારના ૯ થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે આ લેપટોપની સાથે ફ્લિપકાર્ટ દ્વારા કેટલી મોટી આપવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ફાલ્કન બુકે ફ્લિપકાર્ટ ની પ્રથમ પીસી પ્રોડક્ટ છે તેમ છતાં એવું લાગી રહ્યું છે કે આ પ્રોડક્ટને લઈ અને ફ્લિપકાર્ટ ખૂબ જ કોન્ફિડન્ટ છે.

ભારતની અંદર લેપટોપ ઇન્ડસ્ટ્રીએ રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું માર્કેટ ધરાવે છે. અને ગ્રાહકો દ્વારા લેપટોપની ખરીદી ઓનલાઇન વધુ ને વધુ કરવામાં આવી રહી છે અને આવનારા બે વર્ષની અંદર તેની અંદર ૫૩ ટકાનો વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને અને લાઈટ લેપટોપ સેગમેન્ટ એ આવતાં થોડા સમયની અંદર આખી ઈન્ડસ્ટ્રી ની અંદર ટેકઓવર કરી શકે છે કે જેની અંદર તેઓ પોતાનું માર્કેટ શેર ૧૮ ટકાથી વધારી અને ૬૫ ટકા પર પહોંચશે તેવું ફ્લિપકાર્ટ દ્વારા પોતાની પ્રેસ રિલીઝ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart MarQ Label Launches Falkon Aerbook; Starts From Rs. 39,990

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X