Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Plus પ્રીમિયમ મેમ્બરશિપ પ્લાનના આ છે ફાયદા, છે સાવ મફત
Flipkartએ પોતાનો લોયલ્ટી પ્રોગ્રામ Flipkart પ્લસના હાઈ વર્ઝનની જાહેરાત કરી દીધી છે. હવે રેગ્યુલર ફ્લિપકાર્ટ પ્લસની સાથે સાથે ફ્લિપકાર્ટ પ્લસ પ્રીમિયમ મેમ્બરશિપ પ્લાન પણ અવેબેલ છે. હાઈ વર્ઝન ધરાવનાર યુઝર્સ જ્યારે પણ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરશે, ત્યારે ટોપ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર તેમને ખાસ ડીલ્સ મળશે અને સુપરકોઈન્સ કમાવાના બીજા ઓપ્શન મળશે. આ સુપરકોઈન્સને યુઝર બાદમાં રીડિમ કરી શક્શે.

શું છે Flipkart Plus Premium મેમ્બરશિપ?
આ નવી ફ્લિપકાર્ટ પ્લસ પ્રીમિયમ મેમ્બરશિપ એક વર્ષમાં 8થી વધુ ટ્રાન્ઝેક્શન કરનાર યુઝર્સ માટે લાગુ કરવામાં આવી છે. જો કે ફ્લિપકાર્ટ પ્લસ માટેના બેન્ચમાર્ક નથી બદલાયા. તેના માટે 12 મહિનામં ચાર ટ્રાન્ઝેક્શન જ જરી છે. ફ્લિપકાર્ટ પ્લસ અને પ્રીમિયમ મેમ્બર્સને 2 કરોડથી વધુ પ્રડોક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને 300થી વધુ સુપરકોઈન્સ સહિતની વેલકમ ઓફર મળી રહી છે.
શું લાભ મળશે?
ફ્લિપકાર્ટ પ્લસ પ્રીમિયમ મેમ્બરશિપ ધરાવાનાર યુઝર્સ ટોપ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ મેળવી શક્શે, સાથે જ કંઈ પણ વસ્તુ ઓર્ડર કરવા પર 4 ટકા અથવા તો 300 સુપરોઈન્સ મેળવી શક્શે. બાદમાં આ સુપરકોઈન્સ યુઝર્સ મિન્ત્રા, ક્લિયરટ્રિપ, ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસ અને શોપ્સી જેવા પ્લેટફોર્મ્સ પર રીડિમ પણ કરી શક્શે. આ દરમિયાન પર અવર અને ડેયી મેમ્બરશિપ ડીલ્સ મળશે, જ્યાં તમને અલગથી ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રીમિયમ મેમ્બરશિપે કારણે તમે ઓર્ડર પણ ઝડપથી કરી શક્શો.
પ્રીમિયમ મેમ્બરશિપના ફાયદા
જ્યારે આ પ્રીમિયમ મેમ્બરશિપની સરખામણીએ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બરશિપ ધરાવનાર યુઝર્સ દરેક ખરીદી પર માત્ર 2 ટકા સુપરકોઈન્સ જ મેળવી શકે છે. તમારી પાસે સુપરકોઈન્સ હોય તો તમે અજાણ્યા લોકો માટે તેના દ્વારા શોપિંગ કરી શકો છો. આ ઉપરાંત સુપર કોઈન્સ તમને બીજી ખરીદી પર સારું એવું ડિસ્કાઉન્ટ પણ અપાવી શકે છે. જ્યારે જ્યારે ફ્લિપકાર્ટ પર સેલ આવશે, ત્યારે ત્યારે પ્રીમિયમ યુઝર્સને એડવાન્સમાં તેનો લાભ મળશે. પરંતુ પર અવર ડીલ્સ અને ડેયલી ડીલ્સનો લાભ માત્ર પ્રીમિયમ સબસક્રિપ્શન ધરાવનાર યુઝર્સને જ મળશે.
સાવ મફત મળશે મેમ્બરશિપ
આગળ જણાવ્યું તે પ્રમઆમે ફ્લિપકાર્ટ પ્લસ અને પ્રીમિયમ મેમ્બરશિપમાં સામેલ થવા માટે કેટલાક માપદંડ પૂરા કરવ જરૂરી છે. જો કે તેના માટે તમારે કોઈ સબસ્ક્રીપ્શન ફી નથી આપવાની, આ રીતે પ્રીમિયમ મેમ્બરશિપ બિલકુલ ફ્રી છે. પરંતુ પ્રીમિયમ મેમ્બરશિપ મળશે કે નહીં તે તમે ફ્લિપકાર્ટ પરથી કેટલી ખરીદી કરો છો, તેના પર આધાર રાખે છે. જો તમે એક વર્ષમાં 8થી વધુ વખત ખરીદી કરો છો, તો તમે ઓટોમેટિક ફ્લિપકાર્ટ પ્લસ પ્રીમિયમના સભ્ય બની જાવ છો.
ફ્લિપકાર્ટનું કહેવું છે કે તેનો લોયલ્ટી પ્રોગ્રામ ઈ કોમર્સ પર 40 ટકાથી વધુ ટ્રાન્ઝેક્શનને અસર કરશે. અને બીગ બિલિયન સેલ દરમિયાન તો આ પ્રોગ્રામના યુઝર્સ મોટી સંખ્યામાં વધી જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications