Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 14 Plus મળી રહ્યો છે સસ્તો, Flipkart પર છે ખાસ ઓફર
જેમ જેમ iPhone 15 સિરીઝની લોન્ચ ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ ફ્લિપકાર્ટ એપલ આઈફોન્સ પર કેટલીક શાનદાર ઓફર્સ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર હવે iPhone 14 Plus પર જબરજસ્ત ઓફર્સ આપવામાં આવી છે. iPhone 14 Plusમાં કેટલાક અગત્યના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે, જેમાં 6.7 ઈંચની રેટિના XDR ડિસ્પ્લે અને 128 જીબી સ્ટોરેજ કેપેસિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ લેટેસ્ટ હાઈએન્ડ સ્માર્ટ ફોન A15 બાયોનિક ચિપ અને 6 કોર પ્રોસેસર પર બેઝ્ડ છે. આ ઉપરાંત, તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ 12 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલનો છે. તો ફ્રંટ સાઈડ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

જો તમે પણ iPhone ના શોખીન છો, પરંતુ બજેટને કારણે લેટેસ્ટ iPhone 14 Plus ખરીદતા અચકાઈ રહ્યા છો, તો હાલ ફ્લિપકાર્ટ તમારા માટે જબરજસ્ત ઓફર્સ લઈને આવ્યું છે. જેને લીધે તમે સસ્તામાં આઈફોન ખરીદી શક્શો.
iPhone 14 Plus પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના પર iPhone 14 Plus 89,999 રૂપિયાની કિંમતે લિસ્ટ થયેલો છે. જો કે હાલ ફ્લિપકાર્ટ તેના પર 12 ટકાનું સીધું જ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જેને કારણે iPhone 14 Plusની કિંમત ઘટીને 78,999 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત બેન્ક ઓફર અને એક્સચેન્જ બોનસનો લાભ મેળવીને યુઝર્સ iPhone 14 Plus હજી સસ્તામાં ખરીદી શકે છે.
iPhone 14 Plus પર બેન્ક ઓફર્સ
ફ્લિપકાર્ટ HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી iPhone 14 Plus ખરીદવા પર કે પછી ડેબિટ કાર્ડ દ્વારા EMIથી ખરીદી કરવા પર 4000 રૂપિયાનું અલગ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ છે, તો તમે iPhone 14 Plus પર 5 ટકા કૅશબેક પણ મેળવી શકો છો. જો તમારી પાસે જૂનો આઈફોન છે, તો તો iPhone 14 Plus તમને ખૂબ જ સસ્તામાં મળી શકે છે. જૂનો આઈફોન એક્સચેન્જ કરાવવા પર તમને મેક્સિમમ 35,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
જો કે તમારા જૂના સ્માર્ટફોનના બદલે તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તે તમારા જૂના ફોનના મોડલ અને તેની કંડિશન પર આધાર રાખે છે. સાથે જ, તમારા વિસ્તારમાં એક્સચેન્જ ઓફર અવેલેબલ છે, કે નહીં તે જાણવા માટે તમારે ફ્લિપકાર્ટ પર પિનકોડ એન્ટર કરવો પડશે. જે બાદ ફ્લિપકાર્ટ તમને જણાવશે કે તમે જૂનો ફોન એક્સચેન્જ કરી શક્શો કે નહીં.
iPhone 14ના ફીચર્સ
એપલે પોતાનો આઈફોન 14 ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કર્યો હતો. આ આઈફોન 2022ના મોડેલ્સમાં સૌથી સસ્તો છે. iPhone 14 Apple A15 બાયોનિક ચિપસેટથી સજ્જ છે. સાથે જ તે 128 જીબી, 256 જીબી અને 512 જીબી એમ ત્રણ સ્ટોરેજ વેરિયંટમાં અલેબલ છે.
આઈફોન 14 મિડનાઈટ, પર્પલ, સ્ટારલાઈટ, પ્રોડક્ટર રેડ, બ્લૂ અને યલો એમ જુદા જુદા કલર્સ ઓપ્શનમાં પણ અવેલેબલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications