Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફ્લિપકાર્ટ ફેસ્ટિવલ ધમાકા ડેઝ: ઇલેક્ટ્રોનિક્સ,એક્સેસરીઝ અને ઘણી અબ્ધી વસ્તુઓ પર અપટુ 80% ડિસ્કાઉન્ટ
જો તમે થોડા દિવસો પહેલા જ થયેલા ફ્લિપકાર્ટ ના બિગ બિલિયન ડેઝ ની અંદર ખરીદી કરતા ચુકી ગયા હોવ તો તમારે જરા પણ ચિંતા કરવા ની જરૂર નથી, તમને હજુ એક ચાન્સ મળી શકે છે. ફ્લિપકાર્ટ નો જૂનો મોટો સેલ થયા બાદ તેઓ તરત જ પોતાનો નવો ફેસ્ટિવ ધમાકા ડેઝ ની જાહેરાત કરી દીધી છે, આ સેલ 4 દિવસ ચાલશે જે 24 થી 27 ઓક્ટોબર ના રોજ યોજવા માં આવેલ છે, આ સેલ ની અંદર ગ્રાહકો ને ખુબ જ સારી ડિલ્સ, ઓફર્સ અને સરળ પેમેન્ટ ઓપ્શન્સ હોસ્ટ પ્રોડક્ટસ પર આપવા માં આવશે.

જેની અંદર સ્માર્ટફોન નો પણ સમાવેશ કરવા માં આવે છે. આ સેલ 24 ઓક્ટોબર ની મધરાત્રી થી શરૂ થશે અને તેની અંદર રશ અવર પણ રાખવા માં આવશે જેની અંદર સેલ ના પ્રથમ 2 કલ્લાક સુધી એટલે કે રાત્રી ના 2 વાગ્યા સુધી ગ્રાહકો ને વધારે ડિસ્કાઉન્ટ આપવા મ આવશે. ધમાકા ડિલ્સ લોકો ને દર 8 કલ્લાકે લેપટોપ, સંર્ટફોન અને ફેશન જેવી વસ્તુઓ પર નવી ડિલ્સ આપશે. આ સેલ ની અંદર એક પ્રાઈઝ ક્રેશ સમય પણ રાખવા માં આવશે જેની અંદર એક ફિક્સ સમય માટે ગ્રાહકો ને 10% વધુ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.
સરળ ખરીદી
ગ્રાહકો આ સેલ ના ભાગ રૂપે નો કોસ્ટ એમએમઆઈ નો લાભ પણ ઉઠાવી શકશે. અને બીજા નોર્મલ એમએમઆઈ તો ગ્રાહકો ને ડેબિટ કાર્ડ પર આપવા માં આવશે જ. અને બજાજ ફિન્સર્વ ના યુઝર્સ ને પણ નો કોસ્ટ ઇએમઆઇ નો લાભ પણ આપવા માં આવશે.
આ સેલ ની અંદર એક્સિસ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ ને વધુ સ્પેશિયલ ઓફર્સ આપવા માં આવશે. વેબસાઈટ પર જે ટીઝર બતાવવા માં આવ્યું છે તેની અંદર તેવું જણાવવા માં આવેલ છે કે બંને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે સ્પેશિયલ ઓફર્સ રાખવા માં આવશે. અને સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ ડિજિટલ વોલેટ ફોનપે દ્વારા કરવા માં આવેલ ટ્રાન્સેક્શન પર પણ એક્સટ્રા કેશબેક આપશે.
મોબાઈલ, ટીવી અને એપ્લાયન્સિસ પર ઓફર્સ
આ સેલ સ્માર્ટફોન ની ખુબ જ મોટી રેન્જ પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ આપશે તેવો વાયદો કરવા માં આવેલ છે, એક વાત ની ખાસ નોંધ લેવી કે એસુસ ઝેનફોન મેક્સ એમ 1 અને એસુસ ઝેનફોન લાઇટ એલ 1 કે જેને થોડા સમય પહેલા જ લોન્ચ કરવા માં આવ્યા છે તે પણ ઇન્ડિયા ની અંદર પ્રથમ વખત આ સેલ મારફતે વેચાણ માટે જશે. બંને ની કિંમત 4,499 અને 6,999 રાખવા માં આવેલ છે. અને સ્માર્ટફોન એક્સચેન્જ ઓફર્સ અને બાયબેક ગેરેન્ટી સાથે આવશે.
અને ટીવી અને એપ્લાયન્સિસ ની 500 કરતા વધુ બ્રાન્ડ્સ અને 38,000 કરતા વધુ પ્રોડક્ટસ પર 70% જેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને બીજી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે લેપટોપ, સ્પીક્સ, હેડફોન્સ, વગેરે જેવી વસ્તુઓ પર 80% જેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications