ફ્લિપકાર્ટ દ્વારા જ્બઓન્ગ ને બંધ કરવા માં આવી યુઝર્સ ને મિન્ત્રા પર મોકલવા માં આવ્યા

By Gizbot Bureau
|

ઈ કોમર્સ માર્કેટ પ્લેસ દ્વારા હવે જબોન્ગ ને બંધ કરવા માં આવી રહી છે અને તેના કારણે જ્બઓન્ગ ની વેબસાઈટ પર થી હવે ગ્રાહકો ને મિન્ત્રા ની વેબસાઈટ પર મોકલવા માં આવી રહ્યા છે. વોલમાર્ટ ની માલિકી વાળા ફ્લિપકાર્ટ દ્વારા જ્બઓન્ગ ને વર્ષ 2016 ની અંદર $70 મિલિયન ની અંદર ખરીદવા માં આવ્યું હતું. પરંતુ કંપની દ્વારા વર્ષ 209 ની અંદર ડિસેમ્બર માં તેની એપ ના ડાઉનલોડ ની અંદર 13% નો ઘટાડો જોવા મળ્યો હતો. ટેક બુધવારે મીડિયા રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.

ફ્લિપકાર્ટ દ્વારા જ્બઓન્ગ ને બંધ કરવા માં આવી યુઝર્સ ને મિન્ત્રા

તેની પહેલા જુલાઈ મહિના ની અંદર ફ્લિપકાર્ટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ એ જબોન્ગ ના માર્કેટિંગ એક્સપેન્ડીચર ની અંદર ખુબ જ મોટો ઘટાડો કરી નાખ્યો છે અને હવે તેઓ પોતાના ગ્રાહકો ને મોટા ડિસ્કાઉન્ટ ની સાથે મિન્ત્રા ની તરફ મોકલી રહ્યા છે. અને રિપોર્ટ અનુસાર મિન્ત્રા ના એપ ડાઉનલોડ ની અંદર 41.18 % નો વધારો જોવા માં આવ્યો છે. અને તેના ડેઇલી એક્ટિવ યુઝર્સ ની અંદર 31.87 % નો વધારો જોવા માં આવ્યો છે.

ફ્લિપકાર્ટ દ્વારા મિન્ત્રા ને વર્ષ 2014 ની અંદર એક્વાયર કરવા માં આવી હતી. ત્યાર પછી ટૂંક સમય ની અંદર જ વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટ ને વર્ષ 2018 ની અંદર નવેમ્બર મહિના ની અંદર એક્વાયર કરી લેવા માં આવ્યું હતું. અને ત્યાર પછી ફ્લિપકાર્ટ દ્વારા જબોન્ગ અને મિન્ત્રા ને એક કરી નાખવા માં આવ્યું હતું જેના કારણે 150 કર્મચારીઓ ને કાઢવા પડ્યા હતા.

જયારે બીજી તરફ ફ્લિપકાર્ટ દ્વારા જાહૅરાત કરવા માં આવી હતી કે તેઓ પોતાની સપ્લાય ચેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને વધારવા જય રહ્યા છે અને તેના માટે તેઓ બીજી બે ખુબ જ મોટા ફુલફિલમેન્ટ સેન્ટર ઉભા કરવા જય રહ્યા છે. કે જે ફરખું નગર હરિયાણા ની અંદર હશે તેના કારણે તે રીજીઅન ની અંદર 5000 જેટલી નવી નોકરી ની તકો ઉભી થશે. અને આ ફુલફિલમેન્ટ સેન્ટર ને 9 લાખ સ્કવેર ફૂટ ની જગ્યા માં બનવવા માં આવશે જેના કારણે ફ્લિપકાર્ટ તેની સપ્લાય ચેન ને ખુબ જ સારી રીતે નોર્થ ઇન્ડિયા ની અંદર ડેવલોપ કરી શકશે.

કંપની દ્વારા હરિયાણા ની અંદર અત્યારે 10,000 જેટલા કર્મચારીઓ ને પોતાની સપ્લાય ચેન ની અંદર રાખવા માં આવ્યા છે અને, હજારો ઈંડારેક્ટ નોકરીઓ પણ ઉભી કરવા માં આવી છે. ગયા ફેસ્ટિવ સીઝન ની અંદર ફ્લિપકાર્ટ દ્વારા આખા દેશ ના કુલ ઓર્ડર માંથી 40% ઓર્ડર હરિયાણા માંથી સર્વ કરવા માં આવ્યા હતા.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart Closes Jabong; Emphasizes On Myntra.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X