ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડેઝ સેલ મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ટીવી હોમ એપ્લાયન્સીસ વગેરે પર ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ પર ફરી એક વખત તેમના big શોપિંગ દેશ પાછા આવી રહ્યા છે અને આ વખતે તે શહેરની અંદર સ્માર્ટફોન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ અને વગેરે ઘણી બધી પ્રોડક્ટ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ સેલ ની શરૂઆત પ્રથમ ડિસેમ્બરથી કરવામાં આવશે કે જે 5 મી ડિસેમ્બર સુધી ચાલશે અને આ સેલ નો લાભ તેમના પ્રાઈમ મેમ્બર્સ દ્વારા ૩૦ નવેમ્બર આઠ વાગ્યાથી લઇ શકાશે. અને આ સમય દરમિયાન ઘણી બધી નવી પ્રોડક્ટને પણ લોન્ચ કરવામાં આવશે.

એચડીએફસી

અને આ સેલ દરમ્યાન ગ્રાહકોને એચડીએફસી બેંકના ડેબિટ કાર્ડ પર કેશબેક ત્યારબાદ ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર કેશબેક અને એક્સિસ બેન્ક બસ ક્રેડિટ કાર્ડ પર વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તે ઉપરાંત એક્સચેન્જ ઓફર અને બીજી ઘણી બધી ઓફર આપવામાં આવશે.

મોબાઇલ અને ટેબ્લેટ પર ઓફર

મોબાઇલ અને ટેબ્લેટ પર ઓફર

ગ્રાહકો અમુક ટેબલેટ અને સ્માર્ટફોનની ખરીદીનો કોસ્ટી એમ આઈ લેસ ક્રેડિટ એક્સચેન્જ ઓફર વગેરે જેવી ઓફર્સ ની સાથે ખરીદી શકશે જેની અંદર એપલ સેમસંગ વગેરે જેવી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.

ટીવી અને એપ્લાયન્સીસ પર ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ટીવી અને એપ્લાયન્સીસ પર ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ગ્રાહકો અમુક ટીવી અને અમુક એપ્લાયન્સીસ ની ખરીદી કરી શકે છે કે જેની અંદર તેઓને ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. અને સાથે સાથે આ બધી જ પ્રોડક્ટ પર નો કોસ્ટ ઇએમઆઇ અને મોબાઈલ પ્રોટેક્શન પ્લાન્સ અને ઓપન બોક્સ ડિલિવરી આપવામાં આવશે જેથી કરી અને ગ્રાહકોને જે પ્રોડક્ટ મળી રહી છે તે જેન્યુઇન છે તેની ખાતરી રહે.

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

કેટલાક ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝને 80% સુધી છૂટ આપી શકાય છે. આ તમામ ઉત્પાદનોને બ્લ blockકબસ્ટર બસ્ટર ડીલ્સ, ભાવોના ક્રેશ્સ અને રશ અવરમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તમને એચડીએફસી બેંક કાર્ડ્સ અને ઇએમઆઈ વ્યવહારો સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

ફેશન કેપિટલ્સ પર ૫૦ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ફેશન કેપિટલ્સ પર ૫૦ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

અલગ અલગ ફેશન પ્રોડક્ટ પર ૫૦ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે તેની અંદર ગ્રાહકો એક હજાર કરતાં પણ વધુ અલગ અલગ ગ્રાન્ટમાંથી પોતાની મનગમતી વસ્તુ ખરીદી શકે છે અને ત્યારબાદ ૩૦ દિવસની રિટર્ન પોલિસી પણ આપવામાં આવશે.

બ્યુટી ટોય્ઝ બેબીકેર અને વધુ રૂપિયા 99 થી શરૂ

બ્યુટી ટોય્ઝ બેબીકેર અને વધુ રૂપિયા 99 થી શરૂ

આ સેલ દરમ્યાન બ્યુટી પ્રોડક્ટ થી શરૂ કરી અને રમકડાં અને બેબીકેર વગેરે જેવી ઘણી બધી વસ્તુઓની કિંમત 99 થી શરૂ કરવામાં આવશે. જેની અંદર તમે પાંચ લાખ કરતાં પણ વધુ પ્રોડક્ટમાંથી તમારી મનગમતી પ્રોડક્ટ પસંદ કરી શકો છો અને જે ની અંદર ૧૦,૦૦૦ કરતાં પણ વધુ બ્રાન્ડ ના વિકલ્પો તમને આપવામાં આવશે.

હોમ અને ફર્નિચર પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

હોમ અને ફર્નિચર પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ગ્રાહકો અલગ અલગ હો મને ફર્નિચરની પ્રોડક્ટ ખરીદી શકે છે જેના પર તેમણે ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને તેની અંદર ડબલ બેડ બ્રાન્ડેડ બ્લેન્કેટ સેટ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે.

ફ્લિપકાર્ટ બ્રાન્ડ પર ૮૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ બ્રાન્ડ પર ૮૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ

80% સુધીની છૂટ સાથે કેટલીક ફ્લિપકાર્ટ બ્રાન્ડ્સ મેળવો. તમે ફ્લિપકાર્ટ સુપર સ્ટોરેજ બેડને રૂ. 7,490, ઘરની જરૂરિયાત રૂ. 79, પાવર બેંકો રૂ. 299 અને આકર્ષક સોદા પર વધુ ઉત્પાદનો.

કોમ્બો ઓફર્સ

કોમ્બો ઓફર્સ

કોમ્બો ઓફર્સ ની અંદર તમે ત્રણ પ્રોડક્ટની ખરીદી કરી અને વધારાના દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને ચાર પ્રોડક્ટની ખરીદી કરવા પર તમને વધારાના ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ પ્રકારે કોમ્બો પ્રોડક્ટ ખરીદવાથી તમને ૯૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

English summary
Flipkart's “Big Shopping Days” sales are back with rejuvenating deals on smartphones, electronics, TVs, home appliances, and more. The sales are scheduled to run from December 1st till December 5th 2019.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X