ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ ની શરૂઆત 25મી જુલાઈ થી થશે

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ દ્વારા તેમના પ્લેટફોર્મ પર બિગ સેવિંગ ડેઝ સેલ ની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ 25મી જુલાઈના રોજ શરૂ થશે અને તે ૨૯મી જુલાઈ સુધી ચાલશે. અને ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે ૨૪મી જુલાઈના રોજ આ શો શરૂ કરી દેવામાં આવશે. અને કંપની દ્વારા પહેલાથી જ એક માઈક્રો સાઈટ તૈયાર કરવામાં આવેલ છે જેની અંદર હાલમાં કઈ કઈ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેના વિશે જણાવવામાં આવેલ છે.

ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ ની શરૂઆત 25મી જુલાઈ થી થશે

ફ્લિપકાર્ટ નો આ સેલ એમેઝોન પ્રાઈમ ડેઝ સેલ ને ટક્કર આપશે કે છે 26 અને 27 જુલાઇના રોજ યોજવામાં આવેલ છે.

ફ્લિપકાર્ટ ના આશિર દરમિયાન ગ્રાહકોને આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ દ્વારા પ્રી-બુકિંગ પણ લોન્ચ કરવામાં આવેલ છે જે 21 થી 23 જૂલાઈ રહેશે. અને જે લોકો તેની અંદર રસ ધરાવતા હોય તેઓ માત્ર એક રૂપિયાનું પેમેન્ટ કરી અને આશિષ દરમિયાન તેમની પ્રોડક્ટનો રોકી શકે છે.

અને દર વખતની જેમ આ વખતે પણ ફ્લિપકાર્ટ દ્વારા ઘણી બધી પ્રોડક્ટ જેવી કે ક્લોથિંગ કિચન એપલાયન્સીસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વગેરે પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પરંતુ સ્માર્ટફોન પર ની ઓફર છે આ શહેરનું એક મુખ્ય હાઈલાઈટ હશે. હાસિલ દરમિયાન ફ્લિપકાર્ટ દ્વારા ઘણા બધા ફ્લેગશિપ સ્માર્ટફોન જેવા કે એપલ આઈફોન 12, એપલ આઈફોન 12 મીની, આઈફોન એક્સઆર, વગેરે પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને માત્ર એક જ નહીં પરંતુ કંપની દ્વારા મીડ-રેન્જ અને બજેટ સ્માર્ટફોન પર પણ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ કેટેગરીની અંદર કંપની દ્વારા ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આ દરમિયાન આપવામાં આવશે. અને ફ્લિપકાર્ટ ના પેજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સેલ દરમ્યાન ટીવી અને એપ્લાયન્સીસ ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સેલ ની અંદર ઘણી બધી ક્રેઝી ડિલ્સ,રશ અવર્સ, ટિક્ટોક ડિલ્સ વગેરે જેવી ઓફર્સ આપવામાં આવશે અને માત્ર એટલું જ નહીં પરંતુ ફ્લાઇટ બુકિંગ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart Big Saving Days Sale Starts July 25: Massive Discount On Smartphones, Gadgets Expected.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X