Flipkart Big Saving Days saleમાં આ સ્માર્ટફોન મળશે એકદમ સસ્તા

By Gizbot Bureau
|
Flipkart Big Saving Days saleમાં આ સ્માર્ટફોન મળશે એકદમ સસ્તા

Flipkart Big Saving Days sale 2023ની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ સેલ દરમિયાન ગ્રાહકો ખૂબ જ સસ્તી કિંમતે સ્માર્ટફોન અને ઈલેક્ટ્રિક આઈટમો ખરીદી શક્શે. ફ્લિપકાર્ટ સેલ અંતર્ગત જુદી જુદી પ્રોડક્ટ પર બેન્કિંગ ઓફર પણ મળશે. આ ઉપરાંત ઈ કોમર્સ પ્લેટફોર્મે એ પણ જાહેરાત કરી છે કે ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને આ સેલનો લાભ એક દિવસ પહેલા એટલે કે આજથી મળશે. ફ્લિપકાર્ટ સેલ દરમિયાન કેટલાક સ્માર્ટફોન અત્યાર સુધીની લોએસ્ટ પ્રાઈઝ પર ખરીદી શકાશે.

આ તરીખથી શરૂ થશે Flipkart Big Saving Days sale

Flipkart Big Saving Days sale 2023ની શરૂઆત 11 માર્ચથી થવાની છે. આ સેલ 15 માર્ચ 2023 સુધી એટલે કે 5 દિવસ સુધી ચાલવાનું છે, જે દરમિયાન ગ્રાહકો સ્માર્ટફોન, ગેજેટ્સ સહિતની ઈલેક્ટ્રિક આઈટમો ખૂબ જ વ્યાજબી ભાવે ખરીદી શક્શે.

Flipkart Big Saving Days saleમાં આ હશે બેસ્ટ ડીલ્સ

Google Pixel 6A

ફ્લિપકાર્ટે જાહેર કરેલા ટીઝર મુજબ આ સેલ દરમિયાન Google Pixel 6Aની કિંમત 26,999 રૂપિયા હોઈ શકે છે. હાલ આ સ્માર્ટફોનની માર્કેટ પ્રાઈઝ 28,999 રૂપિયા છે. આ ઓછી કરેલી કિંમતમાં ઘણા પ્રકારના વળતર સામેલ છે, જેમાં ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ અને EMI દ્વારા થતી લેવડ દેવડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.

Nothing Phone 1

Nothing Phone 1 2022માં લોન્ચ થયેલો સૌથી પોપ્યુલર સ્માર્ટફોન છે, જે પણ આ સેલ દરમિયાન ઓછી કિંમતે ખરીદી શકાશે. LED લાઈટ્સની ડિઝાઈન ધરાવતો આ સ્માર્ટફોન ગ્લિફ ઈન્ટરફેસ સાથે આવે છે, જેની લિસ્ટે પ્રાઈઝ તો 26,999 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન આ ફોન 25,999 રૂપિયામાં મળશે.

Apple iPhone

Appleનો લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 14 અને iPhone 14 Plus પણ સેલ દરમિયાન ઓછી કિંમતે અવેલેબલ થશે. જો કે સેલ દરમિયાન આ સ્માર્ટફોનની કિંમત કેટલી ઘટાડવામાં આવી છે, તે હજી સુધી ફ્લિપકાર્ટે જાહેર નથી કર્યું. પરંતુ આ બંને સ્માર્ટફોન 70,000 કરતા ઓછી કિંમતે મળશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે iPhone 14ના બેઝ મોડેલની નિયમિત કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે પ્લસ મોડેલની કિંમત 89,900 રૂપિયા છે. જો કે લેટેસ્ટ લોન્ચ થયેલો પીળો iPhone 14 ઓછી કિંમતે નહીં વેચવામાં આવે.

Google Pixel 7

Google Pixel 7ની માર્કેટ પ્રાઈઝ 59,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટના સેલ દરમિયાન આ સ્માર્ટફોન 46,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે Google Pixel Pro 7ની માર્કેટ પ્રાઈઝ 84,999 રૂપિયા છે, જે ફ્લિપકાર્ટના સેલ દરમિયાન માત્ર 67,999 રૂપિયામાં ખરીદી શકાશે.

Samsung Galaxy S21 FE

Samsung Galaxy S21 FEના આ સ્માર્ટફોન પર પણ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ મળશે. આ સ્માર્ટફોન સેલમાં માત્ર 12,990 રૂપિયામાં ખરીદી શકાશે. હાલ Samsung Galaxy S21 FEની માર્કેટ પ્રાઈઝ 37,450 રૂપિયા છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Saving day sale know discounts on smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X