ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ ની શરૂઆત 13 મી જૂન થી થશે, ફોન્સ પર ડિલ્સ

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ સેલ ની શરૂઆત રવિવારે 13 જુનના રોજ કરવામાં આવશે. આ શહેરની અંદર સ્માર્ટફોન ટેબ્લેટ લેપટોપ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપર ડિસ્કાઉન્ટ અને ઑફર આપવામાં આવશે. આ સેલ ૧૬મી જૂન સુધી ચાલશે. જેની અંદર એસબીઆઇ કાર્ડ ગ્રાહકોને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને જો સ્માર્ટ ફોન પરની ઓફર્સ ની વાત કરવામાં આવે તો ગુગલ પિક્સલ 4એ, આઈફોન ઇલેવન પ્રો, મોટોરોલા રેઝર 5જી, સેમસંગ ગેલેક્સી એફ 12, આસુસ રોગ ફોન 3, વગેરે જેવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ ની શરૂઆત 13 મી જૂન થી થશે, ફોન્સ પર ડિલ્

ફ્લિપકાર્ટ પ્લસ ના મેમ્બર્સ માટે આ સેલ ની શરૂઆત 12મી જૂન ની મધ્યરાત્રિથી કરી દેવામાં આવશે જ્યારે બાકીના નોર્મલ ગ્રાહકો માટે આ સેલ ની શરૂઆત ૧૩મી જૂનના રોજ કરવામાં આવશે.

ફ્લિપકાર્ટ સેલ ની અંદર મોબાઈલ ફોન પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ

આ સેલ ની અંદર ફ્લિપકાર્ટ દ્વારા સ્માર્ટફોન્સ પર ખૂબ જ ફોકસ રાખવામાં આવ્યું છે જેના વિશે કંપનીની માઈક્રોસાઈટ દ્વારા જાણવા મળે છે. રોગ ફોન 3 ને રૂપિયા 41999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે તેની મૂળ કિંમત 46,999 છે. સેમસંગ ગેલેક્સી એફ એલ રૂપિયા 9999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે જેની મૂળ કિંમત રૂપિયા 10999 છે.

ફ્લિપકાર્ટ દ્વારા ગુગલ પિક્સલ 4એ ની મૂળ કિંમત રૂપિયા 34599 છે તે રૂપિયા 26998 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે. આઇકુ 3 કે જે ની મૂળ કિંમત રૂપિયા 34990 છે તે રૂપિયા 24990 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.

મોટોરોલા રેઝર 5g કે જે ની મૂળ કિંમત રૂપિયા 1,09,999 છે તે રૂ. 89999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.

આઈફોન ના ચાહકો માટે ફ્લિપકાર્ટ દ્વારા આઈફોન ઇલેવન પ્રો ને રૂપિયા 74999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે જેની મૂળ કિંમત 79999 છે. આઈફોન એક્સઆર ને રૂપિયા 39999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે જેની મૂળ કિંમત રૂપિયા 41999 છે. અને આઈફોન એસઈ 2 જે ની મૂળ કિંમત રૂપિયા 32999 છે તેને રૂપિયા 31999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.

ફ્લિપકાર્ટ ના આ સેલ ની અંદર બીજા ગેજેટ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

સ્માર્ટફોનની સાથે-સાથે ફ્લિપકાર્ટદ્વારા આ સેલ ની અંદર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અને એક્સેસરીઝ ની અંદર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. સ્માર્ટ વોચ પર ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ટેબ્લેટ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને ડેસ્કટોપ પીસી અને લેપટોપ પર ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને સાથે સાથે ટેલિવિઝન પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

અને આ સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ દ્વારા ક્રેઝી ડિલ્સ નું પણ આયોજન કરવામાં આવશે કે જે રાતના બાર વાગ્યે સવારે આઠ વાગ્યે અને સાંજે ચાર વાગે યોજવામાં આવશે. જેની અંદર આ ચોક્કસ સમય પર પ્રોડક્ટ્સને વધુ ડિસ્કાઉન્ટની સાથે લિસ્ટ કરવામાં આવશે. અને જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days Sale Goes Live On June 13: Best Deals On Smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X