Just In
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ 2020 ડિસ્કાઉન્ટ ઓફર્સ અને ઘણું બધું
ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ દ્વારા તેમના બિગ સેવિંગ ડેઝ 2020 ની જાહેરાત કરી છે. આ સેલ 18 મી સપ્ટેમ્બર થી ચાલુ થશે અને 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે આ એક ત્રણ દિવસ ચાલનારો સેલ હશે. અને આ સેલ દરમ્યન કંપની દ્વારા ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ઘણું બધું ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે.

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ 2020
અને માત્ર તેટલું જ નહીં પરંતુ ગ્રાહકો બધી જ પ્રોડક્ટ માંથી કોઈ પણ પ્રોડક્ટ ને પ્રિ બુક પણ કરી શકે છે, તેના માટે તેઓ એ માત્ર રૂ. 1 ચૂકવવા ના રહેશે અને ત્યાર પછી તે પ્રોડક્ટ ને તેઓ બુક કરાવી શકે છે. આ સેલ દરમ્યાન કઈ પ્રોડક્ટ પર કેલતું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિષે ફ્લિપકાર્ટ દ્વારા કોઈ માહિતી આપવા માં આવેલ નથી.
પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો ને નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર્સ અને કાર્ડલેસ ક્રેડિટ જેવા પેમેન્ટ માટે ના વિકલ્પ પણ આપવા માં આવ્યા છે.

મોબાઈલ અને ટેબ્લેટ્સ પર ડિસ્કાઉન્ટ
આ ત્રણ દિવસ ચાલનારા સેલ ની અંદર ગ્રહો ને મોબાઈલ અને ટેબ્લેટ પર ઘણી બધી ઓફર્સ આપવા માં આવે છે. જેની અંદર નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર અને કાર્ડલેસ ક્રેડિટ ઓફર જેવા પેમેન્ટ ના વિકલ્પ આપવા માં આવે છે. તેથી જો તમે નવો સ્માર્ટફોન અથવા ટેબ્લેટ ખરીદવા માંગતા હોવ તો આ ખુબ જ સારો સમય સાબિત થઇ શકે છે.

ટીવી અને એપ્લાયન્સિસ પર સ્પેશિયલ ઓફર્સ
જો તમે તમારા ઘર માટે સ્માર્ટ ટીવી અથવા બીજા કોઈ સ્માર્ટ એપ્લાયન્સીસ ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો ફ્લિપકાર્ટ ના આ બિગ સેવિંગ ડેઝ સેલ દરમ્યાન ખરીદવું વધુ સારું વિકલ્પ સાબિત થઇ શકે છે. કેમ કે આ સેલ દરમ્યાન સ્માર્ટ ટીવી અને બીજા સ્માર્ટ એપ્લાયન્સિસ પર ઘણી સારી ઓફર્સ આયોવા માં આવશે.

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ દ્વારા આ બિગ સેવિંગ ડેઝ દરમ્યાન 3 કરોડ કરતા પણ વધી ઇલેક્ટ્રોનિક અને એક્સેસરીઝ ની પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આ સેલ દરમ્યાન આપવા માં આવશે અને આ બધી જ ઓફર્સ પર નો કોસ્ટ ઇએમઆઇ અને બીજા વધારા ના ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવશે.

ઇન્ડિયન ફેશન પર ડિસ્કાઉન્ટ
અને ફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન માત્ર ઇલેક્ટ્રોનિક્સ જ નહીં પરંતુ બીજી પણ ઘણી બધી કેટેગરી ની અંદર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે જેની અંદર ઇન્ડિયન ફેશન કેટેગરી નો પણ સમાવેહ્સ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે ફેશન પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મેળવી શકશો.

બ્યુટી કેર, ટોયઝ, બેબી કેર વગેરે પર ઓફર્સ
જો તમે સુંદરતા, બાળકની સંભાળ અને અન્ય વ્યક્તિગત ઉત્પાદનો શોધી રહ્યા છો, તો આગામી ફ્લિપકાર્ટ બિગ સેવિંગ્સ ડેલ્સ સેલ 2020 ખરીદીનો યોગ્ય સમય હોઈ શકે છે.

હોમ એસેન્શીયલ અને ફર્નિચર પર ડિસ્કાઉન્ટ
શું તમે તમારા ઘરની સજાવટ અને અન્ય આવશ્યકતાઓનો અપગ્રેડ કરવા માંગો છો જે તમે તમારા ઘરમાં ઉપયોગ કરો છો? સારું, ઇ-કceમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ પર આ નિકટવર્તી વેચાણ દરમિયાન ફર્નિચર ઉત્પાદનો અને ઘરની આવશ્યક ચીજોની ફરસ તપાસો.

ફ્લિપકાર્ટ પ્રાઇવેટ બ્રાન્ડ પર ઓફર્સ
જો તમે ફ્લિપકાર્ટ બ્રાન્ડમાં ઉત્પાદનો શોધી રહ્યા છો, તો પછી તમે કીબોર્ડ્સ, વાયરલેસ માઉસ, કેબલ્સ, પાવર બેંકો અને વધુ જેવા ઉત્પાદનોની શ્રેણીમાં નોંધપાત્ર છૂટ આપી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470