Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Diwali Utsav Sale શરૂ, જુદી જુદી વસ્તુઓ પર મળશે ડિસ્કાઉન્ટ
Flipkart Big Diwali Utsav Sale: જ્યારે ઓનલાઈન શોપિંગની વાત આવે, ત્યારે આપણામાંથી ઘણા લોકો ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરે છે. જુદા જુદા પ્લેટફોર્મ પોતાના ગ્રાહકો વધારવા માટે જુદી જુદી ઓફર્સ લોન્ચ કરે છે. ખાસ કરીને એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળે છે. બંને પ્લેટફોર્મ પર સેમ સમયે જુદા જુદા સેલ ચાલતા રહે છે. જેનો ફાયદો ગ્રાહકોને થાય છે.
છેલ્લા કેટલાક દિવસોમાં Amazon Great Festival Sale અને Flipkart Big Billion Days sale ચાલુ થયા હતા. જો કે, આ સેલ હજી પૂરા જ થયા છે, ત્યાં ફ્લિપકાર્ટે વધુ એક સેલની શરૂ કરી દીધું છે. હવે ફ્લિપકાર્ટે Flipkart Big Diwali Utsav નામનું નવું સેલ શરૂ કર્યુંછે. ચાલો જાણીએ કે Flipkart Big Diwali Utsav Sale ક્યારથી શરૂ થશે અને આ સેલ દરમિયાન યુઝર્સને કેટલો ફાયદો થશે?

Flipkart Big Diwali Utsav Saleની તારીખ
Flipkart Big Diwali Utsav Sale 8 ઓક્ટોબરે શરૂ થઈ ચૂકી છે, એટલે કે મંગળવારે રાત્રે 12 વાગ્યાથી આ સેલની શરૂઆત થઈ છે. આ સેલ 13 ઓક્ટોબર સુધી એટલે કે 4 દિવસ સુધી ચાલી રહ્યું છે. ચાર દિવસ ચાલનારા આ સેલમાં યુઝર્સને ભારે ડિસ્કાઉન્ટ સાથે ઘણી વસ્તુઓ સસ્તામાં મળવાની છે.
Flipkart Big Diwali Utsav Sale ઓફર્સ
Flipkart Big Diwali Utsav Sale સેલની અને તેમાં મળનારી ઓફર્સ પર નજર નાખીએ તો ફ્લિપકાર્ટ દ્વારા પોતાની વેબસાઈટ પર એક નાનકડું માઈક્રો પેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં બધી જ ઓફર્સ વિશે માહિતી અપાઈ છે. આ પેજ પરથી ખ્યાલ આવે છે કે આ સેલ દરમિયાન સેમસંગ, એસર, નથિંગ સહિતની કંપનીઓની પ્રોડક્ટ્સ સસ્તામાં મળી રહી છે. આ સેલ દરમિયાન માત્ર ઈલેક્ટ્રોનિક આઈટમ્સ જ નહીં પરંતુ ગ્રોસરી આઈટમ્સ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
બેન્ક કાર્ડનો ઉપયોગ કરશો તોય ફાયદો
Flipkart Big Diwali Utsav Sale દરમિયાન જો તમે સિલેક્ટેડ બેન્ક કાર્ડઝનો ઉપયોગ કરશો, તો તમને ડિસ્કાઉન્ટ મળશે. જો તમે એક્સિસ બેન્ક, યસ બેન્ક, આરબીએલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદી કરશો, તો તમને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ તરફથી તો હાલ આટલી જ માહિતી આપવામાં આવી છે. જો કે, તમે વેબસાઈટ પર જઈને વધુ ડિટેઈલ્સ ચેક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications