Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Diwali Sale થયું શરૂ, આ સ્માર્ટફોન્સ પર મળશે ડિસ્કાઉન્ટ
Flipkart Big Diwali Saleની શરૂઆત થઈ રહી છે. જો કે ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે તો આ સેલ 1 નવેમ્બરથી જ શરૂ થઈ ચુક્યુ હતું. આ સેલ 11 નવેમ્બર સુધી ચાલવાનું છે. દિવાળી સેલ અંતર્ગત iPhone 14, Motorola Edge 40, Samsung Galaxy F14 અને Redmi Note 12 Pro જેવા જબરજસ્ત સ્માર્ટફોન્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે પણ પોતાના માટે અથવા અન્ય કોઈ માટે સ્માર્ટફોન લેવા ઈચ્છી રહ્યા છો, તો આ સેલ દરમિયાન તમને સારી ઓફર્સ મળી રહી છે. ચાલો જાણીએ કે કયા ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં સ્માર્ટફોન્સ પર મળનારી ઓફર્સ
iPhone 14 પર ડિસ્કાઉન્ટ
iPhone 14ની વાત કરીએ તો ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ દરમિયાન તમે માત્ર 49,999 રૂપિયાની આકર્ષક કિંમતે આ ફોન ખીદી શકો છો. કંપનીના કહેવા પ્રમાણે આ ફોનની કિંમત ડિસ્કાઉન્ટ બાદ 54,999 રૂપિયા થઈ જાય છે. જેના પર યુઝર્સને 4,000 રૂપિયાના એડિશનલ બેન્ક ડિસ્કાઉન્ટનો પણ લાભ મળે છે. આ ઉપરાંત તમે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો ઉઠાવી શકો છો, જે આઈફોનની કિંમત 1000 રૂપિયા હજી ઓછી કરી દેશે. જે બાદ યુઝર્સ આઈફોન માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકે છે.
આ ફોન્સ પર પણ મળશે મોટું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ દિવાળી સેલના લિસ્ટિંગ મુજબ Samsung Galaxy F34 5G દિવાળી સેલમાં માત્ર 14,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. જ્યારે Google Pixel 7A પણ જબરજસ્ત ડિસ્કાઉન્ટ બાદ ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ દરમિયાન માત્ર 31,499 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે Motorola Edge 40 Neo પણ કંપની આ સેલ દરમિયાન ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવી રહી છે.
બજેટ રેન્જ ફોન્સ પર પણ મળશે ડિસ્કાઉન્ટ
Samsung Galaxy F14 5G સ્માર્ટફોન ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ દરમિયાન માત્ર 9,990 રૂપિયામાં મળી રહ્યો છે, જે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. આ ઉપરાંત Vivo T2 Pro ફોન સેલ માત્ર 21,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે Poco X5 Pro પણ છૂટ બાદ 18,499 રૂપિયાની આકર્ષક કિંમતે ખરીદી શકાય છે. Motorola Edge 40 સ્માર્ટફોન પર સારા એવા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. આ ફોનની કિંમત ડિસ્કાઉન્ટ બાદ 25,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Nothing Phone (2) પણ આ સેલ દરમિયાન માત્ર 33,999 રૂપિયામાં મળી રહ્યો છે. જે અત્યાર સુધીની સૌથી આકર્ષક કિંમત છે.
જો દિવાળી દરમિયાન તમે તમારા પ્રિયજનને સ્માર્ટફોન ગિફ્ટ આપવા ઈચ્છી રહ્યા છો, તો આ ઓફર્સ તમને ઉપયોગી થઈ શકે છે. બજેટ રેન્જમાં તમે એક અદ્યતન સ્માર્ટફોન ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ દ્વારા ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications