Just In
Flipkart Big Billion days sale, જાણો કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ?
બે સૌથી મોટી ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોન યુઝર્સ માટે સેલ લોન્ચ કરી રહી છે. ફ્લિપકાર્ટના સેલની પણ તારીખો જાહેર થઈ ચૂકી છે, આ તારીખોની સાથે કેટલીક પ્રોડક્ટ્સ અ તેના પર મળનારા આકર્ષક ડિસ્કાઉન્ટની માહિતી પણ સામે આવી છે. ફ્લિપકાર્ટના સત્તાવાર પેજ મુજબ સ્માર્ટ વૉચીઝ, લેપટોપ્સ, વિયરેબલ્સ અને બીજી એક્સેસરીઝ પર મોટું ડિસ્કાઉન્ટ મળવાનું છે.

ફ્લિપકાર્ટના આ પેજ પર અપાયેલી માહિતી મુજબ Acer Aspire 7 Core i5 10th Gen – (8 GB/512 GB ssd/windows 10) લેપટોપ જે માર્કેટમાં હાલ 89,999ની કિંમતે મળી રહ્યું છે, તે આ સેલ દરમિયાન 52,999ની કિંમતે મળશે. એટલે કે યુઝર્સને આ લેપટોપ પર 41 ટકાનું મસમોટું ડિસ્કાઉન્ટ મળશે.
Noise ColorFit Vision 2 Buzz Smartwatch
Noiseની આ સ્માર્ટ વોચ હાલ માર્કેટમાં 7,999ની કિંમતે મળી રહી છે, જે સેલ દરમિયાન 3,499ની કિંમતે મળશે. જો યુઝર્સ એક્સિસ બેન્કના કાર્ડથી ખરીદી કરશે તો આ કિંમત પર બીજું વધારાનું 5 ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શક્શે. આ વૉચ બ્લૂટુથ કોલિંગ ફેસિલીટી, ઈનબિલ્ટ માઈક્રોફોન સાથે આવે છે, જેની સ્ક્રીન 1.78 ઈંચની છે અને સ્માર્ટ વૉચમાં AMOLED ડિસ્પ્લે છે.
Fire-Boltt Ninja Calling Pro
માર્કેટમાં 7,999ની કિંમતે મળતી નોઈઝની આ સ્માર્ટ વૉચની કિંમત ફ્લિપકાર્ટના સેલ દરમિયાન 2,499 રૂપિયા થઈ જશે. એટલે કે યુઝર્સને 68 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. અહીં પણ એક્સિસ બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર યુઝર્સ વધારાનું 5 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ વૉચમાં બ્લુટૂથ કોલિંગ ફેસિલીટી, 120 સ્પોર્ટ્સ મોડ, આઈપી67 વૉટર રેઝિસ્ટન્સ ટેક્નોલોજી છે. 2.5ડી કર્વ્ડ ગ્લાસ સાથે આવતી આ વૉચની ડિસ્પ્લે 1.69 ઈંચની એચડી ડિસ્પ્લે છે.
OnePlus Nord Buds CE
વલ પ્લસના આ TWS ઈયરબડ્ઝ ફ્લિપ કાર્ટ પર સેલ દરમિયાન 2,699ના બદલે 2,299 રૂપિયામાં મળશે. 80 મિનિટની બેટરી લાઈફ ધરાવતા આ ઈયરબડ્ઝ માત્ર 10 મિનિટમાં ફાસ્ટ ચાર્જ થઈ શકે છે.
OPPO Enco Buds
ઓપ્પોના આ ઈયરબડ્ઝ ફ્લિપકાર્ટ સેલ દરમાયન માત્ર રૂપિયા 1,499માં ખરીદી શકાશે. માર્કેટમાં આ ઈયરબડ્ઝની કિંમત 3,999 રૂપિયા છે. એટલે કે સેલ દરમિયાન તમને 62 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઈયરબડ્ઝમાં ડોલ્બી એટમોસ સપોર્ટ છે, જ્યારે ઈન્ટેલિજન્ટ કોલ નોઈઝ કેન્સલેશનનું ફીચર પણ છે.
Acer Aspire 7 Core i5 10th Gen - (8 GB/512 GB SSD/Windows 10 Home)
માર્કેટમાં 89,999 રૂપિયાની કિંમતે મળતું એસરનું આ લેપટોપ યુઝર્સ ફ્લિપકાર્ટ પરથી સેલ દરમિયાન માત્ર 52,999 રૂપિયામાં ખરીદી શક્શે. એટલે કે લેપટોપ પર 41 ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે. ફરીથી એકવાર જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડથી ખરીદી કરો છો તો આ 41 ટકા પર બીજું 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. 15.6 ઈંચની સ્ક્રીન ધરાવતું આ લપોટપ કોમ્ફી વ્યુ એલઈડી બેકલાઈટ TFT ડિસ્પ્લે સાથે આવે છે.
HP Pavilion Gaming Ryzen 7 Octa Core 4800H
HPનું આ લેપટોપ સામાન્ય રીતે 93,565 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. પરંતુ ફ્લિપકાર્ટ બિગ બિલિયન સેલ દરમિયાન આ લેપટોપ 76,990ની કિંમતે એટલે કે 17 ટકા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. 15.6 ઈંચની IPS ડિસ્પ્લે ધરાવતા આ લેપટોપની ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 144Hz છે. અહીં પણ જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડનો ઉપયોગ કરો છો તો બીજું 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470