Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: ગુગલ પિક્સલ 6a, પિક્સલ 7a, અને પિક્સલ 7 પ્રો ડિલ્સ
ફ્લિપકાર્ટ ના સૌથી મોટા સેલ 'બિગ બિલિયન ડેઝ' ની શરૂઆત આવનારા ટૂંક સમય ની અંદર થઇ શકે છે . જોકે કંપની દ્વારા સેલ ની માઈક્રો વેબસાઈટ ને પહેલા થી જ લાઈવ કરી દેવા માં આવેલ છે. પરંતુ ક્યાં સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવેલ નથી. આ સેલ દરમ્યાન ક્યાં ગૂગલ પિક્સલ ડીવાઈસ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિષે ની માહિતી ઓનલાઇન લીક થઇ ચુકી છે.

આવનારા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમ્યન ગૂગલ પિક્સલ 6a, પિક્સલ 7a, એન્ડ પિક્સલ 7 પ્રો પર ભારી ડિસ્કાઉન્ટ મળી શકે છે.
ટ્વિટર પર, @Trolling_isart તરીકે ઓળખાતા એક ટિપસ્ટરે એક તસવીર શેર કરી હતી જેમાં સંકેત આપ્યો હતો કે ગુગલ પિક્સલ 6a માત્ર 20,999 રૂપિયા માં મળશે. ગૂગલ પિક્સલ 7a ની કિંમત 29,999 રૂપિયા હોઈ શકે છે, અને ગૂગલ પિક્સલ 7 પ્રો 44,999 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થઈ શકે છે.
નોંધ: એક વાત ખાસ ધ્યાનમાં રાખો, આ કિંમતો બધા જ ડિસ્કાઉન્ટ ને બાદ કર્યા પછી ની હોઈ શકે છે જેની અંદર કેટલીક બેંક ઓફર્સનો પણ સમાવેશ કરવા માં આવતો હોઈ છે.
ટિપસ્ટરે અન્ય કોઈપણ ડિલ અથવા ગુડીઝ વિષે જણાવ્યું ન હતું.
ગૂગલ દ્વારા 4 ઓક્ટોબર ના રોજ તેમના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન્સ , પિક્સલ 8 સિરીઝ ને લોન્ચ કરવા માં આવી રહ્યા છે. કંપની દ્વારા પહેલા થી જાહેર કરવા માં આવેલ છે કે પિક્સલ 8 સિરીઝ નું પ્રિ બુકીંગ ભારત ની અંદર 5 ઓક્ટોબર થી શરૂ કરવા માં આવશે.
ગૂગલ પિક્સલ 8 સિરીઝ ની કિંમત શું હશે તેના વિષે કોઈ માહિતી જાહેર કરવા માં આવેલ નથી. પરંતુ સૂત્રો ના આધારે આ ગુગલ તેમના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન્સ ની કિંમત રૂપિયા 60,000 થી શરુ થઇ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications