Flipkart Saleમાં આ સ્માર્ટફોન્સ મળી રહ્યા છે સસ્તા, જુઓ લિસ્ટ

By Gizbot Bureau
|

ઓનલાઈન શોપિંગ સાઈટ Flipkart Big billion Days 2023 Saleની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ 15 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. જેમાં સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવ, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ વૉચ, ઈયરબડ્ઝ સહિતની અન્ય પ્રોડક્ટ્સ પર બમ્પર છૂટ મળી રહી છે. જો તમે પણ નવો મોબાઈલ, ટીવી અથવા તો અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે. આ સે દરમિયાન જે જે સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતે મલી રહ્યા છે, તે વિશે અમે તમને જણાવીશું. આ ફોન્સ તમે ખૂબ જ સસ્તામાં ખરીદી શકો છો. આ લિસ્ટમા Oppo A17, Realme C55, Samsung Galaxy F13, Motoroa G32 પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Flipkart Saleમાં આ સ્માર્ટફોન્સ મળી રહ્યા છે સસ્તા, જુઓ લિસ્ટ

Samsung F13 સ્માર્ટફોન

Samsung F13 સ્માર્ટફોન લગભગ 38 ટકાના બમ્પર ડિસ્કાઉન્ટ સાથે માત્ર 9,199 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમા કંપનીએ ગોરિલા ગ્લાસ 5ની સાથે 6.6 ઈંચની Full HD+ ડિસ્પ્લે પી છે. પ્રોસેસરની વાત કરીએ તો શાનદાર એક્સપીરિયન્સ માટે Exynos 850 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે 8 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ ઉપરાંત આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોન 6000 mAhની લિથિયમ આયન બેટરી ધરાવે છે.

Oppo A17k સ્માર્ટફોન

Oppo A17k સ્માર્ટફોન પર આ સેલ દરમાયન 30 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે, જે બાદ તેની કિંમત માત્ર 8,999 રૂપિયા છે. આ ફોન 6.56 ઈંચની HD+ ડિસ્પ્લે મળી રહી છે. આ ફોનમાં મીડિયાટેક હેલિયો પી35 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. આ ફોન 8 મેગાપિક્સલ AIનો મુખ્ય કેમેરા ધરાવે છે. જેમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ સ્માર્ટફોન 5,000 mAhની બેટરી ધરાવે છે.

Realme C55

Flipkart સેલ 2023 દરમિયાન રિયલમી કંપનીનો સ્માર્ટફોન Realme C55 તમે માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં હીલિયો G88 પ્રોસેસર મળે છે. જેમાં તમને 5000 mAhની બેટરી અને 64 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

Motorola G32

Flipkart Big Billion Days saleમાં મોટોરોલા G32 સ્માર્ટફોન 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનમાં ગ્રાહકોને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે 6.5 ઈંચની ફૂલ એચડી + ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. જે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરાથી સજ્જ છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર પણ આપવામા આવ્યું છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion days sale giving cheaper smartphones list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X