Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart saleમાં Pixel 7, Vivo V293, Realme 11x5G પર મળશે ડિસ્કાઉન્ટ
Flipkart Big billion days sale 2023ની તારીખ જાહેર થઈ ચૂકી છે. જો તમે પણ નવો સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સેલ દરમિયાન નવો ફોન ખરીદવાનો એક ઉત્તમ સમય છે. ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ પર બમ્પર છૂટ સાથે નવો સ્માર્ટફોન ખરીદવાનો મોકો આવ્યો છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલ અંતર્ગત Google, Vivo, Realme, Samsung, Motorola અને Oppo જેવા સ્માર્ટફોન સામેલ કરવામાં આવ્યા છે.
જે મૂળ કિંમત કરતા ખૂબ જ ઓછી કિંમતે મળશે. કંપનીએ Flipkart Big Billion Days Sale 2023ની માઈક્રોસાઈટ પર લાઈવ કરી દીધી છે, જેમાં ઓછી કિંમતે મળતા સ્માર્ટફોનનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જો કે ડિસ્કાઉન્ટ બાદ આ ફોન કઈ કિંમતે મળશે, તેની હજી સુધી જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ આપણે એ જોઈ લઈએ કે ફ્લિપકાર્ટ સેલ દરમિયાન કયા કયા ફોન્સ પર ડિસ્કાઉન્ટ મળવાનું છે.

આ સુપરહિટ ફોન્સ પર મળશે બમ્પર ડિસ્કાઉટ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેયઝ સેલ અંતર્ગ યુઝર્સ Google Pixel 7, Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5, Nothing Phone 1 અને Oppo Reno 10 Pro 5G જેવા સ્માર્ટ ફોન પર મસમોટું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત Vivo V29e, Poco M5, Realme 11x 5G, Samsung Galaxy F13, Moto G32, Infinix hot 30 5G, Moto G14, Redmi Note 12, Realme 10 Pro 5G સહિતના ફોન્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળવાનું છે.
સૌથી ખાસ વાત એ છે કે આ સેલમાં એવા ફોન્સ પણ સામેલ છે, જે વેચાણ માટે પહેલીવાર ઉપલબ્ધ થવાના છે. અને તેના પર ડિસ્કાઉન્ટ પણ મળશે. આ લિસ્ટમાં Vivo V29, Samsung Galaxy F34 5G, Motorola Edge 40 Neo અને Vivo T2 Pro 5G સહિત Pixel 8 સામેલ છે. 27 સપ્ટેમ્બરથી તો ફ્લિપકાર્ટ પ્રાઈસ લાઈવ ઓફર પણ શરૂ કરી ચૂકી છે. આ ઓફર દરમિયાન યુઝર્સ સેલ થતાં પહેલા જ સેલની કિંમતે એટલે કે ડિસ્કાઉન્ટેડ કિંમતે પ્રોડક્ટ્સ ખરીદી શક્શે.
આ પ્રોડક્ટ્સ પર પણ મળશે શાનદાર ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર પણ 50 ટકાથી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત જો ગ્રાહકો સ્માર્ટ ટીવી કે પછી હોમ અપ્લાયન્સિસ ખરીદે છે, તો તેમને સેલમાં 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ફેશન સંબંધિત પ્રોડક્ટ્સ પર 60થી લઈને 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને સ્પોર્ટ્સની પ્રોડક્ટ્સ પર 60થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલું જ નહીં હોમ ડેકોરના સામાન પર 80 ટકા સુધીનું વળતર મળવાની જાહેરાત ફ્લિપકાર્ટ તરફથી કરવામાં આવી છે. આ સેલ દરમિયાન ફર્નિચર પણ 85 ટકાના ડિસ્કાઉન્ટ પર મળશે.
ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટના સેલની સાથે સાથે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલની પણ શરૂઆત થઈ રહી છે. ત્યારે બંને ઈકોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકોને વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવાની જાણે હોડ શરૂ થઈ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications