Just In
ફ્લિપકાર્ટ બિગ બિલિયન સેલ 2021, મોટોરોલા સ્માર્ટફોન્સ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ
જો સ્માર્ટફોન ની વાત કરવા માં આવે તો મોટોરોલા એ એક ડાઇવર્સ બ્રાન્ડ તરીકે ઓળખવા માં આવે છે. તમને મોટોરોલા તરફ થી બજેટ સ્માર્ટફોન થી લઇ ને ફ્લેગશિપ પ્રીમિયમ સ્માર્ટફોન સુધી ની રેન્જ જોવા મળે છે. અને મોટોરોલા સ્માર્ટફોન ની બેસ્ટ વાત એ છે કે તેની અંદર તમને સ્ટોક એન્ડ્રોઇડ નો અનુભવ મળે છે. જો તમે નવો મોટોરોલા સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો ફ્લિપકાર્ટ બિગ બિલિયન સેલ 2021 તમારા માટે સારી તક સાબિત થઇ શકે છે.આ સેલ દરમ્યાન મોટો જી60, મોટો એજ 20 5જી, વગેરે જેવા સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ અંદર ઓફર આપવા માં આવશે.

આ સેલ દરમ્યાન તમને મોટો જી60 રૂ. 15,999 ની કિંમત પર ઓફર કરવા માં આવશે. અને આ ઓફર ની સાથે આ સ્માર્ટફોન ની કિંમત માં રૂ. 6000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. અને તમને તાજેતર માં લોન્ચ કરવા માં આવેલ મોટો એજ 20 અને એજ 20 ફ્યુઝન પણ ડિસ્કાઉન્ટ ની સાથે જોવા મળશે.
ફ્લિપકાર્ટ દ્વારા આ સ્માર્ટફોન ની કિંમત ને રૂ. 29,999 અને રૂ. 19,999 રાખવા માં આવેલ છે. જેના કારણે તે આ સેલ ના મુખ્ય એટ્રેક્શન બની ચુક્યા છે. અને તમે મોટો જી40 ફ્યુઝન ને પણ તપાસી શકો છો કેમ કે આ સેલ દરમ્યાન તેને રૂ. 12,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

મોટો જી60
કિંમત રૂ. 21,999, ઓફર પ્રાઈઝ રૂ. 15,999
મોટો જી60 સ્માર્ટફોન ને આ સેલ દરમ્યાન ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે તેને રૂ. 15,999 ની કિંમત પર મેળવી શકો છો.

મોટો એજ20 5જી
કિંમત રૂ. 34,999 ઓફર પ્રાઈઝ રૂ. 29,999.
મોટોરોલા દ્વારા તેમના મોટો એજ 20 5જી સ્માર્ટફોન ને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર રૂ. 29,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

મોટો એજ 20 ફ્યુઝન 5જી
કિંમત રૂ. 24,999 ઓફર પ્રાઈઝ રૂ. 19,999.
મોટોરોલા મોટો એજ 20 ફ્યુઝન 5જી સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે તેને રૂ. 19,999 ની કિંમત પર મેળવી શકો છો.

મોટો જી40 ફ્યુઝન
કિંમત રૂ. 16,999 ઓફર પ્રાઈઝ રૂ. 12,999
મોટો જી40 ફ્યુઝન સ્માર્ટફોન ને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 12,999 ની કિંમત પર મેળવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470