Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Sale: હોળી પહેલાના સેલમાં મળી રહ્યું છે 80 % ડિસ્કાઉન્ટ
ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર નવું સેલ શરૂ થઈ ચૂક્યુ છે. આ Big Bachat Dhamaal સેલમાં જુદી જુદી પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફ્લિપકાર્ટ સેલની શરૂઆત 3 માર્ચથી થઈ છે, જે 5 માર્ચ સુધી ચાલશે. જે દરમિયાન સ્માર્ટફોનથી લઈને હોમ અપ્લાયન્સિસ સુધીની વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ફ્લિપકાર્ટના સેલમાં iPhone 14 અને iPhone 14 Plus માત્ર 67,999 રૂપિયાની શરૂઆતની કિંમત પર ખરીદી શકાય છે. તો Samsung Galaxy F23 5G ફ્લિપકાર્ટ પર આ સેલ દરમિયાન માત્ર 16,499 રૂપિયામાં અવેલેબલ છે. પોકો ફોન્સ પણ આ સેલ દરમિયાન સસ્તા મળી રહ્યા છે. ફ્લિપકાર્ટના આસેલ દરમિયાન Poco C55 માત્ર 8,499 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
સસ્તામાં મળી રહ્યી છે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ
ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટની વાત કરીએ તો હેડફોન્સ અને સ્પીકર્સની શરૂઆત માત્ર 399 રૂપિયાથી થઈ રહી છે. સેલ દરમિયાન તમે મોબાઈલનું બેક કવર માત્ર 199 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત કેટલાક બેસ્ટ સેલિંગ લેપટોપ્સ પર પણ 40 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જ્યારે લેપટોપ એક્સેસરીઝની કિંમત માત્ર 99 રૂપિયાથી શરૂ થઈ રહી છે. જ્યારે ટીવી અને બીજા અપ્લાયન્સિસ પર પણ બમ્પર ઓફર મળી રહી છે.
કિચન અપ્લાયન્સિસ પણ તમે આ સેલ દરમિયાન 299 રૂપિયાની કિંમતથી ખરીદી શકો છો. જ્યારે ફ્રીજ પર ફ્લિપકાર્ટ 55 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. વોશિંગ મશીન પર 60 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તો આ સેલ તમને ઉનાળો શરૂ થતા પહેલા શ્રેષ્ઠ કિંમતે એસી ખરીદવાની શાનદાર તક પણ આપી રહ્યું છે. આ સેલ દરમિયાન 55 ટકાની છૂટ મળી રહી છે.
ઓછી કિંમતે મોટું ટીવી
જો તમે ટીવી ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો આ સેલનો ફાયદો મેળવી શકો છો. ફ્લિપકાર્ટ વેબસાઈટ પર થોમ્સન કંપનીનું 43 ઈંચનું સ્ક્રીન સાઈઝ સ્માર્ટ ટીવી 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે Sansuiનું 43 ઈંચનું સ્ક્રીન સાઈઝ ટીવી તમે માત્ર 24,990 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમારે હજી મોટું ટીવી ખરીદવું છે તો થોમ્સનું 50 ઈંચની ટીવી 24,499 રૂપિયામાં મળી રહ્યું છે.
એસી પર બમ્પર ડિસ્કાઉન્ટ
ઉનાળો શરૂ થતા પહેલા જો તમારે એસી ખરીદવું છે તો MarQનું 0.8 ટનનું 3 સ્ટાર સ્પિલટ ઈન્વર્ટર એસી માત્ર 21,490 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે Lloydનું 1 ટનની ક્ષમતા ધરાવતું વિન્ડો એસી 23,790 રૂપિયામાં ખરીદી શકાય છે. Voltasનું 1.5 ટનની ક્ષમતાનું વિન્ડો એસી 24,500 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે બ્લુ સ્ટારનું 0.8 ટનનું વિન્ડો એસી 24,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ફ્લિપકાર્ટનું બિગ બચત ધમાલ સેલ એસીથી લઈને ટીવી અને સ્માર્ટ ફોનથી લઈને ફ્રીજ સુધીની સસ્તી વસ્તુઓ ખરીદવાની તક આપી રહ્યું છે. એટલે કે ફ્લિપકાર્ટનું આ સેલ તમારા માટે બચત અને ખરીદીનો શાનદાર મોકો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications