ફ્લિપકાર્ટ બિગ બચત ધમાલ સેલ ની અંદર લેન્ટાઇન દિવસ માટે સ્માર્ટ વોચિસ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ

By Gizbot Bureau
|

વેલેન્ટાઈન દિવસ નજીક આવી રહ્યો છે અને તેના માટે ઓનલાઇન રિટેલર્સ દ્વારા ઘણી બધી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. અને ફ્લિપકાર્ટ દ્વારા તેમના બિગ બચત ધમાલ સેલ ની અંદર વેલેન્ટાઈન દિવસ ના માન માં સ્માર્ટવોચિસ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવી રહી છે. આ સેલ ની મદદ થી તમે આ વેલેન્ટાઈન દિવસ પર તમારા ચહીતા લોકો માટે સ્માર્ટવોચિસ ગિફ્ટ માં આપી શકો છો. આ સેલ દરમ્યન તમને ડિસ્કાઉન્ટ, ઓફર્સ, એક્સચેન્જ ઓફર વગેરે જેવા લાભો આપવા માં આવશે.

વેલેન્ટાઈન

જો તમે આ વેલેન્ટાઈન દિવસ પર સ્માર્ટવોચ ગિફ્ટ માં આપવા માંગતા હોવ તો અહીં અમે બેસ્ટ સ્માર્ટવોચિસ કે જેના પર ઓફર અને ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું હોઈ તેની એક સૂચિ તૈયાર કરેલ છે. સ્માર્ટવોચિસ એ જેમને પોતાની હેલ્થનો ખુબ જ ખ્યાલ હોઈ તેઓ માટે એક સારો ગિફ્ટ નો વિકલ્પ બની શકે છે. કેમ કે સ્માર્ટવોચ ની મદદ થી ઘણા બધા હેલ્થ ના આસ્પેક્ટ વિષે નોંધ રાખી શકાય છે. તો ચાલો સ્માર્ટવોચ પર ની ઓફર્સ વિષે જાણીયે.

નોઇસ કલરફિટ આઇકોન બઝ સ્માર્ટવોચ

નોઇસ કલરફિટ આઇકોન બઝ સ્માર્ટવોચ

ઓફર કિંમત રૂ. 3999 મૂળ કિંમત રૂ. 4999

ફ્લિપકાર્ટ ના બિગ બચત ધમાલ સેલ ની અંદર આ સ્માર્ટવોચ તમે 20% ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો. આસેલ દરમ્યાન તમે આ સ્માર્ટવોચ ને રૂ. 3999 ની કિંમત પર ખરીદી શકો છો.

નોઇસ કલરક્યુબ ફિટ એસપીઓ2 ચારકોલ બ્લેક સ્માર્ટવોચ

નોઇસ કલરક્યુબ ફિટ એસપીઓ2 ચારકોલ બ્લેક સ્માર્ટવોચ

ઓફર કિંમત રૂ. 1999 મૂળ કિંમત રૂ. 4999

ફ્લિપકાર્ટ ના બિગ બચત ધમાલ સેલ ની અંદર આ સ્માર્ટવોચ તમે 60% ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો. આસેલ દરમ્યાન તમે આ સ્માર્ટવોચ ને રૂ. 1999 ની કિંમત પર ખરીદી શકો છો.

ફાયર બોલ્ટ ટોક બ્લુટુથ કોલિંગ સ્માર્ટવોચ

ફાયર બોલ્ટ ટોક બ્લુટુથ કોલિંગ સ્માર્ટવોચ

ઓફર કિંમત રૂ. 2999 મૂળ કિંમત રૂ. 9999

ફ્લિપકાર્ટ ના બિગ બચત ધમાલ સેલ ની અંદર આ સ્માર્ટવોચ તમે 70% ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો. આસેલ દરમ્યાન તમે આ સ્માર્ટવોચ ને રૂ. 2999 ની કિંમત પર ખરીદી શકો છો.

બોટ સ્ટ્રોમ સ્માર્ટવોચ

બોટ સ્ટ્રોમ સ્માર્ટવોચ

ઓફર કિંમત રૂ. 2699 મૂળ કિંમત રૂ. 5990

ફ્લિપકાર્ટ ના બિગ બચત ધમાલ સેલ ની અંદર આ સ્માર્ટવોચ તમે 54% ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો. આસેલ દરમ્યાન તમે આ સ્માર્ટવોચ ને રૂ. 2699 ની કિંમત પર ખરીદી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart Big Bachat Dhamaal Sale: Valentine's Day is nearing and the online retailer is hosting the Big Bachat Dhamaal Sale until February 5 to provide attractive discounts on a slew of smartwatches.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X